ચોરી અને માદક પદાર્થની હેરાફેરી સહિતના ગુનામાં પકડાયેલા ગુનેગારોની ઓળખ પરેડ ગોંડલ શહેર તેમજ તાલુકા વિસ્તારમાં અગાઉ ચોરી તેમજ માદક પદાર્થોની હેરાફેરી સહિતના ગુનામાં સંડોવાયેલા…
View More ગોંડલના કુખ્યાત ગુનેગારોને તહેવારો ઉપર શાનમાં સમજી જવા પોલીસની તાકીદgondal
ગોંડલના મોવિયાના યુવાને પોતાની વાડીમાં ઝેરી ટીકડા ખાઇ કર્યો આપઘાત
ગોંડલનાં મોવીયા ગામમા રહેતા 3ર વર્ષનાં એક યુવાને ગઇકાલે બપોરનાં સમયે પોતાની વાડીમા ઝેરી દવાનાં ટીકડા ખાઇ લઇ અને બાદમા પોતાનાં મિત્રને ફોન કરીને જાણ…
View More ગોંડલના મોવિયાના યુવાને પોતાની વાડીમાં ઝેરી ટીકડા ખાઇ કર્યો આપઘાતગોંડલમાં પરિણીતા જૂના પ્રેમી સાથે નાસી જતાં પોલીસ ધંધે લાગી
પ્રેમી પંખીડાઓ નાશી જતા હોવાની ઘટનાઓ ગોંડલ માં છાસવારે બનતી રહે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ગોંડલના ભોજરાજપરા વિસ્તારમાં પરિણીતાઓ પ્રેમીઓ સાથે નાશી જવાના કિસ્સાઓ…
View More ગોંડલમાં પરિણીતા જૂના પ્રેમી સાથે નાસી જતાં પોલીસ ધંધે લાગીગોંડલના છ કારખાનામાં ચોરી કરનાર આદિવાસી ગેંગના બે સાગ્રીતો ઝડપાયા
ગોંડલ અને તેની આસપાસના વિસ્તારોમાં કારખાનામાં રાતે ચોરી કરતી અને દિવસે વાડીમાં દિવસે ખેતમજુરી કરી રાત્રે ચોરી કરતી દાહોદ પંથકની આદિવાસી ટોળકીના બે સભ્યોને ગોંડલ…
View More ગોંડલના છ કારખાનામાં ચોરી કરનાર આદિવાસી ગેંગના બે સાગ્રીતો ઝડપાયાગોંડલમાં ગૌસેવક ઉપક ધોકાવાળી કરનાર નેપાળી શખ્સનું સારવાર દરમિયાન મોત
મૃતકની ઓળખ માટે ગોંડલ તાલુકા પોલીસનો સંપર્ક કરવા અપીલ ગોંડલમાં ગૌસેવકો પર હુમલો કરનાર નેપાળી શખ્સનું મોત થતાા પોલીસે માનસિક બીમાર આરોપીની ઓળખ માટે તપાસ…
View More ગોંડલમાં ગૌસેવક ઉપક ધોકાવાળી કરનાર નેપાળી શખ્સનું સારવાર દરમિયાન મોતગોંડલના યુવાનનું અપહરણ, ખંડણી માંગી ઢોરમાર માર્યો
પ્રેમ પ્રકરણ મામલે મદદ કરનાર કારચાલકને ઉઠાવી જનાર ચાર શખ્સો દ્વારા હત્યાનો પ્રયાસ ગોંડલમાં શિવમ સોસાયટીમાં રહેતા અને ડ્રાઇવિંગ કરતા યુવકનું જસદણ ના કનેસરા પાસેથી…
View More ગોંડલના યુવાનનું અપહરણ, ખંડણી માંગી ઢોરમાર માર્યોરીબડા પેટ્રોલ પંપ ફાયરિંગ પ્રકરણનો સૂત્રધાર કેરળથી ઝડપાયો
સાત રાજ્યોમાં તપાસ બાદ સ્ટેટ મોનિટરીંગ સેલને મળેલી સફળતા, કોચીની હોટલમાંથી હાર્દિકસિંહ સહિત ત્રણ ઝડપાયા રાજકોટના અમીનમાર્ગ ઉપર મિત્રની હત્યામાં જેલમાં રહેલા અને પેરોલ જમ્પ…
View More રીબડા પેટ્રોલ પંપ ફાયરિંગ પ્રકરણનો સૂત્રધાર કેરળથી ઝડપાયોગોંડલ નજીક ગોડાઉનના ભોયરામાં છુપાવેલો 38.98 લાખનો દારૂ-બિયર પકડાયો
પોલીસ દરોડામાં 10 શખ્સોની ધરપકડ, સાત શખ્સો ફરાર ગોંડલ-રાજકોટ નેશનલ હાઈવે પર ભોજપરા ગામ નજીક આવેલા ક્રીષ્ના ફર્નિચરના ગોડાઉનમાં પોલીસે દરોડો પાડ્યો હતો. મોટા પાયે…
View More ગોંડલ નજીક ગોડાઉનના ભોયરામાં છુપાવેલો 38.98 લાખનો દારૂ-બિયર પકડાયોગોંડલ વિશ્ર્વહિન્દુ પરિષદના પ્રમુખ રાદડિયાનું રાજીનામુ
ગોંડલ હિન્દુ વિશ્વ પરિષદનાં પ્રમુખ પિયુષ લાલજીભાઈ રાદડીયાએ વિશ્વ હિન્દુ પરિષદનાં જીલ્લા અધ્યક્ષ કનુભાઈ કાલુને પ્રમુખ પદેથી સ્વૈછીક રાજીનામુ આપી પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજાનાં માનશીક…
View More ગોંડલ વિશ્ર્વહિન્દુ પરિષદના પ્રમુખ રાદડિયાનું રાજીનામુગાંડાએ ગોંડલ માથે લીધું: ગૌસેવકો-રાહદારીઓને કરી ધોકાવાળી
યુવાનને માથામાં હેમરેજ થતા બેભાન હાલતમાં સારવારમાં ખસેડાયો; અસ્થિર મગજના યુવકને પોલીસે પકડી હોસ્પિટલમાં દાખલ કરી દીધો ગોંડલ ગાંડાએ માથે લીધું હોય તેવા દ્રશ્ય સર્જાયા…
View More ગાંડાએ ગોંડલ માથે લીધું: ગૌસેવકો-રાહદારીઓને કરી ધોકાવાળી