ગોંડલમાં ચકચાર મચાવનાર રાજકુમાર જાટના અપમૃત્યુ કેસ મામલે ગુજરાત હાઈકોર્ટમાં ગઈકાલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. મૃતકના પિતા રતનલાલ જાટ દ્વારા કરવામાં આવેલી અરજી પરની…
View More ગોંડલના રાજકુમાર જાટ મૃત્યુકેસમાં CBI તપાસની માંગgondal news
ગોંડલમાં પાંચ વર્ષના માસૂમનું તાવ અને આંચકીથી મોત
રાજકોટ ઝનાના હોસ્પિટલમાં બાળકીએ સારવારમાં દમ તોડતા પરિવારમાં ગમગીની ચોમાસાની શરૂઆતમાં જ રોગચાળો જીવલેણ બન્યો હોય તેમ વધુ એક માનવ જીંદગી કાળના ખપરમાં હોમાઈ છે.…
View More ગોંડલમાં પાંચ વર્ષના માસૂમનું તાવ અને આંચકીથી મોતગોંડલના સડક પીપળિયામાં કંપનીમાં કામ કરતા યુવકનું માથું એંગલ સાથે અથડાતા મોત
ગોંડલના સડક પીપળીયા ગામે કંપનીમાં કામ કરતાં રિબડાના યુવકનું માથુ લોખંડના એંગલ સાથે અથડાતા યુવકને ગંભીર ઈજા પહોંચી હતી. યુવકને સારવારમાં મોત નિપજતાં પરિવાર શોકમાં…
View More ગોંડલના સડક પીપળિયામાં કંપનીમાં કામ કરતા યુવકનું માથું એંગલ સાથે અથડાતા મોતગોંડલની હોસ્પિટલમાં તંત્રની બેદરકારીનો વીડિયો વાયરલ કરનાર કોંગ્રેસ પ્રમુખની ધરપકડ
ગોંડલ સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજ રૂમ પાસે ઊભા રહીને હોસ્પિટલ તંત્ર સામે ગંભીર આક્ષેપો કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવા બદલ ગોંડલ તાલુકા કોંગ્રેસ…
View More ગોંડલની હોસ્પિટલમાં તંત્રની બેદરકારીનો વીડિયો વાયરલ કરનાર કોંગ્રેસ પ્રમુખની ધરપકડગોંડલ તાલુકાના મોવિયા ગામમાં હેવી વીજપોલનાં મુદ્દે આંદોલનના મંડાણ
મોરબીનાં જેતપર માં ચાલી રહેલાં ખેડૂત આંદોલન નો વાયરો ગોંડલ સુધી પંહોચ્યો છે.ગોંડલ નાં મોવીયા ગામે કિશાન સંઘર્ષ સમિતી દ્વારા વિજપોલ તથા વિજલાઇન થી નારાજ…
View More ગોંડલ તાલુકાના મોવિયા ગામમાં હેવી વીજપોલનાં મુદ્દે આંદોલનના મંડાણગોંડલમાં દારૂના નશામાં પુલ પર બેઠેલો યુવાન નદીમાં ખાબકયો
શાપરમાં દારૂના નશામાં યુવાને ફિનાઈલ પી લેતાં તબિયત લથડી ગોંડલમાં મધરાત્રે તાજીયા જોઈને પરત ફરતો યુવાન દારૂના નશામાં પુલ ઉપર બેઠો હતો તે દરમિયાન યુવાને…
View More ગોંડલમાં દારૂના નશામાં પુલ પર બેઠેલો યુવાન નદીમાં ખાબકયોગોંડલમાં ‘અહીંથી કેમ નીકળ્યા’ તેમ કહી બે મિત્રો ઉપર ત્રણ શખ્સોનો હુમલો
ગોંડલમાં મધરાત્રે તાજીયા જોઈને પરત ફરતાં બે મિત્રોને ત્રણ થી ચાર શખ્સોએ ‘અહિંથી કેમ નીકળ્યા’ તેમ કહી ધોકા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા બન્ને…
View More ગોંડલમાં ‘અહીંથી કેમ નીકળ્યા’ તેમ કહી બે મિત્રો ઉપર ત્રણ શખ્સોનો હુમલોગોંડલ ઈ-ધરા કચેરીમાં 750ની લાંચ ન આપો તો ખેડૂતોને ધક્કા ખવડાવતાં હોવાનો કોંગ્રેસનો આક્ષેપ
તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખની કલેકટરને રજૂઆત ગોંડલની ઈ-ધરા મામલતદાર કચેરીમાં વ્યાપક ભ્રષ્ટાચાર ચાલતો હોવાના ગંભીર આક્ષેપ સાથે રાજકોટ જિલ્લા કલેક્ટરને એક લેખિત ફરિયાદ કરવામાં આવી…
View More ગોંડલ ઈ-ધરા કચેરીમાં 750ની લાંચ ન આપો તો ખેડૂતોને ધક્કા ખવડાવતાં હોવાનો કોંગ્રેસનો આક્ષેપગોંડલના મહિકામાં જુગાર ક્લબ પર દરોડો, રાજકોટના સાત ઝડપાયા
ગોંડલ તાલુકા પોલીસે મહીકા મોટા ગામની સીમમાં એક વાડીના ગોડાઉનમાં ચાલતા જુગાના અડ્ડા પર દરોડો પાડ્યો છે. આ દરોડામાં પોલીસે ₹3,84,340/- નો મુદ્દામાલ જપ્ત કર્યો…
View More ગોંડલના મહિકામાં જુગાર ક્લબ પર દરોડો, રાજકોટના સાત ઝડપાયાગોંડલના મોટા મહિકામાં ફાર્મ હાઉસમાં ચાલતી જુગાર કલબ ઉપર દરોડો, 7 ઝડપાયા
ભાયાવદર અને પડધરીમાં બે સ્થળે જુગારના દરોડા, કુલ 17ની ધરપકડ રાજકોટ જીલ્લામાં પોલીસે જુગારના દુષણ સામે લાલ આંખ કરી અલગ-અલગ ત્રણ સ્થળોએ સફળ દરોડા પાડ્યા…
View More ગોંડલના મોટા મહિકામાં ફાર્મ હાઉસમાં ચાલતી જુગાર કલબ ઉપર દરોડો, 7 ઝડપાયા