ગોંડલના ભોજપરામાં બંધ મકાનમાંથી યાર્ડના કમિશન એજન્ટની લાશ મળી આવી

ગોંડલના ભોજરાજપરા વિસ્તારમાં આવેલા વૃંદાવન નગરમાંથી એક 47 વર્ષીય યુવાનનો કોહવાયેલો અને ફૂલી ગયેલો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. બંધ મકાનમાંથી…

View More ગોંડલના ભોજપરામાં બંધ મકાનમાંથી યાર્ડના કમિશન એજન્ટની લાશ મળી આવી

ગોંડલમાં યુવાનના હત્યારાના રિક્ધટ્રક્શન સમયે મહિલાઓનો હોબાળો, ફાંસીની સજાની માંગણી

બન્ને આરોપીને માર મારવા લોકો ધસી આવ્યા, પોલીસે મહામહેનતે અટકાવ્યા ગોંડલનાં ભગવતપરામાં નિલેશ શેખ નામના યુવક ની બે શખ્સો દ્વારા તિક્ષણ હથિયાર વડે હુમલો કરી…

View More ગોંડલમાં યુવાનના હત્યારાના રિક્ધટ્રક્શન સમયે મહિલાઓનો હોબાળો, ફાંસીની સજાની માંગણી

ગોંડલ નજીક શ્રધ્ધાળુઓની બસ પલટી, સાસુ-વહુના મોત

પુરુષોત્તમ માસમાં વોરા કોટડાના પરિવારો બગદાણા સહિતના ધાર્મિક સ્થળોના પ્રવાસે ગયા હતા: 25 ઘાયલ, 5 ગંભીર ગોંડલનાં બાંદરા અને વોરાકોટડા રોડ ઉપર વહેલી સવારે પાંચ…

View More ગોંડલ નજીક શ્રધ્ધાળુઓની બસ પલટી, સાસુ-વહુના મોત

ગોંડલમાં રાજાશાહી સમયની શાળાના કાટમાળની હરાજીમાં 43 હજારની અપસેટ કિંમત સામે 28 લાખ ઉપજ્યા

મોવિયાની કુમાર તાલુકા શાળા નં.1 અને ક્ધયા શાળાના જર્જરીત ઇમલાની હરાજીમાં 175 લોકો ઉમટ્યા રાજાશાહી સમયના જર્જરિત શાળાના રૂૂમોના કાટમાળ માટે યોજાયેલી આ જાહેર હરાજીમાં…

View More ગોંડલમાં રાજાશાહી સમયની શાળાના કાટમાળની હરાજીમાં 43 હજારની અપસેટ કિંમત સામે 28 લાખ ઉપજ્યા

ગોંડલના ગોમટામાં બીજા માળેથી પટકાયેલા મોટી પાનેલીના યુવકનું મોત

લોધિકાના ચીભડા ગામે હીટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા શ્રમિક યુવકે દમ તોડયો ઉપલેટાના મોટીપાનેલી ગામે રહેતો યુવાન ગોંડલના ગોમટા ગામે એસીનો પાઈપ ફીટ કરતો હતો…

View More ગોંડલના ગોમટામાં બીજા માળેથી પટકાયેલા મોટી પાનેલીના યુવકનું મોત

ગોંડલની સરકારી હોસ્પિટલમાં તબીબ અને સ્ટાફને ધમકી આપનાર બે શખ્સો સામે ફરિયાદ

ગોંડલની સરકારી હોસ્પિટલમાં છેલ્લા એક વર્ષથી બાટલા ચડાવવાના બહાને આવીને ડોક્ટરો તેમજ મેડિકલ સ્ટાફ સાથે ગાળાગાળી કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી અને ફરજમાં રૂૂકાવટ…

View More ગોંડલની સરકારી હોસ્પિટલમાં તબીબ અને સ્ટાફને ધમકી આપનાર બે શખ્સો સામે ફરિયાદ

ગોંડલમાં આતંક મચાવનાર કુખ્યાત બીટુ જાડેજા સહિત ત્રણ શખ્સોની મુંબઇથી ધરપકડ

ગોંડલ શહેરમાં એક વેપારીની દુકાન બળજબરીથી પડાવી લેવાના ઇરાદે વેપારી અને તેના મિત્ર પર જીવલેણ હુમલો કરી છેલ્લા બે મહિનાથી નાસતા ફરતા ત્રણ કુખ્યાત આરોપીઓને…

View More ગોંડલમાં આતંક મચાવનાર કુખ્યાત બીટુ જાડેજા સહિત ત્રણ શખ્સોની મુંબઇથી ધરપકડ

ગોંડલના ભોજપરામાં ગટર ખોલવા બાબતે પરિવારનો પાડોશી ઉપર હુમલો

ગોંડલ તાલુકાના ભોજપરા ગામમાં ગટરના પાણીના નિકાલ જેવી નજીવી બાબતે પાડોશીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને વિવાદ થયો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે ભોજપરા…

View More ગોંડલના ભોજપરામાં ગટર ખોલવા બાબતે પરિવારનો પાડોશી ઉપર હુમલો

ગોંડલમાં જીવંત વાયર તૂટી પડતા બે ગૌમાતાના કરૂણ મોત

ગૌસેવકોનો પીજીવીસીએલ સામે આક્રોશિત વિરોધ, જોખમી વીજ વ્યવસ્થામાં તાત્કાલિક સુધારાની ઉગ્ર માંગ ગોંડલ શહેરના ભોજપરા વિસ્તારમાં બનેલી દુ:ખદ અને ચિંતાજનક ઘટનાએ શહેરભરમાં ભારે રોષ અને…

View More ગોંડલમાં જીવંત વાયર તૂટી પડતા બે ગૌમાતાના કરૂણ મોત

ગોંડલમાં પૂર્વ હોમગાર્ડ જવાનનો પોલીસ સ્ટેશન પાસે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ

ગોંડલ તાલુકાના ભોજપરા ગામે રહેતા અને ભૂતકાળમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા 50 વર્ષીય બાબુભાઈ કરસનભાઈ સરવૈયાએ ગઈકાલે રાત્રે આશરે 8:30 વાગ્યાના સુમારે ગોંડલ તાલુકા પોલીસ…

View More ગોંડલમાં પૂર્વ હોમગાર્ડ જવાનનો પોલીસ સ્ટેશન પાસે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ