શહેરના રેલનગરમાં વેદમાતા રાધે પાર્ક શેરી નં. 2માં જાડેજા ચોક પાસે રહેતાં મહિલા ઘરમાં જૂગાર રમાડતાં હોવાની માહિતી પરથી પ્ર.નગર પોલીસે દરોડો પાડી ઘરધણી સહિત…
View More રેલનગરના રાધે પાર્કમાં જુગારનો દરોડો: ત્રણ મહિલા સાથે પાંચ પકડાયાgambling
બરવાળાના પોલારપુર ગામની સીમમાં ઘોડીપાસાનો જુગાર રમતા 18 ઝડપાયા
ભાવનગર રેન્જ આઈ.જી. ગૌતમ પરમારની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ એલ. સી. બી. પી.આઇ-એ. જી. સોલંકી, એ. એસ. આઈ. સી. એન રાઠોડ, બી. વી. લીંબોલા, હે.કો.…
View More બરવાળાના પોલારપુર ગામની સીમમાં ઘોડીપાસાનો જુગાર રમતા 18 ઝડપાયાજૂનાગઢના સુખપુરમાં સુપરવાઇઝર રમી ગેમમાં હારી જતા 4.02 લાખના ચણાની ચોરી કરી’તી
વેરહાઉસમાં થયેલી ચણાની ચોરીનો ભેદ ઉકેલાયો: મુદ્દામાલ કબજે લેવા તજવીજ રમી ગેમમાં હારી જતા સુપરવાઇઝરે સુખપુર ગામે આવેલ વેરહાઉસમાંથી 4.02 લાખના ચણાની ચોરી કરી હોવાની…
View More જૂનાગઢના સુખપુરમાં સુપરવાઇઝર રમી ગેમમાં હારી જતા 4.02 લાખના ચણાની ચોરી કરી’તીસુરતની રંગીલા ટાઉનશિપના ટેરેસ પરથી 60 જુગારીઓનું ‘રંગીલુ’જુગારધામ ઝડપાયું
સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં જુગારના કારણે કુખ્યાત થયેલી રંગીલા ટાઉનશિપમાંથી વધુ એકવાર મસમોટું જુગારધામ ઝડપાતા ચકચાર મચી છે. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સ્થાનિક પોલીસને…
View More સુરતની રંગીલા ટાઉનશિપના ટેરેસ પરથી 60 જુગારીઓનું ‘રંગીલુ’જુગારધામ ઝડપાયુંપાટડી સર્કિટહાઉસની પાછળ જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા, અડધા લાખનો મુદ્દામાલ જપ્ત
પાટડી સર્કીટ હાઉસ પાછળ જાહેરમાં જુગાર રમતા સાત શખશો ઝડપાયા હતા. જેમાં સુરેન્દ્રનગર એલસીબી ટીમે આ સાત શાખશોને રોકડા રૂૂ. 23,420 અને પાંચ મોબાઈલ મળી…
View More પાટડી સર્કિટહાઉસની પાછળ જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા, અડધા લાખનો મુદ્દામાલ જપ્તભાવનગરમાં દુકાનમાં યંત્ર આધારિત ઓનલાઇન જુગાર રમતા 19 શખ્સો પકડાયા
ભાવનગર શહેરમાં દુકાનમાં યંત્ર પર ઓનલાઈન હારજીત નો જુગાર રમતા 19 શખ્સોને ભાવનગર એલસીબી પોલીસે રેડ પાડીને ઝડપી લીધા હતા.ભાવનગર શહેરના દિપક ચોક થી તિલકનગર…
View More ભાવનગરમાં દુકાનમાં યંત્ર આધારિત ઓનલાઇન જુગાર રમતા 19 શખ્સો પકડાયાતાલાલામાં જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને ઝડપતી પોલીસ
જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાંજડીયા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તથા વેરાવળ વિભાગીય નાયબ પોલીસ અધીક્ષક વી.આર.ખેંગાર નાઓએ ગૌર સોમનાથ જીલ્લામાં કાયદો અને…
View More તાલાલામાં જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને ઝડપતી પોલીસહંસરાજનગર અને ગ્રીનલેન્ડ ચોકડી નજીક જુગારનો દરોડો, આઠ શખ્સો ઝડપાયા
શહેરના હંસરાજનગર અને ગ્રીનલેન્ડ ચોકડી પાસે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સ્થાનીક પોલીસે દરોડો પાડી 7 શખ્સોને 33 હજારના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. વધુ…
View More હંસરાજનગર અને ગ્રીનલેન્ડ ચોકડી નજીક જુગારનો દરોડો, આઠ શખ્સો ઝડપાયાજામજોધપુર સહિત પાંચ સ્થળે જુગાર દરોડામાં 24 પત્તાંપ્રેમી પકડાયા
જામનગર શહેર અને જામજોધપુરમાં ગઈ રાતે પોલીસે જુગાર અંગે જુદા જુદા પાંચ સ્થળોએ દરોડા પાડ્યા છે, અને 24 પત્તાપ્રેમીઓની અટકાયત કરી લઈ જુગારનું સાહિત્ય કબજે…
View More જામજોધપુર સહિત પાંચ સ્થળે જુગાર દરોડામાં 24 પત્તાંપ્રેમી પકડાયાજુગારના બે દરોડામાં 6 મહિલા સહિત નવ તાસ પ્રેમી પકડાયા
જામનગર શહેરમાં પોલીસે ગઈ રાતે જુગાર અંગે જુદા-જુદા બે સ્થળે દરોડા પાડ્યા છે, અને ગંજીપાના વડે જુગાર રમી રહેલી છ મહિલા સહિત નવ પતાપ્રેમીઓની અટકાયત…
View More જુગારના બે દરોડામાં 6 મહિલા સહિત નવ તાસ પ્રેમી પકડાયા