જૂનાગઢના ગિરનારની તળેટીમાં ગઈકાલથી મીનીકુંભ સમાન મહાન શિવરાત્રીના મહામેળાનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે પ્રથમ વખત રાજ્ય સરકાર દ્વારા ડમરુ યાત્રાનું આયોજન કરવામાં આવતા મોટી…
View More જૂનાગઢમાં નીકળી ડમરુ યાત્રા, સાધુઓની રવેડી જેવો માહોલ સર્જાયોfestival
ભક્તિ અને શક્તિની આરાધનાના પર્વ નવરાત્રિનો મંગલ પ્રારંભ
પ્રાચીન ગરબીઓમાં ગવાશે માતાજીના ગુણગાન અને અર્વાચિન રાસોત્સવમાં યુવાધન હિલોળે ચડશે રાત્રે બાર વાગ્યા સુધી માઇક વગાડવાની છૂટ, મોડી રાત સુધી વેપાર-ધંધા ખૂલ્લા રાખી શકાશે…
View More ભક્તિ અને શક્તિની આરાધનાના પર્વ નવરાત્રિનો મંગલ પ્રારંભબોળચોથે ગૌપૂજન સાથે જન્માષ્ટમી પર્વનો ઉલ્લાસમય પ્રારંભ
અઠવાડિયા સુધી હરવા ફરવા અને મેળામાં મહાલવા લોકો આતુર, ઠેર ઠેર ધાર્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજનો દિવાળી પછી બીજા નંબરના સૌથી મોટા હિંદુ તહેવાર જન્માષ્ટમીનો આજે બોળચોથીથી…
View More બોળચોથે ગૌપૂજન સાથે જન્માષ્ટમી પર્વનો ઉલ્લાસમય પ્રારંભગ્રીસમાં ધુળેટી જેવા રંગનું પર્વ ‘એશ મન્ડે’ ઉજવાયું
ભારતમાં પરંપરાગત ઉજવાતી ધુળેટી જેવું જ પર્વ ગ્રીસમાં મનાવવામાં આવે છે. ‘એશ મન્ડે’ તરીકે ઓળખાતા તહેવારમાં લોકો એકબીજાને રંગો ઉડાડે છે. ગ્રીસના દરિયાકાંઠે આવેલા ગેલેકસીડીમાં…
View More ગ્રીસમાં ધુળેટી જેવા રંગનું પર્વ ‘એશ મન્ડે’ ઉજવાયુંશહેરભરમાં દેવદિવાળીની ઉત્સાહભેર ધામધૂમથી ઉજવણી
શહેરભરમાં દેવદિવાળીની ઉત્સાહભેર ધામધૂમથી ઉજવણી દેવ દિવાળીનું પર્વ આજે જામનગરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યું છે. આ પર્વ દરમિયાન તુલસી વિવાહની વિધિ કરવામાં આવતી હોવાથી શેરડીનું…
View More શહેરભરમાં દેવદિવાળીની ઉત્સાહભેર ધામધૂમથી ઉજવણી