રાજકોટ શહેરના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના છેતરપીંડીના ગુનામાં નાસતા ફરતા આરોપીને પેરોલ ર્ફ્લો સ્કોવર્ડની ટીમે રાજસ્થાન પહોંચી દબોચી લીધો હતો અને હાલ આરોપીને સાયબર ક્રાઇમ બ્રાંચ...
શહેરના વિરાણી અઘાટમાં હાર્ડવેર અને સેનેટરીવેરનું કારખાનું ધરાવતાં કારખાનેદાર સાથે સેલ્સેમેન માંથી ભાગીદાર બનેલા શખ્સ અને તેના સાથીદારે રૂૂ.3.47 લાખની છેતરપીંડી કર્યાની ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાયા...
દુકાનમાં જ કામ કરતા બે સગા ભાઈઓ દાગીના બનાવવા માટેનું સોનું લઈ ફરાર થઈ જતાં પોલીસ ફરિયાદ રાજકોટના સોની બજારમાં સોની વેપારીને ત્યાં કામ કરતા બે...
જામનગરના એક કારખાનેદાર સાથે તેના જ મહેતાજીએ ચીટીંગ કર્યું છે અને બંધ કરેલી પેઢીના જીએસટી નંબરમાં બોગસ ટ્રાન્જેક્શન કરી છેતરપિંડી કરી હોવાનો મામલો સામે આવ્યો છે....
રાજકોટના ઉદ્યોગપતિને આઈપીઓમાં રોકાણના નામે બે વર્ષમાં ડબલ રકમ અને ઉંચા વળતરની લાલચ આપી કોલકતાના મર્ચન્ટ બેન્કર્સ પિતા-પુત્ર અને મહિલા સામે રૂૂા. 8.75 કરોડ જેવી માતબર...
રૂા.4 કરોડના ગેરકાયદે વ્યવહારના પુરાવા મળ્યા જામનગરમાં ઓનલાઈન આર્થિક ઠગાઈના વધતા બનાવોને ડામવા માટે જામનગર સાયબર ક્રાઈમ પોલીસે મહત્વની કામગીરી કરી છે. પોલીસે ગુન્હાહીત હેતુસર બેંક...
સાવરકુંડલામા આવેલ કોટન ઇન્ડસ્ટ્રીઝ નામની ભાગીદારી પેઢી પાસેથી ચાર શખ્સોએ કપાસની 3200 ગાંસડીની ખરીદી કર્યા બાદ બાકી નીકળતા રૂૂપિયા 4.41 કરોડ ન ચુકવી ઠગાઇ કરતા આ...
શરૂઆતમાં થોડી રકમ આપ્યા બાદ મોટી રકમ ટ્રાન્સફર કરાવી રિફંડ આપવાનું બંધ કરી દીધું રાજકોટમાં રહેતા યુવાનને ઠગ ટોળકીએ ઓનલાઈન ટાસ્કમાં મોટી કમાણીની લાલચ આપી શરૂૂઆતમાં...
રાજકોટ રહેતા જમાઈ સામે સસરાએ છેતરપિંડીની નોંધાવેલી પોલીસ ફરિયાદ, પુત્રીએ જાણ કરતા ભાંડો ફૂટયો ગોંડલ ના બેટાવડ ગામના ખેડૂતની કાર રાજકોટ બહુમાળીભવનમાં ભાડે રાખવાના નામે જમાઈને...
મહિલાની ફરિયાદની હવે 15મી ઓક્ટોબરે પ્રાંત કચેરીમાં સુનાવણી જામનગરમાં રિવરફ્રન્ટ પ્રોજેકટને પગલે જમીનના ભાવમાં વધારો થતાં જમીનના સોદામાં વિવાદો સામે આવી રહ્યા છે. શહેરના એક વિસ્તારમાં...