રાજીનામા ફેંકવાના સામસામા પડકારા, મોરબીમાં ચૂંટણી લડવા બંન્ને રાજીનામા આપશે કે પાણીમાં બેસી જશે ? મોરબીમાં ખરાબ રોડ પ્રશ્ને થયેલા જનઆંદોલનમાં હવે નવો રાજકીય વણાંક…
View More અમૃતિયા અને ઇટાલિયા વચ્ચે રાજકીય હાકલા-પડકારાથી રાજકારણમાં ગરમાવોGopal Italia
ગોપાલ ઈટાલિયાની ગુજરાત પોલીસ વડા સહિત ચાર સામે ફરિયાદ
રાજપીપળા કોર્ટમાં ચૈતર વસાવાને મળવા જતા અટકાવવાનો મામલો ગરમાયો આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ ગુજરાત પોલીસ પર ગેરકાયદેસર રીતે અટકાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે…
View More ગોપાલ ઈટાલિયાની ગુજરાત પોલીસ વડા સહિત ચાર સામે ફરિયાદવિસાવદરમાં ઇટાલિયા ફાઇટિંગ મોડમાં, નગરપાલિકા કચેરીએ મોરચો કાઢયો
વિસાવદરમાં વોર્ડ નંબર 1ની મહિલાઓએ મૂળભૂત સુવિધાઓના અભાવ સામે આજે આક્રોશ વ્યક્ત કર્યો હતો. મહિલાઓએ ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાની હાજરીમાં નગરપાલિકા કચેરી ખાતે ચીફ ઓફિસરને…
View More વિસાવદરમાં ઇટાલિયા ફાઇટિંગ મોડમાં, નગરપાલિકા કચેરીએ મોરચો કાઢયોગોપાલ ઈટાલિયા સામે 10 કરોડના માનહાનિનો દાવો માંડતા વસોયા
કાર્યકરોને પૈસા આપવાના મામલામાં નોટિસ મોકલી ગુજરાતમાં અત્યારે વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની જીતની સતત ચર્ચાઓ ચાલી રહી છે. જે ક્યાંક અન્ય પક્ષોને પેટમાં…
View More ગોપાલ ઈટાલિયા સામે 10 કરોડના માનહાનિનો દાવો માંડતા વસોયાહવે એક પણ MLAને તોડી ચૂંટણી જીતી બતાવો
પાટીલ સામે મોરેમોરો મારી ન દઉં તો મારૂં નામ ગોપાલ નહીં! ‘આપ’ના ધારાસભ્ય ઉમેશ મકવાણા પાછળ પણ ભાજપ પ્રમુખનો દોરી સંચાર હોવાનો ઇટાલિયાનો…
View More હવે એક પણ MLAને તોડી ચૂંટણી જીતી બતાવોવિસાવદરમાં 17,581 મતની જંગી લીડથી ગોપાલ ઇટાલિયાનો વિજય
જીત બાદ ગોપાલ ઇટાલિયાએ જવાહર ચાવડા ઝીંદાબાદ નારા લગાવ્યા, કેટલાય રાજકિય પંડિતો અવાચક જૂનાગઢ વિસાવદર વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીનું પરિણામ જાહેર થયું. જેમા ગુજરાતના…
View More વિસાવદરમાં 17,581 મતની જંગી લીડથી ગોપાલ ઇટાલિયાનો વિજયપ્રતિષ્ઠાના જંગમાં ઈટાલિયા હુકમનો એક્કો, ‘આપ’ને ઓક્સિજન
ભાજપના તમામ ચક્રવ્યૂહ ભેદીને ગોપાલ ઈટાલિયાએ રાજકીય સમીકરણો બદલી નાખ્યા, ઈટાલિયાના વિજય સરઘસમાં જવાહર ચાવડાના જિંદાબાદના નારા લાગ્યા વિસાવદર ધારાસભાની પેટા ચૂંટણીના પ્રતિષ્ઠાભર્યા જંગમાં ભાજપને…
View More પ્રતિષ્ઠાના જંગમાં ઈટાલિયા હુકમનો એક્કો, ‘આપ’ને ઓક્સિજનભાજપ ઇટાલિયાને ખરીદી બતાવે તો રાજકારણ છોડી દઇશ
આગામી 19 જૂન, 2025ના રોજ કડી અને વિસાવસર વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી યોજાવવાની છે. ત્યારે ગોપાલ ઇટાલિયાએ આજે વિસાવદરમાં અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની…
View More ભાજપ ઇટાલિયાને ખરીદી બતાવે તો રાજકારણ છોડી દઇશશનિવારે ગોપાલ ઇટાલિયા મેગા રોડ શો બાદ કેજરીવાલ-ભગવંતમાનની હાજરીમાં ભરશે ફોર્મ
દિલ્હીમાં પૂર્વ સીએમ. આતિશી, પ્રભારી ગોપાલ રાય સહિતના નેતાઓ રહેશે હાજર વિસાવદર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા આગામી 31 મેના રોજ ઉમેદવારીપત્ર…
View More શનિવારે ગોપાલ ઇટાલિયા મેગા રોડ શો બાદ કેજરીવાલ-ભગવંતમાનની હાજરીમાં ભરશે ફોર્મVIDEO: ‘દીકરીને હું ન્યાય અપાવી ન શક્યો…’ કહીને ગોપાલ ઇટાલિયાએ પોતાને જ પટ્ટા માર્યા!
અમરેલીના લેટરકાંડમાં એક યુવતીની ધરપકડ કરાયા બાદ પોલીસે રિકન્સ્ટ્રક્શનના નામે રસ્તા પર ફેરવતાં રાજ્યભરમાં ભારે વિવાદ થઇ રહ્યો છે. જામીન મળ્યા બાદ યુવતીએ પોલીસ…
View More VIDEO: ‘દીકરીને હું ન્યાય અપાવી ન શક્યો…’ કહીને ગોપાલ ઇટાલિયાએ પોતાને જ પટ્ટા માર્યા!