જામનગર નજીક બેડ ગામ પાસે ટોલનાકા નજીક માર્ગ પર બંધ પડેલા એક ટ્રકમાં આગ લાગી હતી.જે બનાવવાની જાણ થવાથી જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટુકડી બનાવના…
View More બેડ ગામ પાસે બંધ પડેલા ટ્રકમાં આગfire
પાટણના સિધ્ધપુરમાં પરિવાર સૂતો હતો અને રહેણાંક મકાનમાં લાગી ભીષણ આગ, 2ના મોત, 3 ઘાયલ
પાટણના સિધ્ધપુરમાંથી એક મોટી દુર્ઘટના સામે આવી છે. સિધ્ધપુરના તિરુપતિ નગરમાં મોડીરાત્રે રહેણાંક મકાનમાં અચાનક ભીષણ આગ લાગી હતી. મકાનમા લાગેલી આગમાં 2ના મોત અને…
View More પાટણના સિધ્ધપુરમાં પરિવાર સૂતો હતો અને રહેણાંક મકાનમાં લાગી ભીષણ આગ, 2ના મોત, 3 ઘાયલજૂના સચિવાલયમાં શ્રમ-રોજગાર કચેરીમાં શોર્ટ સર્કિટથી આગ ભભૂકી
ગાંધીનગરમાં ડો.જીવરાજ મહેતા ભવનમાં આગ લાગી હોવાના સમાચાર સામે આવ્યાં છે. મળતી જાણકારી પ્રમાણે ડો.જીવરાજ મહેતા ભવન ના બ્લોક-1માં આગ લાગી છે. આગની ઘટનાને લઈને…
View More જૂના સચિવાલયમાં શ્રમ-રોજગાર કચેરીમાં શોર્ટ સર્કિટથી આગ ભભૂકીધ્રાંગધ્રા બાયપાસ પાસે પ્લાસ્ટિકના કારખાનામાં આગ ભભૂકી
ધાંગધ્રા શહેરમાં બાયપાસ વિસ્તાર પાસે આવેલા પ્લાસ્ટિકના ગોડાઉનમાં પાણીની ટાંકા બનાવવામાં આવે છે ત્યારે કોઈ અગમ્ય કારણસર અચાનક આંખ ભભૂકી હતી. પ્લાસ્ટિક ના કારખાનામાં આગ…
View More ધ્રાંગધ્રા બાયપાસ પાસે પ્લાસ્ટિકના કારખાનામાં આગ ભભૂકીપટેલ કોલોનીમાં કરિયાણાની દુકાનમાં શોર્ટ સર્કિટથી આગ
જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં આવેલી એક પ્રોવિઝન સ્ટોર માં ગઈકાલે મળી રાત્રે શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી, અને અનાજ- કરિયાણું- ફર્નિચર વગેરે બળીને…
View More પટેલ કોલોનીમાં કરિયાણાની દુકાનમાં શોર્ટ સર્કિટથી આગઅંકલેેશ્ર્વરમાં એક્ટિવા પર આવેલી બે મહિલાઓએ બલેનો ગાડી સળગાવી
અંકલેશ્વરમાં એક લેડી ડોન પલ્લવી પાટીલનો ત્રાસ હોવાનું સામે આવ્યું છે. ભરૂૂચ અંકલેશ્વર લેડી ડોન પલ્લવી પાટીલ કરતુત સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. નોંધનીય છે…
View More અંકલેેશ્ર્વરમાં એક્ટિવા પર આવેલી બે મહિલાઓએ બલેનો ગાડી સળગાવીપડધરીના ટાયરના ગોડાઉનમાં લાગેલી આગના બીજા દિવસે લબકારા
પીજીવીસીએલની ટીમે કારખાનાઓમાં આગ ન ફેલાય તે માટે તાત્કાલિક વીજપ્રવાહ બંધ કરી દેવાયો હતો પડધરી નજીક આવેલા ટાયરના કારખાનામાં ગઈકાલે રાત્રે ભીષણ આગ ભભુકી ઉઠતા…
View More પડધરીના ટાયરના ગોડાઉનમાં લાગેલી આગના બીજા દિવસે લબકારાસુરતમાં ગેસનો બાટલો લીક થતાં મકાનમાં આગ ભભૂકી, 7 દાઝયા
બે લોકોની હાલત ગંભીર, રૂમમાં સાત લોકો રહેતા હતા સુરતમાં ગેસ બોટલ લીકેજ થતાં 7 લોકો દાઝયા હોવાની વાત સામે આવી છે.જેમાં કતારગામ ફુલપાડા વિસ્તારમાં…
View More સુરતમાં ગેસનો બાટલો લીક થતાં મકાનમાં આગ ભભૂકી, 7 દાઝયામકાનના મીટર બોક્સમાં આગ લાગતા અફરાતફરી
મકાનમાં ફસાયેલી ત્રણ વ્યક્તિને પણ ફાયરે બહાર કાઢી જામનગરમાં જીઆઇડીસી વિસ્તારમાં સેટેલાઇટ પાર્ક ના એક રહેણાક મકાનના મીટર બોક્સ માં આગ લાગી હતી. બનાવની જાણ…
View More મકાનના મીટર બોક્સમાં આગ લાગતા અફરાતફરીઅમદાવાદના ઈસ્કોન પ્લેટિનમ બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
22 લોકોના શ્ર્વાસ રૂંધાતા હોસ્પિટલમાં ખસેડાયા, એક મહિલાનું મોત, ફટાકડાના કારણે 8માં માળે લાગેલી આગ 22માં માળે પહોંચી અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલી 22 માળની રહેણાંક…
View More અમદાવાદના ઈસ્કોન પ્લેટિનમ બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ