ગોંડલમાં પ્રેમપ્રકરણમાં બે પાડોશી વચ્ચે માથાકૂટ, મહિલા પર દંપતી સહિતનો હુમલો

ગોંડલમાં આવેલા ભગવતપરા વિસ્તારમાં જૂના પ્રેમસંબંધનો અંત લાવવા બાબતે બે પાડોશી વચ્ચે થયેલી બોલાચાલીએ હિંસક રૂૂપ ધારણ કર્યું છે. દીકરાના જૂના સંબંધો પૂર્ણ કરવા સમજાવવા…

View More ગોંડલમાં પ્રેમપ્રકરણમાં બે પાડોશી વચ્ચે માથાકૂટ, મહિલા પર દંપતી સહિતનો હુમલો

ગોંડલના વાસાવડની વ્યાજખોર બેલડી પાસેથી રૂા.1.05 કરોડનો મુદ્દામાલ રિકવર

રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા વ્યાજખોરીની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા અને સામાન્ય નાગરિકોને તેના ચુંગાલમાંથી મુક્ત કરવા માટે એક સરાહનીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. એસપી વિજય…

View More ગોંડલના વાસાવડની વ્યાજખોર બેલડી પાસેથી રૂા.1.05 કરોડનો મુદ્દામાલ રિકવર

ગોંડલના મોવિયામાં 8 લાખની ચોરીમાં ઘાંટવડિયા ગેંગના 3 સભ્યોની ધરપકડ

ગોંડલ તાલુકાના મોવિયા ગામે બનેલી રૂૂ. 8 લાખની ચોરીનો ભેદ એલસીબીએ ઉકેલી નાખી ઘાંટવડીયા ગેંગના ત્રણ સભ્યોને ઝડપી લીધા છે. ભાઈના લગ્નનો ખર્ચ કાઢવાના ચોરી…

View More ગોંડલના મોવિયામાં 8 લાખની ચોરીમાં ઘાંટવડિયા ગેંગના 3 સભ્યોની ધરપકડ

ગોંડલમાં ડિસ્કોતેલ બનાવવાનું કારખાનું ઝડપાયું

રાજકોટ જીલ્લામાં લોકોના જનઆરોગ્ય સાથે ચેડાં કરતા અને ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા તત્વો સામે રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમ એક્શન મોડમાં આવી છે. એસઓજીએ ગોંડલ તાલુકાના…

View More ગોંડલમાં ડિસ્કોતેલ બનાવવાનું કારખાનું ઝડપાયું

ગોંડલમાં જમીન વિવાદમાં ‘તાવા’ પ્રસંગમાં બે પરિવાર વચ્ચે અથડામણ, નવ સામે ફરિયાદ

ગોંડલ તાલુકાના ખાંડાધાર ગામે જમીન અને રસ્તાના જૂના વિવાદને કારણે કૌટુંબિક ભાઈઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. ધાર્મિક પ્રસંગ ’તાવો’ કરવા બાબતે શરૂૂ થયેલા ઝઘડામાં…

View More ગોંડલમાં જમીન વિવાદમાં ‘તાવા’ પ્રસંગમાં બે પરિવાર વચ્ચે અથડામણ, નવ સામે ફરિયાદ

ગોંડલના સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા 600થી વધુ કેસોમાં કાઉન્સેલિંગ

રાજ્ય સરકારના મહિલા સુરક્ષા અને સશક્તિકરણના સકારાત્મક અભિગમ હેઠળ ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ’મિશન શક્તિ’ અંતર્ગત કાર્યરત ’સખી વન સ્ટોપ સેન્ટર’ મુશ્કેલીમાં મુકાયેલી મહિલાઓ માટે…

View More ગોંડલના સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા 600થી વધુ કેસોમાં કાઉન્સેલિંગ

ગોંડલમાં બેંક રીકવરી એજન્ટને હનિટ્રેપમાં ફસાવી રાજકોટના શખ્સે રૂા.3 લાખ પડાવ્યા

ગોંડલમાં રહેતા અને બેંક રિકવરી એજન્ટ તરીકે અગાઉ રાજકોટ રહેતા અને કામ કરતા યુવકને તેમાં મિત્રએ હનીટ્રેપની જાળમાં ફસાવી, તેની પાસેથી રોકડ અને વાહન મળી…

View More ગોંડલમાં બેંક રીકવરી એજન્ટને હનિટ્રેપમાં ફસાવી રાજકોટના શખ્સે રૂા.3 લાખ પડાવ્યા

ગોંડલની ગૌસંસ્થા સાથે 3.83 લાખની છેતરપિંડી, ઓફિસ મેનેજર સામે ફરીયાદ

ગોંડલ તાલુકામાં આવેલી નામાંકિત ગોપાલન અને પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે કાર્યરત ’ગીર ગૌ જતન સંસ્થાન’ સાથે રૂૂ. 3,83,920ની વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.…

View More ગોંડલની ગૌસંસ્થા સાથે 3.83 લાખની છેતરપિંડી, ઓફિસ મેનેજર સામે ફરીયાદ

ગોંડલના કોલીથડમાં ‘પ્રેમી હવે નહીં અપનાવે’ તેવા ડરથી યુવતીનો ઝેર પી આપઘાત

ગોંડલ તાલુકાના કોલીથડ ગામની સીમમાં આવેલી મનીષભાઈની વાડીએ યુવતીએ ઝેરી દવા ગટગટાવી લેતાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે. પ્રેમપ્રકરણની જાણ પિતાને થતાં તેમણે યુવતીને…

View More ગોંડલના કોલીથડમાં ‘પ્રેમી હવે નહીં અપનાવે’ તેવા ડરથી યુવતીનો ઝેર પી આપઘાત

ગોંડલના મોવિયા ગામે નિવૃત્ત એસ.ટી. કર્મચારીના ઘરે બે શખ્સોનો આતંક

ગોંડલ તાલુકાના મોવીયા ગામે 7 લાખની ઉઘરાણી મામલે મોવીયા ગામે રહેતા અને એસ.ટી. નિગમમાંથી નિવૃત્ત કર્મચારીના ઘરમાં ઘુસી બે શખ્સોએ આંતક મચાવી પુત્રને જાનથી મારી…

View More ગોંડલના મોવિયા ગામે નિવૃત્ત એસ.ટી. કર્મચારીના ઘરે બે શખ્સોનો આતંક