ગોંડલ PGVCLની ઘોર બેદરકારી, 4 કલાક જીવંત વીજવાયર મુખ્ય માર્ગ પર પડી રહ્યો

સોસાયટીના રહીશોએ તૂટેલા વીજવાયરનું રખોપુ કર્યું: લોકોમાં ભારે રોષ ગોંડલમાં રવિવારે રાત્રે પવન નાં સુસવાટા સાથે વરસાદ વરસ્યો હતો.આ સમયે રાત્રે બાર કલાકે સાટોડીયા સોસાયટી…

View More ગોંડલ PGVCLની ઘોર બેદરકારી, 4 કલાક જીવંત વીજવાયર મુખ્ય માર્ગ પર પડી રહ્યો

ગોંડલમાં માતાજીના અનુષ્ઠાનમાં ગયેલા પરિવારના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા: 90 હજારની ચોરી

ગોંડલના નાગળકા રોડ પર રહેતો પરિવાર માતાજીના અનુષ્ઠાનમાં ભેસાણ જતા તેમના બન્ધ મકાનમાં મકાનમાં તસ્કરો ત્રાટક્યાં હતા. ડેલીનું તાળું તોડી ઘરમાં ઘુસેલા તસ્કરો રૂૂ. 90…

View More ગોંડલમાં માતાજીના અનુષ્ઠાનમાં ગયેલા પરિવારના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા: 90 હજારની ચોરી

શ્રીનાથગઢની વાદગ્રસ્ત જમીનમાં સંમતિ વિના કૂવો અને બોર કરવાની નોંધ રદ

  ગોંડલ તાલુકાના શ્રીનાથગઢ ગામના સર્વે નં. 87 પૈકી 1-2-3-4-5 (જુના સર્વે નં 167) માં આશરે 12 એકર ખેતીની જમીનના 11-2-2025 ના ગેરકાયદેસર વેચાણ દસ્તાવેજની…

View More શ્રીનાથગઢની વાદગ્રસ્ત જમીનમાં સંમતિ વિના કૂવો અને બોર કરવાની નોંધ રદ

ગોંડલના મોવિયામાં તલાટીએ ક્લિયર ગણાવેલી જમીન પરથી દબાણ હટાવવા મામલતદારની નોટિસ

ગોંડલ તાલુકાના મોવિયા ગામે ખેતી ઉપયોગ માટે પાંચ વર્ષથી કરેલ બિન અધિકૃત દબાણકર્તાને મામલતદાર દ્વારા નોટિસ ફટકારી દંડ વસૂલ કરવાનું જણાવતાં દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી જવા…

View More ગોંડલના મોવિયામાં તલાટીએ ક્લિયર ગણાવેલી જમીન પરથી દબાણ હટાવવા મામલતદારની નોટિસ

ગોંડલ માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન જયંતિભાઇ ઢોલનું અવસાન

ગોંડલ પંથક નાં ભાજપ નાં દિગજ્જ આગેવાન જીલ્લા ભાજપ નાં પુર્વ મહામંત્રી, ગોંડલ માર્કેટ યાર્ડ અને નાગરિક બેંક નાં પુર્વ ચેરમેન જયંતિભાઇ ઢોલ નું ગતરાત્રી…

View More ગોંડલ માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન જયંતિભાઇ ઢોલનું અવસાન

અનિરૂધ્ધસિંહની સજા માફી માટે સામાજિક અભિયાન

ટેકેદારો દ્વારા સંસ્થાઓ-આગેવાનોને રજૂઆતનો ડ્રાફટ મોકલાયો, લેટરપેડ ઉપર ગૃહમંત્રીને રજૂઆત કરવા અપીલ “હાઇપ્રોફાઇલ પોપટભાઇ સોરઠિયા હત્યા કેસમાં હવે કાનૂની સાથે સામાજિક લડત” સૌરાષ્ટ્રનાં 37 વર્ષ…

View More અનિરૂધ્ધસિંહની સજા માફી માટે સામાજિક અભિયાન

ગોંડલમાં દારૂડિયાઓએ ગાળો ભાંડી યુવાન ઉપર કર્યો હુમલો

ગોંડલમાં આવેલા ભગવતપરા વિસ્તારમાં રહેતો યુવાન બસ સ્ટેશન પાસે હતો ત્યારે અજાણ્યા શખ્સોએ દારૂના નશામાં ગાળો ભાંડી હતી. યુવાને ગાળો દેવાની ના પાડતાં બન્ને દારૂડીયાએ…

View More ગોંડલમાં દારૂડિયાઓએ ગાળો ભાંડી યુવાન ઉપર કર્યો હુમલો

ગોંડલથી નીકળેલુ 20.26 લાખનું સિંગતેલ ક્ધટેનરના ચાલકે ભચાઉ પાસે સગેવગે કરી નાખ્યું

ગોંડલથી મુંદરા પોર્ટ બાજુ જવા નીકળેલા બે ક્ધટેનરોના ચાલકોએ રસ્તામાં ભચાઉ નજીક આવેલી હોટેલ પાસે ઊભા રહી ક્ધટેનરમાંથી રૂૂા. 20,26,416નું સીંગતેલ બારોબાર વેચી નાસી જતાં…

View More ગોંડલથી નીકળેલુ 20.26 લાખનું સિંગતેલ ક્ધટેનરના ચાલકે ભચાઉ પાસે સગેવગે કરી નાખ્યું

ગોંડલ પંથકના ખેડૂતોની જણસી ડી-માર્ટમાં ઉંચા ભાવે વેચાણના નામે 17.85 લાખની છેતરપિંડી

ડી-માર્ટનો એજન્ટ બની ચરખડીના શખ્સે ડુંગળી અને લસણ ખરીદીના નામે ખેડૂતોને શીશામાં ઉતાર્યા ગોંડલના ચરખડી ગામના સંદીપભાઈ ગોરધનભાઈ સગપરીયાએ પોતને ડી-માર્ટના એજન્ટ બની ખેડૂતોને ઉચા…

View More ગોંડલ પંથકના ખેડૂતોની જણસી ડી-માર્ટમાં ઉંચા ભાવે વેચાણના નામે 17.85 લાખની છેતરપિંડી

અમિત ખૂંટ કેસમાં અતાઉલના કોર્ટમાં આક્ષેપ, ગેરકાયદેસર કસ્ટડી અને રીબડાના બાપ-દિકરાના નામો ખોલવાની ધમકી

ગોંડલ પંથકમાં ચકચારી અમિત ખૂંટ આપધાત પ્રકરણમાં એલસીબી દ્વારા વધુ એકની અટક કરી તાલુકા પોલીસ હવાલે કરવામાં આવ્યો જ્યાંથી કોર્ટમાં રજૂ કરતાં નામદારે એક દિવસના…

View More અમિત ખૂંટ કેસમાં અતાઉલના કોર્ટમાં આક્ષેપ, ગેરકાયદેસર કસ્ટડી અને રીબડાના બાપ-દિકરાના નામો ખોલવાની ધમકી