ભારતીય ચૂંટણી પંચ (ECI) એ બિહારમાં ચાલી રહેલી મતદાર વિશેષ સઘન સંશોધન (SIR) પ્રક્રિયા હેઠળ નવા આંકડા જાહેર કર્યા છે. આ મુજબ, ઑગસ્ટ 1, 2025…
View More બિહારના 7.89 કરોડ મતદારોમાંથી બાવન લાખના નામ હટશે: ચૂંટણી પંચElection Commission
ધનખડના રાજીનામા પછી ચૂંટણી પંચે નવા ઉપરાષ્ટ્રપતિની પસંદગી માટે પ્રક્રિયા શરૂ કરી
ચૂંટણી પંચે દેશના નવા ઉપરાષ્ટ્રપતિની પસંદગી માટે ચૂંટણીની પ્રક્રિયા શરૂૂ કરી દીધી છે. આ સંદર્ભમાં પંચ દ્વારા એક પ્રેસ નોટ જારી કરવામાં આવી છે. પંચનું…
View More ધનખડના રાજીનામા પછી ચૂંટણી પંચે નવા ઉપરાષ્ટ્રપતિની પસંદગી માટે પ્રક્રિયા શરૂ કરીએક રાષ્ટ્ર, એક ચૂંટણીના નામે ચૂંટણી પંચને વધુ સત્તા આપવા સામે ચેતવણી
પૂર્વ CJI જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ જેએસ ખેહરે કહ્યું કે પએક રાષ્ટ્ર એક ચૂંટણીથના નામે ચૂંટણી પંચને વધુ પડતી સત્તાઓ આપવી ન જોઈએ. એક…
View More એક રાષ્ટ્ર, એક ચૂંટણીના નામે ચૂંટણી પંચને વધુ સત્તા આપવા સામે ચેતવણીબિહારમાં ચૂંટણી પંચ ક્ધફયુઝડ, ભ્રમણા ફેલાવી રહ્યાનો વિપક્ષનો દાવો
મતદાર યાદી સુધારણા પ્રક્રિયામાં નવા વિજ્ઞાપન, ફેસબુક પોસ્ટ પછી તેજસ્વી યાદવ, ખડગેનો જૂઠ ફેલાવવાનો આરોપ: માત્ર 14 ટકા સંભવિત મતદારોએ ફોર્મ ભર્યા, ચૂંટણી પંચે કહ્યું,…
View More બિહારમાં ચૂંટણી પંચ ક્ધફયુઝડ, ભ્રમણા ફેલાવી રહ્યાનો વિપક્ષનો દાવોમતદારોએ જન્મસ્થળનો પુરાવો આપવો પડશે: ચૂંટણીપંચનો આદેશ
બિહારની ચૂંટણીથી શરૂઆત, બાકીના રાજ્યો માટે સમયપત્રક યોગ્ય સમયે જાહેર કરાશે: સ્થળાંતરિત મતદારોએ 1987 પહેલા જન્મ્યાના દસ્તાવેજ આપવા પડશે રાષ્ટ્રવ્યાપી મતદાર યાદીમાં ભૂલથી સમાવિષ્ટ ગેરકાયદેસર…
View More મતદારોએ જન્મસ્થળનો પુરાવો આપવો પડશે: ચૂંટણીપંચનો આદેશPAN બાદ હવે ચુંટણી કાર્ડ પણ આધાર કાર્ડ સાથે લિંક થશે, ચૂંટણી પંચે લીધો મહત્વનો નિર્ણય
વોટર આઈડી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની ઝુંબેશ આગામી મહિનાઓમાં વધુ તેજ કરવામાં આવશે. આજે યોજાયેલી એક મહત્વપૂર્ણ બેઠકમાં દેશના ચૂંટણી પંચે આ…
View More PAN બાદ હવે ચુંટણી કાર્ડ પણ આધાર કાર્ડ સાથે લિંક થશે, ચૂંટણી પંચે લીધો મહત્વનો નિર્ણયચૂંટણી કાર્ડના સમાન નંબરનો મતલબ ડુપ્લિકેટ મતદાર નથી: પંચ
ભૂલ સુધારવા ચૂંટણી પંચ યુનિક નંબર આપશે દેશના વિવિધ રાજ્યોમાં વિપક્ષના સભ્યોએ મતદાતાઓને જારી કરેલા સમાન EPIC નંબરને લઇને ચિંતા વ્યક્ત કરી છે આ મુદાને…
View More ચૂંટણી કાર્ડના સમાન નંબરનો મતલબ ડુપ્લિકેટ મતદાર નથી: પંચ‘જ્યાં સુધી અમે ના કહીએ ત્યાં સુધી EVMમાંથી ડેટા ડિલીટ ન કરતાં….’ સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને મોટો આદેશ
સુપ્રીમ કોર્ટે આજે ઈવીએમ વેરિફિકેશન મુદ્દે નીતિ ઘડવાની માગ કરતી અરજી પર ચુકાદો આપતાં સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચે એવું કહ્યું કે જ્યાં સુધી…
View More ‘જ્યાં સુધી અમે ના કહીએ ત્યાં સુધી EVMમાંથી ડેટા ડિલીટ ન કરતાં….’ સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને મોટો આદેશદિલ્હીમાં ભગવંત માનના ઘરે દરોડાનો CM આતિશીનો દાવો, ચૂંટણી પંચે આપ્યો જવાબ
દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી વચ્ચે આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના ઘરે દિલ્હી પોલીસે દરોડા પાડ્યા છે. કપૂરથલા હાઉસમાં તપાસ…
View More દિલ્હીમાં ભગવંત માનના ઘરે દરોડાનો CM આતિશીનો દાવો, ચૂંટણી પંચે આપ્યો જવાબકોંગ્રેસ ઇવીએમ મામલે મૌન, ચૂંટણી પંચને ધોઈ નાંખ્યું
હરિયાણા અને મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીમાં એક પછી એક પરાજય પછી, કોંગ્રેસ કાર્યકારી સમિતિએ શુક્રવારે ન્યાયી અને મુક્ત ચૂંટણીની માંગણી સાથે રાષ્ટ્રીય આંદોલન શરૂૂ કરવાનો નિર્ણય…
View More કોંગ્રેસ ઇવીએમ મામલે મૌન, ચૂંટણી પંચને ધોઈ નાંખ્યું