વિસાવદરની જનતાએ નવી દિશા આપી હવે આખુ ગુજરાત ‘વિસાવદરવાળી’ કરવા તત્પર મહાનગરપાલિકાઓની ચૂંટણી પૂરી તાકાતથી લડશું, 2027માં સરકાર બનાવવાનો આમઆદમી પાર્ટીનો લક્ષ્યાંક ગુજરાતમાાં હવે જનતા…
View More ગુજરાતમાં હવે પરિવર્તનની આંધિ ઉઠશે: ગોપાલ ઇટાલિયાનો હૂંકારGopal Italia
વિધાનસભામાં વિપક્ષોના પ્રશ્ર્નોને દબાવી દેવાય છે, જવાબ પણ ખોટા: ગોપાલ ઇટાલિયાનો આરોપ
ગુજરાત વિધાનસભાના ત્રિદિવસીય સત્રની ગઇકાલે શરૂૂઆત કરવામાં આવી. વિસાવદરના ધારાસભ્ય બન્યા બાદ ગોપાલ ઇટાલિયા પહેલી વખત વિધાનસભામાં પહોંચ્યા હતા. વિધાનસભામાં એન્ટ્રીની શરૂૂઆત સાથે જ તેમણે…
View More વિધાનસભામાં વિપક્ષોના પ્રશ્ર્નોને દબાવી દેવાય છે, જવાબ પણ ખોટા: ગોપાલ ઇટાલિયાનો આરોપખોડલધામ મંદિરે વિસાવદરના ધારાસભ્ય ઇટાલિયાએ સમર્થકો સાથે કર્યા દર્શન
આમ આદમી પાર્ટીના ફાયરબ્રાન્ડ નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા આજે તેમના કાર્યકરો અને સમર્થકોના વિશાળ કાફલા સાથે ખોડલધામ પહોંચ્યા હતા. ગત રાત્રિએ રાજકોટમાં સભા…
View More ખોડલધામ મંદિરે વિસાવદરના ધારાસભ્ય ઇટાલિયાએ સમર્થકો સાથે કર્યા દર્શનરાજકોટ-શાપરમાં કાલે ગોપાલ ઈટાલિયાની જાહેરસભા, નિશાન કોર્પોરેશન
પાટીદારના ગઢમાં જ વિસાવદરવાળી કરવાના ‘આપ’ના ઓરતા, કોર્પોરેશનની ચૂંટણીમાં પણ ઈટાલિયા રાજકોમાં જ ધૂણી ધખાવશે સૌરાષ્ટ્રભરમાં વિસાવદર વાળી કરવાના ઓરતા સાથે આમ આદમી પાર્ટી સક્રિય…
View More રાજકોટ-શાપરમાં કાલે ગોપાલ ઈટાલિયાની જાહેરસભા, નિશાન કોર્પોરેશનગોપાલ ઈટાલિયાના વખાણ કરતી ભાજપના નેતા નિલેશ ધુલેશિયાની પોસ્ટ વાયરલ
મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને વિસાવદરનાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વચ્ચે મોરે મોરા અને ચેલેન્જની રાજનીતિએ ભારે ચર્ચા જગાડી હતી. જ્યારે, ગઈકાલે બંને નેતાઓની મુલાકાતની તસવીરો…
View More ગોપાલ ઈટાલિયાના વખાણ કરતી ભાજપના નેતા નિલેશ ધુલેશિયાની પોસ્ટ વાયરલગોપાલ ઇટાલિયાની C.M. સાથે પ્રથમ મુલાકાત, વિસાવદરના પ્રશ્ર્નોની રજૂઆત
ઇકો ઝોન રદ કરવા, પાકવીમો, ટાઉન પ્લાનિંગ સ્કીમ્સ, માલધારીઓને વાડા, સોલાર-વિન્ડફાર્મ પર વેરા બાબતે વિસ્તૃત ચર્ચા કરી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે…
View More ગોપાલ ઇટાલિયાની C.M. સાથે પ્રથમ મુલાકાત, વિસાવદરના પ્રશ્ર્નોની રજૂઆતસચિવાલયમાં એન્ટ્રીનો પ્રતિબંધ પૂરો, ઇટાલિયાની ધારાસભ્ય તરીકે શપથ વિધિ
ગુજરાતમાં 19 જૂન ગુજરાતની બે વિધાનસભા બેઠકો કડી અને વિસાવદરમાં પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં વિસાવદરથી આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયા અને કડી બેઠક પરથી…
View More સચિવાલયમાં એન્ટ્રીનો પ્રતિબંધ પૂરો, ઇટાલિયાની ધારાસભ્ય તરીકે શપથ વિધિમેં કયાં કીધું છે કે હું રાજીનામું આપીશ અમૃતિયાને ગોપાલ ઇટાલિયાનો જવાબ
વિસાવદરમાંથી નવા ચૂંટાયેલા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પ્રભાતપુર ગામમાં એક મોટી સભાને સંબોધી હતી. જેમાં તેમણે પોતાના મતદારો પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું…
View More મેં કયાં કીધું છે કે હું રાજીનામું આપીશ અમૃતિયાને ગોપાલ ઇટાલિયાનો જવાબઇટાલિયા ચૂંટણી લડવા આવે તો હું રાજીનામું આપીશ : અમૃતિયા
મોરબીથી 150 કારના કાફલા સાથે ગાંધીનગર પહોંચી વિધાનસભાના પગથીયે પડાવ નાખી ઇટાલિયાની રાહ જોઇ પરત ફર્યા મોરબી માંથી આજે 150ના કાફલાથી વધુ કાર સાથે કાર્યકરો…
View More ઇટાલિયા ચૂંટણી લડવા આવે તો હું રાજીનામું આપીશ : અમૃતિયાઇટાલિયા-અમૃતિયાને પાંચ વર્ષ ધારાસભ્ય રહી લોકોના કામ કરવા નરેશ પટેલની સલાહ
લોકપ્રિય બનવા માટે સોશિયલ મીડિયામાં વિવાદ ઉભો કરવાના બદલે કાર્યો પર ધ્યાન આપો મોરબીનાં ભાજપનાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને વિસાવદરમાથી તાજેતરમા ચૂંટાયેલા આમ આદમી પાર્ટીનાં…
View More ઇટાલિયા-અમૃતિયાને પાંચ વર્ષ ધારાસભ્ય રહી લોકોના કામ કરવા નરેશ પટેલની સલાહ