રાજ્યમાં સતત પડી રહેલા કમોસમી વરસાદને કારણે પાકને ભારે નુકસાન થયું છે. જેનાથી ખેડૂતોની મુશ્કેલી વધી છે. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કમોસમી વરસાદથી…
View More CM ભૂપેન્દ્ર પટેલ આજે ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાના માવઠાગ્રસ્ત ગામોની લેશે મુલાકાત, ખેડૂતો સાથે કરશે વાતચીતGir Somnath
ગીર સોમનાથ જિલ્લામાં વરસાદથી થયેલા નુકસાનની સહાય માટે આપ્યું આવેદન
સુત્રાપાડા ના વતની અને સરકાર ના પૂર્વ કેબિનેટ મંત્રી અને ખેડૂત પુત્ર જશાભાઈ બારડ એ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કૃષિ મંત્રી જીતુભાઇ વાઘાણી સહિતનાને રૂૂબરૂૂ મળી…
View More ગીર સોમનાથ જિલ્લામાં વરસાદથી થયેલા નુકસાનની સહાય માટે આપ્યું આવેદનગીર સોમનાથ જિલ્લામાં માવઠાથી થયેલ નુકસાનીનો સર્વે કરી સહાય ચૂકવવા માંગણી
તાલાળાના ધારાસભ્ય ભગવાનભાઇ બારડ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત તાલાળા મત વિસ્તારનાં ધારાસભ્ય ભગવાનભાઇ બારડ દ્વારા ગઇકાલ સવાર થી જ સુત્રાપાડા તાલુકા તથા તાલાળા તાલુકામા…
View More ગીર સોમનાથ જિલ્લામાં માવઠાથી થયેલ નુકસાનીનો સર્વે કરી સહાય ચૂકવવા માંગણીગીર સોમનાથ એલસીબી દ્વારા ત્રણ જુગારીઓને રૂા.11,450 સાથે ઝડપ્યા
પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી જુનાગઢ રેન્જ આઇ.જી.પી. ધનલેશ જાજડીયા, જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી ના ભાગરૂૂપે જુગાર/પ્રોહીબીશન ની…
View More ગીર સોમનાથ એલસીબી દ્વારા ત્રણ જુગારીઓને રૂા.11,450 સાથે ઝડપ્યાગીર સોમનાથના નવાબંદરમાં માછીમારી બોટ ડૂબી, આઠ ખલાસીઓનો આબાદ બચાવ
સ્થાનિકો અને બોટ માલિકે ખલાસીઓના સલામત બચાવથી રાહતનો શ્ર્વાસ લીધો અરબી સમુદ્રમાં વાવાઝોડાની સંભવિત અસરથી સર્જાયેલા ભારે પવન અને તોફાની મોજાંએ ગીર સોમનાથના ઉના તાલુકાના…
View More ગીર સોમનાથના નવાબંદરમાં માછીમારી બોટ ડૂબી, આઠ ખલાસીઓનો આબાદ બચાવગીર સોમનાથના દરિયા કિનારેથી અફઘાની ચરસના 61.75 લાખના પેકેટ મળી આવ્યા
તા.15/07/2025ના રોજ એ.સી.સીંધવ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી. ગીર સોમનાથ તથા તેમની ટીમ સાથે સુત્રાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા અને પેટ્રોલીંગ ફરતા ફરતાં સુત્રાપાડા જી.એચ.સી.એલ.…
View More ગીર સોમનાથના દરિયા કિનારેથી અફઘાની ચરસના 61.75 લાખના પેકેટ મળી આવ્યાગીર સોમનાથ જિલ્લામાં બાળ શ્રમયોગી નાબુદી ટાસ્ક ફોર્સ દ્વારા વિવિધ સ્થળોએ દરોડા
ગીર સોમનાથ જિલ્લામાં વિવિધ સ્થળોએ જિલ્લા કક્ષાની બાળ શ્રમયોગી નાબુદી અંગેની ટાસ્કફોર્સ સમિતિના સંકલનમાં બાળ મજૂરી નાબુદી રેડ યોજાઈ હતી. જેમાં બાળ મજૂરી નાબૂદી ઝુંબેશ…
View More ગીર સોમનાથ જિલ્લામાં બાળ શ્રમયોગી નાબુદી ટાસ્ક ફોર્સ દ્વારા વિવિધ સ્થળોએ દરોડાગીર સોમનાથ ટ્રાફિક પોલીસ દંડની પાવતીના બદલે ગુલાબના ફૂલ આપ્યા
ગુજરાત મિરર, પ્રભાસ પાટણ તા. 15- જિલ્લા ટ્રાફીક શાખા, ગીર સોમનાથ દ્વારા નેશનલ હાઈવે ઉપર જાહેર જનતાની અવર-જવર વધુ પ્રમાણમાં રહેતી હોય જેથી માર્ગ અકસ્માતોના…
View More ગીર સોમનાથ ટ્રાફિક પોલીસ દંડની પાવતીના બદલે ગુલાબના ફૂલ આપ્યામુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમ ગીર સોમનાથ ખાતે યોજાયો
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને આજરોજ યોજાયેલ ઓનલાઈન રાજય સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમા ગીર સોમનાથ જિલ્લાનો પ્રશ્ન ઉપસ્થિત થયો હતો. આ પ્રશ્ન અન્વયે ગીર સોમનાથ…
View More મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમ ગીર સોમનાથ ખાતે યોજાયોગીર સોમનાથમાં જિલ્લા કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધા-2025 યોજાશે
રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર અને કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની…
View More ગીર સોમનાથમાં જિલ્લા કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધા-2025 યોજાશે