જેલ અધિક્ષકને સત્તા ન હોવા છતાં સજા માફી આપી દીધી, સરકારના મૌન અંગે હાઈકોર્ટની તીખી ટીપ્પણી, 2018 પછીનું સરકારનું વલણ શંકાસ્પદ ગણાવતી હાઈકોર્ટ ગુજરાત હાઈકોર્ટ…
View More અનિરૂધ્ધસિંહ સજા માફી સામે આંખ મિચામણાં કર્યા, સરકારની પણ સંડોવણી?gondal news
ગોંડલમાં યુવાને ઝેરી દવા પી કર્યો આપઘાતનો પ્રયાસ
ગોંડલમા વ્હોરા કોટડા રોડ પર રહેતા યુવાને પોતાનાં ઘર નજીક આવેલા બગીચામા ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે ખસેડવામા આવ્યો…
View More ગોંડલમાં યુવાને ઝેરી દવા પી કર્યો આપઘાતનો પ્રયાસગોંડલમાં યુવાને ઝેરી દવા પી કર્યો આપઘાતનો પ્રયાસ
ગોંડલમા વ્હોરા કોટડા રોડ પર રહેતા યુવાને પોતાનાં ઘર નજીક આવેલા બગીચામા ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે ખસેડવામા આવ્યો…
View More ગોંડલમાં યુવાને ઝેરી દવા પી કર્યો આપઘાતનો પ્રયાસછ માસ પૂર્વે લગ્ન કરનાર શિવરાજગઢની પરિણીતાનો આપઘાત
જસદણના જસાપર ગામે રહેતા મૃતકના માવતરને જાણ કરાઇ, ચોકકસ કારણ જાણવા તપાસ યથાવત રાખી ગોંડલના શિવરાજગઢ ગામે રહેતી 20 વર્ષીય પરિણીતા પૂજાબેન મકવાણાએ ગૃહ કંકાસથી…
View More છ માસ પૂર્વે લગ્ન કરનાર શિવરાજગઢની પરિણીતાનો આપઘાતઅમિત ખૂંટ આપઘાત કેસમાં અનિરૂધ્ધસિંહના આગોતરા નામંજૂર
પુત્ર રાજદિપસિંહ બાદ અનિરૂધ્ધસિંહના આગોતરા સેશન્સ કોેર્ટે નામંજૂર કરતા પિતા-પુત્રની મુશ્કેલી વધી રીબડાનાં અમિત દામજીભાઇ ખુંટનાં આપઘાત મામલે છેલ્લા ઘણા વખતથી ફરાર રીબડાનાં અનિરૂધ્ધસિંહ મહીપતસિંહ…
View More અમિત ખૂંટ આપઘાત કેસમાં અનિરૂધ્ધસિંહના આગોતરા નામંજૂરગોંડલના ગોમટા ચોકડી નજીકની કંપનીમાંથી ભેળસેળવાળો 6500 કિલો ઘીનો જથ્થો ઝડપાયો
કોરોવા મિલ્ક પ્રોડક્ટમાંથી ફૂડ વિભાગે 35 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો ગોંડલ તાલુકાના ગોમટા નજીક આવેલ કોરોવા મિલ્ક પ્રોડક્ટ પ્રા.લિ. નામની ખાનગી ડેરી ઉપર ફૂડ સેફ્ટી…
View More ગોંડલના ગોમટા ચોકડી નજીકની કંપનીમાંથી ભેળસેળવાળો 6500 કિલો ઘીનો જથ્થો ઝડપાયોગોંડલનો લોકમેળો બન્યો લૂંટમેળો
ગોંડલ સંગ્રામસિંહજી ના ઐતિહાસિક ગ્રાઉન્ડમાં પરંપરાગત યોજાતો જન્માષ્ટમી લોકમેળાનું આયોજન ગોંડલ નગરપાલિકા તંત્ર દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી અન્ય પાર્ટીને ગ્રાઉન્ડ સોંપી દેતી હોય છે…
View More ગોંડલનો લોકમેળો બન્યો લૂંટમેળોગોંડલના પરંપરાગત લોકમેળાનો પ્રારંભ
વીમા કવચ અને લૂંટ મેળો ન બને તેવી સામાજિક કાર્યકરની રજૂઆત ગોંડલમાં પરંપરાગત રીતે યોજાતા લોકમેળાનો આજથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. મેળામાં લોકોની સુરક્ષાને…
View More ગોંડલના પરંપરાગત લોકમેળાનો પ્રારંભગોંડલના મોવિયાના યુવાને પોતાની વાડીમાં ઝેરી ટીકડા ખાઇ કર્યો આપઘાત
ગોંડલનાં મોવીયા ગામમા રહેતા 3ર વર્ષનાં એક યુવાને ગઇકાલે બપોરનાં સમયે પોતાની વાડીમા ઝેરી દવાનાં ટીકડા ખાઇ લઇ અને બાદમા પોતાનાં મિત્રને ફોન કરીને જાણ…
View More ગોંડલના મોવિયાના યુવાને પોતાની વાડીમાં ઝેરી ટીકડા ખાઇ કર્યો આપઘાતગોંડલમાં પરિણીતા જૂના પ્રેમી સાથે નાસી જતાં પોલીસ ધંધે લાગી
પ્રેમી પંખીડાઓ નાશી જતા હોવાની ઘટનાઓ ગોંડલ માં છાસવારે બનતી રહે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ગોંડલના ભોજરાજપરા વિસ્તારમાં પરિણીતાઓ પ્રેમીઓ સાથે નાશી જવાના કિસ્સાઓ…
View More ગોંડલમાં પરિણીતા જૂના પ્રેમી સાથે નાસી જતાં પોલીસ ધંધે લાગી