સૂર્યદેવના આકરા તાપના કારણે ઘણી જગ્યાએ મતદારો મત આપવા નીકળ્યા નહીં: કેટલાક મતદારોના નામ કમી થયેલા હોય નારાજ થયા ગોંડલ સ્થાનીક સ્વરાજ્ય ની ચુંટણીઓ માં…
View More ગોંડલ નગરપાલિકાની ચૂંટણીમાં 48.51% તાલુકા પંચાયતમાં 46.31% મતદાનgondal news
કલ્યાણપુર તાલુકાના મેઘપર ટીટોડી ગામના ગ્રામજનો દ્વારા મતદાનનો બહિષ્કાર કરાયો
વર્ષો જૂની સમસ્યાઓનું નિરાકરણ ન આવતા કંટાળેલા ગ્રામજનોનું સ્વૈચ્છિક પગલું દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મેઘપર ટીટોડી ગામે રહેતા ગ્રામજનોએ હ તેમના વિવિધ પ્રશ્ને ગઈકાલે…
View More કલ્યાણપુર તાલુકાના મેઘપર ટીટોડી ગામના ગ્રામજનો દ્વારા મતદાનનો બહિષ્કાર કરાયોરાજકોટથી માછીમારી કરવા જતા પરિવારને અકસ્માત, ત્રણના મોત
ગોંડલના ગુંદાળા પાસે બોલેરો બ્રિજની રેલિંગ સાથે અથડાયા બાદ નીચે ખાબકી, બે ભાઇ સહિત 4 ઘાયલ: રાજકોટથી 16 લોકો બોલેરોમાં માછીમારી માટે જતા હતા ત્યારે…
View More રાજકોટથી માછીમારી કરવા જતા પરિવારને અકસ્માત, ત્રણના મોતગોંડલમાં દારૂના નશામાં ગાળો બોલવાની ના પાડતાં યુવાન ઉપર નસેડીનો હુમલો
ગોંડલમાં દારૂૂના નશામાં ઘર પાસે ગાળો બોલતા શખ્સને ટપારતા યુવાન પર નસેડી શખ્સે હુમલો કરી માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો…
View More ગોંડલમાં દારૂના નશામાં ગાળો બોલવાની ના પાડતાં યુવાન ઉપર નસેડીનો હુમલોગુંદાળા-પાટીદળ નજીક એક્ટિવા પુલ નીચે ખાબકતા વૃધ્ધનું મોત
ગોડલ નાં ગુંદાળા પાટીદળ વચ્ચે એકટીવા પુલ નીચે ખાબકતા ચાલક વૃધ્ધ નું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું.વૃધ્ધ ગોંડલ થી કેરી ખરીદી પાટીદડ જઇ રહ્યા હતા.ત્યારે…
View More ગુંદાળા-પાટીદળ નજીક એક્ટિવા પુલ નીચે ખાબકતા વૃધ્ધનું મોતગોંડલના ગુંદાસરામાં મહિલાએ પુરૂષમિત્ર સાથે આડાસંબંધ હોવાની શંકાએ પરિણીતાને માર માર્યો
વાંકાનેરના પાઈચ ગામે જેલમાંથી છૂટેલા પતિએ ફોન નહીં કરતા પત્નીએ ફિનાઈલ પીધુ ગોંડલના ગુંદાસરા ગામે રહેતી મહિલાએ પુરુષ મિત્ર સાથે આડા સંબંધ હોવાની શંકા કરી…
View More ગોંડલના ગુંદાસરામાં મહિલાએ પુરૂષમિત્ર સાથે આડાસંબંધ હોવાની શંકાએ પરિણીતાને માર માર્યોગોંડલમાં ભાજપ મિર્ઝાપુર જેવું શાસન ચલાવે છે, યતિષ દેસાઇનો આક્ષેપ
કોંગ્રેસે ગોંડલના માંડવી ચોક ખાતે સભા યોજી હતી. જોકે, આ સભામાં જનમેદનીની પાંખી હાજરી જોવા મળી હતી,સભામાં રાજકોટ જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ યતિષ દેસાઈએ ભાજપ પર…
View More ગોંડલમાં ભાજપ મિર્ઝાપુર જેવું શાસન ચલાવે છે, યતિષ દેસાઇનો આક્ષેપતેઓ કોઈની પચાવી પાડેલી જમીન પાછી અપાવે તો ગીતાબાનું કાલે રાજીનામુ : જયરાજસિંહ જાડેજા
જમીન વિવાદમાં સણસણતો જવાબ, પક્ષ પલ્ટુઓને ‘ચાઈના પ્રોડકટ’ ગણાવી સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓના પડઘમ વચ્ચે ગોંડલ પંથકમાં રાજકીય વાતાવરણ અત્યંત ગરમાયું છે. એક તરફ ભાજપે…
View More તેઓ કોઈની પચાવી પાડેલી જમીન પાછી અપાવે તો ગીતાબાનું કાલે રાજીનામુ : જયરાજસિંહ જાડેજાકોલીથડના કોંગ્રેસના ઉમેદવારનો છેલ્લી ઘડીએ પક્ષ પલટો
ટિકિટ મેળવી લીધા બાદ દગાબાજી કે સોદાબાજી? રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, ત્યારે ગોંડલ પંથકમા તડજોડ નાં રાજકારણ…
View More કોલીથડના કોંગ્રેસના ઉમેદવારનો છેલ્લી ઘડીએ પક્ષ પલટોગોંડલના હાઈવે પર ભાદરની પાઈપલાઈન તૂટતા 25 ફૂટ ઊંચા ફુવારા ઉડ્યા
ગોંડલ તાલુકાના ચોરડી ગામ નજીક નેશનલ હાઈવે પર ચાલી રહેલી રોડ નિર્માણની કામગીરી આજે ગ્રામજનો માટે મોટી મુસીબત બનીને આવી હતી. હાઈવે બ્રિજ પાસે ખોદકામ…
View More ગોંડલના હાઈવે પર ભાદરની પાઈપલાઈન તૂટતા 25 ફૂટ ઊંચા ફુવારા ઉડ્યા