શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, મહામંત્રી અશ્વિન મોલીયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલાની એક સંયુક્ત અખબારી યાદીમાં જણાવાયુ છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજયની…
View More ભાજપ દ્વારા શહેરના આગેવાનોની ચૂંટણી નિરીક્ષક તરીકે નિમણૂકElection
અલગ ભીલીસ્તાન માટે વસાવા ત્રિપુટીનું એલાન-એ-જંગ
‘આપ’ના ધારાસભ્ય ચૈતર વસાવા, ભાજપના માજી ધારાસભ્ય મહેશ વસાવા બાદ માજી ધારાસભ્ય છોટુ વસાવા પણ મેદાને આપ ધારાસભ્ય ચૈતર વસાવા અને માજી ધારાસભ્ય તેમજ ભાજપા…
View More અલગ ભીલીસ્તાન માટે વસાવા ત્રિપુટીનું એલાન-એ-જંગભાજપ ફફડયું, પાલિકા-પંચાયતોમાં નો રિપીટ થિયરી
60થી વધુ વય અને બે ટર્મથી વધુ સમય ચૂંટાનારાઓના પત્તા કપાશે, બુધ-ગુરુ ગાંધીનગરમાં પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં નામ નક્કી થશે સ્થાનિક સ્વરાજયની ચૂંટણી જાહેર થતાં ભાજપ,…
View More ભાજપ ફફડયું, પાલિકા-પંચાયતોમાં નો રિપીટ થિયરીદિલ્હીમાં પંજાબ પોલીસના બદલે ગુજરાત પોલીસની તહેનાતી: કેજરીવાલ-હર્ષ સંઘવી વચ્ચે લાઠીદાવ
આવતા મહિને દેશના પાટનગર દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી યોજાશે. એ પહેલાં દિલ્હીના પૂર્વ મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે આરોપ મૂક્યા છે, જેના પડઘા દિલ્હી ઉપરાંત ગુજરાતમાં સંભળાયા…
View More દિલ્હીમાં પંજાબ પોલીસના બદલે ગુજરાત પોલીસની તહેનાતી: કેજરીવાલ-હર્ષ સંઘવી વચ્ચે લાઠીદાવપાલિકા-મહાપાલિકા માટે ભાજપની સેન્સ પ્રક્રિયા
બે દિવસ ટિકિટ દાવેદારોને રૂબરૂ મળશે, 30મીએ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક જૂનાગઢ મહાનગરપાલિકા, 66 નગરપાલિકા, કઠલાલ, કપડવંજ, ગાંધીનગર તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી તેમજ બોટાદ અને વાંકાનેર…
View More પાલિકા-મહાપાલિકા માટે ભાજપની સેન્સ પ્રક્રિયાસ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં કોંગ્રેસ-આપનું ગઠબંધન
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઇ ગઇ છે. આ સાથે જ કોંગ્રેસે ચૂંટણીની તૈયારીઓ શરૂૂ કરી છે. કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક 25 જાન્યુઆરીના અમદાવાદ…
View More સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં કોંગ્રેસ-આપનું ગઠબંધનસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પગલે શિક્ષકોની ભરતી-બદલીની પ્રક્રિયા પર બ્રેક
આદર્શ આચારસંહિતાની અમલવારી બાબતે શિક્ષણ વિભાગની સૂચના ચુંટણી આયોગ દ્વારા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચુંટણીની જાહેરાત કરવામાં આવતા આચાર સંહિતા અમલમાં આવી છે. જે અંતર્ગત શિક્ષણ…
View More સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પગલે શિક્ષકોની ભરતી-બદલીની પ્રક્રિયા પર બ્રેકઆર્થિક-સામાજિક ઉપાધિઓમાં ઘેરાયેલો મધ્યમવર્ગ ખુદ ભાવનાત્મક પ્રવાહમાં તણાય છે
દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીનો જંગ બરાબર જામ્યો છે. દિલ્હીમાં પાંચ ફેબ્રુઆરીએ મતદાન છે તેથી રાજકીય પક્ષો માટે રાત થોડી ને વેશ ઝાઝા જેવો ઘાટ છે. આ…
View More આર્થિક-સામાજિક ઉપાધિઓમાં ઘેરાયેલો મધ્યમવર્ગ ખુદ ભાવનાત્મક પ્રવાહમાં તણાય છેઆંતરિક અસંતોષ ભાજપને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ડૂબાડશે?
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. ભાજપે ચૂંટણીનો ધમધમાટ શરૂૂ કરી દીધો છે અને કાર્યકર્તાઓને ચૂંટણી કાર્યમાં લાગી જવા હાંકલ કરી છે. જોકે…
View More આંતરિક અસંતોષ ભાજપને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ડૂબાડશે?GPSC પરીક્ષા અંગે મહત્વના સમાચાર: 16મી ફેબ્રુઆરીએ પંચાયતની ચૂંટણીનું મતદાન હોવાથી નહીં યોજાય પરીક્ષા
જીપીએસસીની પરીક્ષા માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આગામી 16 ફેબ્રુઆરી 2025ના રોજ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાનાર…
View More GPSC પરીક્ષા અંગે મહત્વના સમાચાર: 16મી ફેબ્રુઆરીએ પંચાયતની ચૂંટણીનું મતદાન હોવાથી નહીં યોજાય પરીક્ષા