એસએમસીએ 14 વાહનો, 10 મોબાઇલ અને બે લાખની રોકડ સહિત 17.33 લાખનો મુદ્દામાલ જપ્ત બોટાદ જિલ્લાના રાણપુર ગામની સીમમાં પાળીયાદ રોડ ઉપર રાજપરા ગામ…
View More રાણપુર સીમમાંથી જુગાર કલબ ઝડપાઇ: નવ આરોપી ઝડપાયા, 15 ફરારgambling
જંગલેશ્ર્વરમાં બે છાત્ર સહિત 10 શખ્સો જુગાર રમતા ઝડપાયા
રાજકોટ શહેરના જંગ્લેશ્ર્વરમા આવેલી એકતા કોલોનીમા આવેલા મકાનમા જુગાર રમાતો હોવાની બાતમીના આધારે ભકિતનગર પોલીસે દરોડો પાડી બે વિધાર્થી સહીત 10 શખ્સોને ઝડપી લીધા…
View More જંગલેશ્ર્વરમાં બે છાત્ર સહિત 10 શખ્સો જુગાર રમતા ઝડપાયાઢાંઢિયા ગામે વાડીમાં ચાલતા જુગારધામ પર ડીસીબીનો દરોડો: પત્તા ટીંચતા 8 ઝડપાયા
રૂા.51300ની રોકડ કબજે કરી ફરાર વાડી માલિકની શોધખોળ શહેરની ભોગળે ભાવનગર હાઇ-વે પર સરધાર નજીક આવેલા ઢાંઢીયા ગામે વાડીમાં ચાલતા જુગારધામ પર ક્રાઇમબ્રાન્ચની ટીમે બાતમીના…
View More ઢાંઢિયા ગામે વાડીમાં ચાલતા જુગારધામ પર ડીસીબીનો દરોડો: પત્તા ટીંચતા 8 ઝડપાયાજુગારના બે સ્થળોએ દરોડામાં બે મહિલા સહિત છ પત્તાપ્રેમી ઝડપાયા
જામનગર શહેર અને દરેડ વિસ્તારમાં પોલીસે ગઈકાલે જુગાર અંગે બે સ્થળે દરોડા પાડ્યા હતા, અને 3 મહિલા સહિત છ પત્તાપ્રેમીઓની અટકાયત કરી લઈ જુગારનું…
View More જુગારના બે સ્થળોએ દરોડામાં બે મહિલા સહિત છ પત્તાપ્રેમી ઝડપાયાઠેબા ગામે વાડીની ઓરડીમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો
જામનગર નજીક ઠેબા ગામમાં આવેલી એક વાડીની ઓરડીમાં રમાઈ રહેલા જુગારધામ પર પંચકોશી એ. ડિવિઝન પોલીસે દરોડો પાડયો હતો, અને વાડી માલિક સહિત છ પતાપ્રેમીઓની…
View More ઠેબા ગામે વાડીની ઓરડીમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડોઆશાપુરાનગર અને બજરંગવાડીમાંથી જુગાર રમતાં મહિલા સહિત આઠ પકડાયા
રાજકોટ શહેરમા કોઠારીયા રોડ પર આવેલા આશાપુરા નગર અને બજરંગવાડીમા રાજીવ નગરમા જુગાર રમતા મહીલા સહિત 8 શખ્સોને ઝડપી લેવામા આવ્યા હતા. પોલીસે બંને દરોડામા…
View More આશાપુરાનગર અને બજરંગવાડીમાંથી જુગાર રમતાં મહિલા સહિત આઠ પકડાયાધ્રાફા ગામે જુગારના 3 દરોડામાં છ મહિલા સહિત 14 ઝડપાયા
માતૃ આશિષ સોસાયટીમાં ગંજીપાનાનો જુગાર રમી રહેલી 6 મહિલાઓ પકડાઈ જામનગર શહેર અને જામજોધપુરના ધ્રાફા ગામમાં પોલીસે ગઈકાલે ત્રણ સ્થળે દરોડા પાડ્યા હતા,…
View More ધ્રાફા ગામે જુગારના 3 દરોડામાં છ મહિલા સહિત 14 ઝડપાયારૈયા ટેલીફોન એકસચેન્જ પાસે તુલસીપત્ર એપાર્ટમેન્ટમાં મહિલા સંચાલિત જુગારધામ પકડાયું
રાજકોટ શહેરમા રૈયા ટેલીફોન એક્ષચેન્જ પાસે તુલશીપત્ર એપાર્ટમેન્ટ ફલેટ નં 40ર મા રહેતા મહીલાના ઘરમા જુગારધામ ચાલતુ હોવાની બાતમીના આધારે યુનિર્વસીટી પોલીસના સ્ટાફે દરોડો પાડી…
View More રૈયા ટેલીફોન એકસચેન્જ પાસે તુલસીપત્ર એપાર્ટમેન્ટમાં મહિલા સંચાલિત જુગારધામ પકડાયુંકુચિયાદડ નજીક યંત્રોના જુગાર ઉપર SMCનો દરોડો
હોટલના પટમાં જ પાટલો નાખી આવતી-જતી બસોના મુસાફરોને યંત્રોનો જુગાર રમાડતા હતા; 10 ઝડપાયા, મુખ્ય આરોપી ફરાર શહેરની ભાગોળે રાજકોટ-અમદાવાદ હાઇવે પર કુચિયાદડ નજીક ઇન્ડીયા…
View More કુચિયાદડ નજીક યંત્રોના જુગાર ઉપર SMCનો દરોડોમેટોડામાં શ્રીનાથજી સોસાયટીમાં કડકડતી ઠંડીમાં જાહેરમાં જુગાર રમતી નવ મહિલા ઝડપાઈ
મેટોડાના શ્રીનાથજી સોસાયટીમાં પોલીસે દરોડો પાડી જુગાર રમતી 9 મહિલાની ધરપકડ કરી રૂૂ.11600નો મુદામાલ કબજે કર્યો હતો. તમામ મહિલાઓ આવી ઠંડીમાં જાહેરમાં જુગાર રમતી હતી…
View More મેટોડામાં શ્રીનાથજી સોસાયટીમાં કડકડતી ઠંડીમાં જાહેરમાં જુગાર રમતી નવ મહિલા ઝડપાઈ