ગોંડલના સુલ્તાનપુર ખાતે યોજાયેલ ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજાની સભા બાદ વોટ્સએપ અને ફેસબુકમાં ધારાસભ્ય અને તેમના પરિવાર વિરુદ્ધ વાણી વિલાસ કરી ગાળો આપનાર…
View More ગોંડલના ધારાસભ્ય પરિવાર વિરુદ્ધ સોશિયલ મીડિયામાં વાણી વિલાસ કરનાર શખ્સની ધરપકડgondal news
તાપમાન સાથે હાર્ટ એટેકનો પારો પણ ઉંચકાયો: વધુ બે લોકોના હાર્ટ ફેઇલ
ગોંડલમાં આધેડ અને રાજકોટમાં પરિણીતાને આવેલો હૃદયરોગનો હુમલો જીવલેણ નિવડયો કાળઝાળ ગરમી વચ્ચે હાર્ટએટેકના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જિંદગી કાળના ખપ્પરમાં…
View More તાપમાન સાથે હાર્ટ એટેકનો પારો પણ ઉંચકાયો: વધુ બે લોકોના હાર્ટ ફેઇલગોંડલમાં પોસ્ટર ફાડવા બાબતે કોંગ્રેસ અગ્રણી સામે ગુનો નોંધાયો
ગોંડલમાં પાટીદાર અગ્રણી અલ્પેશ કથિરિયા અને ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના સમર્થકો સામે પોલીસે ગુનો નોંધ્યા બાદ ગોંડલમાં ગણેશ જાડેજાના સમર્થકો દ્વારા પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા…
View More ગોંડલમાં પોસ્ટર ફાડવા બાબતે કોંગ્રેસ અગ્રણી સામે ગુનો નોંધાયોગોંડલમાં અલ્પેશ કથીરિયા જૂથ દ્વારા રાષ્ટ્રધ્વજનું અપમાન, બે સામે ગુનો નોંધાયો
થાર કાર ઉપર રાષ્ટ્ર ધ્વજ લગાડનાર અને તોડી નાખનાર સામે પોલીસ ફરિયાદ ગોંડલમા રવિવારે થયેલા વિરોધ પ્રદર્શનમા અલ્પેશ કથિરીયા જુુથ અને ગણેશ જુુથનાં સમર્થકો વચ્ચે…
View More ગોંડલમાં અલ્પેશ કથીરિયા જૂથ દ્વારા રાષ્ટ્રધ્વજનું અપમાન, બે સામે ગુનો નોંધાયોગોંડલમાં જુની અદાવતમાં માતા-પુત્રી ઉપર ચાર શખ્સનો છરી-પાઇપથી હુમલો
ગોંડલમાં વોરા કોટડા રોડ ઉપર આવેલા ત્રણ માળિયા ક્વાર્ટરમાં માતા પુત્રી ઉપર જુની અદાવતનો ખાર રાખી ચાર શખ્સોએ છરી અને પાઇપ વડે હુમલો કર્યો હતો.…
View More ગોંડલમાં જુની અદાવતમાં માતા-પુત્રી ઉપર ચાર શખ્સનો છરી-પાઇપથી હુમલોગોંડલને ગાંડું કરનાર બન્ને જૂથો સામે અંતે ફરિયાદ
કથીરિયા જૂથના વાહનોમાં તોડફોડ અંગે ગણેશ જૂથના ટોળા સામે ગુનો, 10ની ધરપકડ ગણેશના સમર્થકો ઉપર કાર ચડાવી હત્યાનો પ્રયાસ કર્યાની વળતી ફરિયાદ અલ્પેશ કથિરિયાના કાફલાનો…
View More ગોંડલને ગાંડું કરનાર બન્ને જૂથો સામે અંતે ફરિયાદગોંડલમાં કાલે ગણેશ V/S ગબ્બરનો રાજકીય ડ્રામા
ગણેશ જાડેજાના પડકાર બાદ રવિવારે ગોંડલમાં ફરવા આવવાની અલ્પેશ કથિરીયાની જાહેરાતથી રાજકારણમાં ગરમાવો સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સમયથી વિવાદના રાજકારણનું કેન્દ્ર બની ગયેલા ગોંડલના રાજકારણમાં ફરી…
View More ગોંડલમાં કાલે ગણેશ V/S ગબ્બરનો રાજકીય ડ્રામાટ્રકમાં રૂા.3.31 લાખના ગાંજાના જથ્થા સાથે ગોંડલનો ડ્રાઈવર-રાજકોટનો ક્લિનર ઝડપાયા
એસએમસીની ટીમે અમદાવાદના પાર્થ ઇન્ડસ્ટ્રીઝ એરિયા પાસે ટ્રકમાંથી 3.31 લાખના ગાંજાના જથ્થા સાથે ગોંડલના ટ્રક ચાલક અને ક્લીનરને ઝડપી લીધા હતા. આ બંને શખસો ઓરિસ્સાના…
View More ટ્રકમાં રૂા.3.31 લાખના ગાંજાના જથ્થા સાથે ગોંડલનો ડ્રાઈવર-રાજકોટનો ક્લિનર ઝડપાયાગોંડલના ગોમટા ગામે ફાર્મહાઉસમાં ચાલતી જુગાર ક્લબ ઉપર દરોડો, 10 જુગારી ઝડપાયા
1 લાખની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે, રાજકોટ, મોરબી, જામનગર અને ગોંડલના શખ્સો જુગાર રમવા આવ્યા હતાં ગોંડલના ગોમટા ગામની સીમમાં ફામહાઉસના મકાનમાં ચાલતી જુગાર ક્લબ…
View More ગોંડલના ગોમટા ગામે ફાર્મહાઉસમાં ચાલતી જુગાર ક્લબ ઉપર દરોડો, 10 જુગારી ઝડપાયાપદ્મીની બાની હનીટ્રેપનો ભોગ બનેલાને ગોંડલ પોલીસનો સંપર્ક કરવા અપીલ
હનિટ્રેપ પ્રકરણમાં ટોળકી સામે કાયદાનો ગાળિયો વધુ મજબૂત બનાવવા પોલીસ મેદાને ગોંડલના વૃદ્ધને હનિટ્રેપમાં ફસાવી સાત લાક રૂપિયા પડાવવાનું ષડયંત્ર રચનાર રાજકોટના ક્ષત્રિય મહિલા અગ્રણી…
View More પદ્મીની બાની હનીટ્રેપનો ભોગ બનેલાને ગોંડલ પોલીસનો સંપર્ક કરવા અપીલ