ગોંડલ તાલુકાનાં આંબરડી ગામે પીજીવીસીએલનાં 11 કેવી ખેતી વાડીનાં કનેકશનમાથી ગેરકાયદેસર વીજ કનેકશન લઇ માનવ જીંદગીને જોખમાય તે રીતે વાયર નાખનાર બે ખેડુત સામે પોલીસ…
View More ગોંડલના આંબરડી ગામે ગેરકાયદેસર વીજ કનેકશન લેતા બે ખેડૂત સામે ગુનો નોંધાયોgondal news
ગોંડલના પૂર્વ MLAના ભત્રીજા ઉપર હુમલો કરનાર 6 શખ્સોને 3 વર્ષની સજા
ગોંડલના પૂર્વ પાટીદાર ધારાસભ્ય ચંદુભાઈ વઘાસીયાના ભત્રીજા અમિત વઘાસિયા ઉપર વર્ષ 2016માં માણેકવાડાના દિવ્યરાજ સિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા, રાજભા જાડેજા, જીતેન્દ્રસિંહ જાડેજા, દીપુભા જાડેજા, કુલદીપ…
View More ગોંડલના પૂર્વ MLAના ભત્રીજા ઉપર હુમલો કરનાર 6 શખ્સોને 3 વર્ષની સજાગોંડલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શારદાબેન સાવલિયાના પતિનું કાર અડફેટે કરૂણ મૃત્યુ
સાંજે સાયક્લિગં કરતી વખતે કારે ઉલાળ્યા, સિક્સલેન હાઇવેની કામગીરીએ વધુ એક ભોગ લીધો ગોંડલ નગરપાલિકાના પૂર્વ મહિલા પ્રમુખ શારદાબેન સાવલિયાના પતિ મનસુખભાઈનું કોટડાસાંગાણી રોડ પર…
View More ગોંડલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શારદાબેન સાવલિયાના પતિનું કાર અડફેટે કરૂણ મૃત્યુગોંડલમાં ગણેશ વિસર્જન માટે નવી વ્યવસ્થા: તંત્ર સંપૂર્ણપણે સજ્જ
ગોંડલ શહેર અને તાલુકામાં ગણેશ ઉત્સવના સમાપન સમયે મૂર્તિ વિસર્જન માટે વહીવટી તંત્ર દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. આ વર્ષે વિસર્જનના સ્થળમાં ફેરફાર કરવામાં…
View More ગોંડલમાં ગણેશ વિસર્જન માટે નવી વ્યવસ્થા: તંત્ર સંપૂર્ણપણે સજ્જરીબડામાં કાલે અનિરૂધ્ધસિંહ જાડેજાના સમર્થનમાં સંમેલન, ટેક્નિકલ વિષયો પર સરકારનું ધ્યાન દોરાશે
2018માં કરાયેલ સજા માફીનો સરકાર દ્વારા પણ વિરોધ કરાયો નથી: આયોજકનો દાવો રીબડાનાં અનિરુદ્ધસિંહ જાડેજાને હાઇકોર્ટ દ્વારા આજીવન કેદ બરકરાર કરાયા બાદ સુપ્રીમ કોર્ટ દ્વારા…
View More રીબડામાં કાલે અનિરૂધ્ધસિંહ જાડેજાના સમર્થનમાં સંમેલન, ટેક્નિકલ વિષયો પર સરકારનું ધ્યાન દોરાશેગોંડલમાં રૂા.50,500નો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરતી સિટી પોલીસ
રાજકોટ રેન્જના આઈજી અશોકકુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરની સૂચનાથી તેમજ ગોંડલ DYSP કે.જી. ઝાલા અને PI એલ.આર. ગોહિલ ના માર્ગદર્શન…
View More ગોંડલમાં રૂા.50,500નો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરતી સિટી પોલીસગોંડલના વોરાકોટડા ગામે યુવાન ઉપર ત્રણ શખ્સોનો લાકડીથી હુમલો
જેતપુરમાં જેક છટકતા યુવાન ટ્રક નીચે દબાઇ જતા સારવારમાં ખસેડાયો ગોંડલના વોરા કોટડા ગામે રહેતા યુવાન ઉપર ત્રણ શખસોએ ઝઘડો કરી લાકડી વડે માર માર્યો…
View More ગોંડલના વોરાકોટડા ગામે યુવાન ઉપર ત્રણ શખ્સોનો લાકડીથી હુમલોપહેલા સરેન્ડર કરો, અનિરૂધ્ધસિંહની પીટીશન ફગાવતી સુપ્રીમ
સ્વ.પોપટભાઈ સોરઠિયા હત્યા કેસમાં આજીવન કેદની સજા માફી રદ કરવાના હાઈકોર્ટના હુકમ સામેની અપીલ ફગાવી, 18મી સુધીમાં જેલમાં હાજર થવા હુકમ ગોંડલ શહેરના સંગ્રામજી હાઈસ્કૂલના…
View More પહેલા સરેન્ડર કરો, અનિરૂધ્ધસિંહની પીટીશન ફગાવતી સુપ્રીમઅનિરુદ્ધસિંહ જાડેજાને લાગ્યો મોટો ઝટકો: 18 સપ્ટેમ્બર સુધી સરેન્ડર કરવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ
અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી મોટો ઝટકો મળ્યો છે. સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટનો આદેશ યથાવત રાખ્યો છે. સુપ્રીમ કોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાને 18 સપ્ટેમ્બર સુધી સરેન્ડર કરવાનો…
View More અનિરુદ્ધસિંહ જાડેજાને લાગ્યો મોટો ઝટકો: 18 સપ્ટેમ્બર સુધી સરેન્ડર કરવાનો સુપ્રીમ કોર્ટનો આદેશગોંડલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સહિત સાત જુગાર રમતા ઝડપાયા
20 લાખની રોકડ સહિત 52.76 લાખનો મુદ્દામાલ કબ્જે ગોંડલ નાં રીબડા ગુંદાસરા રોડ પર પ્રિમીયર એન્ટરપ્રાઇઝ નામના કારખાના પર સાંજ નાં સુમારે તાલુકા પોલીસે દરોડો…
View More ગોંડલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સહિત સાત જુગાર રમતા ઝડપાયા