ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ઓ નજીક આવતા ભાજપે સંગઠનને મજબૂત કરવા કવાયત હાથ ધરી છે. ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ ડો. સંજય પરમાર…
View More ગીર સોમનાથ જિલ્લામાં ભાજપ દ્વારા બે દિવસીય સેન્સ પ્રક્રિયાનો પ્રારંભGir Somnath
મીડિયા ઉપર ધારિયા સાથેનો ફોટો મૂકનાર ઇસમને પકડી પાડતી વેરાવળ પોલીસ
ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા ના માર્ગદર્શન અનુસાર એસ.ઓ.જી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ.કાગડા તથા પી.સબ.ઇન્સ. આર.એચ. સુવાની રાહબરી હેઠળ એ.એસ.આઇ. ડી.એમ. કુંભારવડીયા, પો.હેડ.કોન્સ.…
View More મીડિયા ઉપર ધારિયા સાથેનો ફોટો મૂકનાર ઇસમને પકડી પાડતી વેરાવળ પોલીસગીર સોમનાથ જિલ્લામાં સિંચાઈની ચિંતા ટળી, 70 ગામોને લાભ મળશે
ગીર સોમનાથ જિલ્લામાં ઉનાળાની શરૂૂઆત વચ્ચે પાણીની સ્થિતિ રાહત કરી છે. જિલ્લાના પાંચેય મુખ્ય જળાશયોમાં હાલ પૂરતો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. આથી, પીવાના પાણી અને…
View More ગીર સોમનાથ જિલ્લામાં સિંચાઈની ચિંતા ટળી, 70 ગામોને લાભ મળશેભેભા ગામે ભાઇ સાથે વાત કરતી પત્નીને કુહાડીથી વેંતરી નાખતો પતિ
ત્રણ સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી, ઉના પંથકમાં ચાર દિવસમાં બીજી હત્યા ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ભેભા ગામમાં કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી…
View More ભેભા ગામે ભાઇ સાથે વાત કરતી પત્નીને કુહાડીથી વેંતરી નાખતો પતિગીર સોમનાથ પોલીસ દ્વારા હોટલ માલિક અને સંચાલકો વિરૂધ્ધ કાર્યવાહી કરાઇ
ગીરસોમનાથ જીલ્લામાં ઓડીટોરીયમ, ટાઉનહોલ, પાર્ટી પ્લોટ, સિનેમા ગૃહ,હોટલ,ગેસ્ટ હાઉસ, રેસ્ટોરન્ટ,કાફે,શાળા, કોલેજ, ઔધોગીક એકમ, વિગેરે જાહેર જગ્યાઓમાં પુરતા પ્રમાણમાં ફાયર એન્ડ સેફટીના સાધનો રાખી સક્ષમ અધિકારી…
View More ગીર સોમનાથ પોલીસ દ્વારા હોટલ માલિક અને સંચાલકો વિરૂધ્ધ કાર્યવાહી કરાઇગીર સોમનાથ જિલ્લામાં મતદારયાદીની આખરી યાદી પ્રસિદ્ધિ
ભારતના ચુંટણી આયોગ, નવી દિલ્હી દ્વારા તા.27/10/2025 ના રોજ ગુજરાત રાજ્યમાં તા.01/01/2026 ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ જાહેર થયેલ. ભારતના નિર્વાચન…
View More ગીર સોમનાથ જિલ્લામાં મતદારયાદીની આખરી યાદી પ્રસિદ્ધિગીર સોમનાથના ડોળાસામાં મારામારીના ગુનાનો આરોપી એમએલએ ગુજરાત લખેલું બોર્ડ લગાવી ફરતો’તો
ગીર સોમનાથ જિલ્લાના ડોળાસા નજીક મારામારીના ગુનામાં મુખ્ય આરોપી નિલય ઉર્ફે ભુરો રામભાઈ વાળા (ઉના) સામે વધુ એક ગુનો નોંધાયો છે. આરોપી પોતાની સ્કોર્પિયો કાર…
View More ગીર સોમનાથના ડોળાસામાં મારામારીના ગુનાનો આરોપી એમએલએ ગુજરાત લખેલું બોર્ડ લગાવી ફરતો’તોગીર સોમનાથ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગીર સોમનાથ જીલ્લાના મુખ્ય મથક વેરાવળ માં આવેલ જિલ્લા કોર્ટ ને ધમકી ભર્યો ઈમેલ મળતા કોર્ટ પરિસર ખાલી કરાવી એલ.સી.બી., એસ.ઓ.જી. તથા બોમ્બ-ડોગ સ્ક્વોડ દ્વારા…
View More ગીર સોમનાથ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીતાલાલામાં ટ્રિપલ અકસ્માત: કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે. આ ટ્રિપલ અકસ્માત તાલાલાના સુરવા-માધુપુર વચ્ચે સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોનાં ઘટનાસ્થળે જ…
View More તાલાલામાં ટ્રિપલ અકસ્માત: કાકા-ભત્રીજા સહિત 3 ના મોતગીર સોમનાથ જિલ્લામાં પોલીસે થર્ટી ફર્સ્ટે 225 પીધેલાઓને ઝડપ્યા
ગીર સોમનાથ જિલ્લામાં થર્ટી ફર્સ્ટની ઉજવણી અનુસંધાને બે ચેક પોસ્ટ તથા તમામ પોલીસ સ્ટેશન વાઈઝ અલગ અલગ વાહન ચેકીંગના 12 પોઇન્ટ કાર્યરત કરાયેલ હતા. જીલ્લામાં…
View More ગીર સોમનાથ જિલ્લામાં પોલીસે થર્ટી ફર્સ્ટે 225 પીધેલાઓને ઝડપ્યા