ગોંડલ તાલુકા ભાજપ પ્રમુખ અને ઉપપ્રમુખના ચારિત્ર્ય હનન અંગે વીડિયો વાયરલ કર્યા જેતપુરના અગ્રણી પાસે વીડિયો વાયરલ નહીં કરવાના 11 લાખ માંગ્યાની ફરિયાદ ગોંડલ તાલુકામાં…
View More હિસાબ-કિતાબ શરૂ, બન્ની ગજેરા સામે ત્રણ ગુના દાખલgondal news
ગોંડલ સેવા સદનમા કર્મચારીઓની અછતથી અરજદારો ભારે પરેશાન
ગોંડલ ની મામલતદાર તથા પ્રાંત કચેરી માં નાયબમામલતદાર સહિત ક્લાર્ક ની જગ્યાઓ ખાલી હોય અરજદારો પરેશાની ભોગવી રહ્યાછે.મહત્વની ગણાતી ઇકેવાયસી ની કામગીરી પણ કર્મચારીઓ નાં…
View More ગોંડલ સેવા સદનમા કર્મચારીઓની અછતથી અરજદારો ભારે પરેશાનસુલતાનપુર નજીક બાઇક આડે કૂતરૂ ઉતરતા પ્રૌઢનું મોત
ગોંડલના સુલતાનપુર નજીક બાઇક આડે કૂતરૂ ઉતરતા બાઇક સ્લીપ થતા પ્રૌઢનું મોત નીપજ્યુ હતુ. વાડીએ જતી વેળાએ અકસ્માત થતા સારવાર દરમિયાન હોસ્પિટલમાં દમ તોડી દીધો…
View More સુલતાનપુર નજીક બાઇક આડે કૂતરૂ ઉતરતા પ્રૌઢનું મોતગોંડલની અપહૃત સગીરાને મહારાષ્ટ્ર રાજ્યના યવતમાલથી મુકત કરાવાઈ
ગોંડલ સીટીમાં રહેતા એક પરિવારની સગીર વયની પુત્રીનું અપહરણ કરી ઉઠાવી જનાર શખ્સને ગોંડલ પોલીસે મહારાષ્ટ્રનાં યવતમાલ ખોથી પકડી લઈ સગીરાને હેમખેમ મુકત કરાવી હતી…
View More ગોંડલની અપહૃત સગીરાને મહારાષ્ટ્ર રાજ્યના યવતમાલથી મુકત કરાવાઈગોંડલમાં ધાણાના વેપારી સાથે 1.90 કરોડની છેતરપિંડી
12 વર્ષથી ઉંઝાની પેઢીનું કામ સંભાળતા મેનેજરે બારોબાર ધાણા વેંચી માર્યા ભાંડો ફૂટી જતાં મેનેજરે 98 લાખના પ્લોટનો દસ્તાવેજ કરી આપ્યો ગોંડલમાંની જામવાડી જીઆઈડીસીમાં ધાણા…
View More ગોંડલમાં ધાણાના વેપારી સાથે 1.90 કરોડની છેતરપિંડીગોંડલમાં અમિત ખૂંટને ન્યાય માટે સાંજે મૌન રેલી
ટીમ ગણેશ દ્વારા ભારત-પાકિસ્તાનની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ મહારક્ત દાન કેમ્પનું પણ આયોજન રીબડા નાં ચકચારી અમિત ખૂંટ આપઘાત મામલે ન્યાયની માંગ સાથે ગોંડલમાં આજે સાંજે…
View More ગોંડલમાં અમિત ખૂંટને ન્યાય માટે સાંજે મૌન રેલીગોંડલ બાર એસોસિએશન દ્વારા બે વકીલોની ધરપકડનો વિરોધ, પ્રાંત અધિકારીને આવેદનપત્ર
વકીલ તરીકે સલાહ આપનાર એડવોકેટની ખોટી રીતે ધરપકડ કર્યાનો આક્ષેપ ગોંડલ નાં ચકચારી બનેલા રીબડાનાં અમીત ખુંટ આપઘાત પ્રકરણ માં એડવોકેટ દિનેશભાઈ પાતર તથા સંજયભાઈ…
View More ગોંડલ બાર એસોસિએશન દ્વારા બે વકીલોની ધરપકડનો વિરોધ, પ્રાંત અધિકારીને આવેદનપત્રગોંડલ સાથેની જૂની અદાવતમાં રીબડાવાળાને ‘ફીટ’ કર્યા
રીબડાના અમિત ખુંટના આપઘાત કેસમાં અનિરૂધ્ધસિંહ અને રાજદીપસિંહ જાડેજા નિર્દોષ હોવાની કલેકટર સમક્ષ ટોળાની રજૂઆત એક હજારથી વધુ લોકોએ રેલી કાઢી આવેદનપત્ર આપ્યું, ન્યાયિક તપાસની…
View More ગોંડલ સાથેની જૂની અદાવતમાં રીબડાવાળાને ‘ફીટ’ કર્યાગોંડલમાં યુવાને ગાળો બોલવાની ના પાડતા નસેડી શખ્સોનો હુમલો
ગોંડલમાં રહેતા યુવકના ઘરેથી કૌટુંબિક ભાઈઓ પૂછ્યા વગર તાલપત્રી લઈ જતા યુવકે ઠપકો આપ્યો હતો જેથી ઉશ્કેરાયેલા કૌટુંબિક ભાઈઓએ દારૂૂના નશામાં માર માર્યો હોવાના આક્ષેપ…
View More ગોંડલમાં યુવાને ગાળો બોલવાની ના પાડતા નસેડી શખ્સોનો હુમલોઅમિત ખૂંટે લખેલી 4 પાનાની સ્યુસાઇડ નોટ મળી, અનિરૂધ્ધસિંહ-રાજદીપસિંહ અને બે યુવતીના નામ
દુષ્કર્મની ફરિયાદમાં ખોટી રીતે ફસાવી દીધાનું કથન, પોલીસે ગુનો નોંધવા શરૂ કરેલી કાર્યવાહી જયરાજસિંહ જાડેજા સહિતના આગેવાનો ઘટનાસ્થળે દોડી જતા રીબડામાં રાજકીય વાતાવરણ તંગ મૃતદેહ…
View More અમિત ખૂંટે લખેલી 4 પાનાની સ્યુસાઇડ નોટ મળી, અનિરૂધ્ધસિંહ-રાજદીપસિંહ અને બે યુવતીના નામ