પનીર ભૂરજી, ખીર, રોટલી-ચાવલના ભોજન બાદ મોડીરાત્રે તબીયત લથડી, 350 સ્ટુડન્ટે ભોજન લીધું હતું વડોદરાની ખજ યુનિ.ની ગર્લ્સ હોસ્ટેલમાં 100થી વધુ વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગની અસર…
View More MS યુનિ.ની ગર્લ્સ હોસ્ટેલમાં 100થી વધુ વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગfood poisoning
દહેગામની શાળામાં હોસ્ટેલમાં જમ્યા બાદ 106 છાત્રોને ફૂડ પોઈઝનિંગ
આંખે ઝાંખુ દેખાવું, પેટમાં દુ:ખાવાની ફરિયાદ, વધુ અસરવાળા 12 બાળકોને ગાંધીનગર સિવિલમાં ખસેડાયા, વાલીઓ ચિંતાતુર ગાંધીનગર જિલ્લાના દહેગામના ઝાક ગામમાં 106 બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર…
View More દહેગામની શાળામાં હોસ્ટેલમાં જમ્યા બાદ 106 છાત્રોને ફૂડ પોઈઝનિંગલોધિકાના પાળ ગામે જમ્યા બાદ દંપતિને ફૂડ પોઇઝનીંગ
લોધીકાના પાળ ગામ નજીક ઝુપડપટ્ટીમાં રહેતા શ્રમિક દંપતીને જમ્યા બાદ ફૂડ પોઇઝનિંગની અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ…
View More લોધિકાના પાળ ગામે જમ્યા બાદ દંપતિને ફૂડ પોઇઝનીંગરાજકોટમાં બોલબાલા ટ્રસ્ટની છાશ પીધા બાદ બાળકો સહિત 30ને ફૂડ પોઇઝન
9 જેટલા લોકોને ઝેરી અસર થતા સારવારમાં ખસેડાયા: એક બાળકની હાલત ગંભીર, આરોગ્યતંત્રમાં દોડધામ રાજકોટ શહેરના રામમનાથપરા મંદિર, ભવાનીગર મેઈન રોડ અને કુબલીયાપરા સહિતના વિસ્તારોમાં…
View More રાજકોટમાં બોલબાલા ટ્રસ્ટની છાશ પીધા બાદ બાળકો સહિત 30ને ફૂડ પોઇઝનવાંકાનેરના પાંચદ્વારકા ગામે શ્રમિક પરિવારના પાંચ લોકોને ફૂડ પોઇઝન, 1નું મોત
વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતા યુવાન સહિત કુલ પાંચ વ્યક્તિઓને ફૂડ પોઈજનીંગ થયું હતું જેથી કરીને તેઓને ઝાડા ઉલટી થવા લાગતા…
View More વાંકાનેરના પાંચદ્વારકા ગામે શ્રમિક પરિવારના પાંચ લોકોને ફૂડ પોઇઝન, 1નું મોતકેશોદ તાલુકાના ખીરસરા ઘેડમાં ધાર્મિક પ્રસંગમાં ભોજન બાદ 11ને ઝેરી અસર
જુનાગઢના કેશોદના ખીરસરા ઘેડ ગામે ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે. ગામમાં એક ધાર્મિક કાર્યક્રમમાં યોજાયેલા જમણવાર બાદ 11 જેટલી બાળકીઓને ઉલટીઓ થવા લાગી હતી.…
View More કેશોદ તાલુકાના ખીરસરા ઘેડમાં ધાર્મિક પ્રસંગમાં ભોજન બાદ 11ને ઝેરી અસરપારૂલ યુનિ.ની હોસ્ટેલમાં નાસ્તા બાદ 50 છાત્રાઓને ફૂડ પોઇઝનિંગ
શહેર નજીક પારૂલ યુનિવર્સિટીમાં 50થી વધુ વિદ્યાર્થીનીઓને ખોરાકી ઝેરની અસર થતાં હોબાળો મચી જવા પામ્યો હતો. ખાનગી યુનિ.ની ગર્લ્સ હોસ્ટેલમાં બ્રેકફાસ્ટમાં સેન્ડવીચ અને ચ્હા -કોફી…
View More પારૂલ યુનિ.ની હોસ્ટેલમાં નાસ્તા બાદ 50 છાત્રાઓને ફૂડ પોઇઝનિંગ