સુપ્રીમ કોર્ટે આજે જામીન અરજીની સુનાવણી દરમિયાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની ઝાટકણી કાઢી અને કહ્યું કે તે પુરાવા વિના આરોપો લગાવવા માટે કેન્દ્રીય એજન્સી માટે…
View More પુરાવા વિના આરોપો પેટર્ન બની છે: ઇડીને સુપ્રીમની ફટકારED
સહારા જૂથની ગુજરાત સહિત 16 શહેરોની 1500 કરોડની જમીન જપ્ત: ઇડીની કાર્યવાહી
સહારા ગ્રુપ સામેની મની લોન્ડરિંગ તપાસના ભાગ રૂૂપે ઇડીએ 1,500 કરોડ રૂૂપિયાથી વધુની નવી સંપત્તિ જપ્ત કરી છે. ઇડીએ PMLA હેઠળ 16 શહેરોમાં…
View More સહારા જૂથની ગુજરાત સહિત 16 શહેરોની 1500 કરોડની જમીન જપ્ત: ઇડીની કાર્યવાહીસાઉથ સુપરસ્ટાર મહેશ બાબુને મની લોન્ડરિંગ કેસમાં EDનું તેડું, 27 એપ્રિલે હાજર થવા આદેશ
દક્ષિણ ભારતના સુપરસ્ટાર મહેશ બાબુને મની લોન્ડરિંગ તપાસના સંદર્ભમાં પૂછપરછ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા સમન્સ મોકલવામાં આવ્યું છે. હૈદરાબાદ સ્થિત રિયલ એસ્ટેટ કંપનીઓ સૂર્યા…
View More સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુને મની લોન્ડરિંગ કેસમાં EDનું તેડું, 27 એપ્રિલે હાજર થવા આદેશનેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં EDની મોટી કાર્યવાહી, રાહુલ-સોનિયા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ
નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને કોંગ્રેસના ઓવરસીઝ વડા સેમ પિત્રોડા વિરુદ્ધ દિલ્હીની રાઉઝ…
View More નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં EDની મોટી કાર્યવાહી, રાહુલ-સોનિયા વિરુદ્ધ ચાર્જશીટ દાખલઇડી સમક્ષ હાજર થતા વાડરા: રાજકીય વેરવૃત્તિનો આક્ષેપ
20 વર્ષમાં મને 15 વખત બોલાવાયો: સોનિયાના દામાદે રાજકારણમાં જોડાવાનો ઈશારો આપ્યો નવી દિલ્હી કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીના પતિ અને ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રાને ફરી…
View More ઇડી સમક્ષ હાજર થતા વાડરા: રાજકીય વેરવૃત્તિનો આક્ષેપપત્રકાર મહેશ લાંગાની EDએ ધરપકડ કરી, 4 દિવસના રિમાન્ડ મંજૂર
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા પત્રકાર મહેશ પ્રભુદાન લાંગાની પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) 2002 હેઠળ ધરપકડ કરવામાં આવી છે. તેને અમદાવાદની મિર્ઝાપુર કોર્ટના…
View More પત્રકાર મહેશ લાંગાની EDએ ધરપકડ કરી, 4 દિવસના રિમાન્ડ મંજૂરઇડી જેવી કેન્દ્રીય એજન્સીઓ કાયદો હાથમાં લેવાનું બંધ કરે
બોમ્બે હાઈકોર્ટે મંગળવારે એક રિયલ એસ્ટેટ બિઝનેસમેન સામે મની લોન્ડરિંગની તપાસ અંધાધૂંધ રીતેથ શરૂૂ કરવા બદલ ઇડી પર 1 લાખ રૂૂપિયાનો દંડ ફટકાર્યો હતો. કડક…
View More ઇડી જેવી કેન્દ્રીય એજન્સીઓ કાયદો હાથમાં લેવાનું બંધ કરેજેલમાં સસ્પેન્ડ TPO સાગઠિયાની ED દ્વારા બે દિવસથી પૂછપરછ
ઈડીના ડાયરેક્ટર પ્રમોદ કુમાર સહિતની ટીમે ગઈકાલે આખો દિવસ પૂછપરછ કર્યા બાદ આજે સવારથી પણ નિવેદન નોંધવાનું શરૂ ગેરલાભ લેનાર બિલ્ડરો સુધી રેલો પહોંચવાની શક્યતા,…
View More જેલમાં સસ્પેન્ડ TPO સાગઠિયાની ED દ્વારા બે દિવસથી પૂછપરછગોંડલના જ્યોતિ પાવર કોર્પોરેશનની રૂા. 15 કરોડની સંપત્તિ જપ્ત કરતું ઈડી
ડાયરેક્ટર કમલેશ અને નિલેશ કટારિયા સામે રૂા. 196.82 કરોડના છેતરપિંડીના કેસમાં કાર્યવાહી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની અમદાવાદ ઝોનલ ઓફિસે ગોંડલની કંપની સામેની તેની મની લોન્ડરિંગ તપાસના ભાગરૂૂપે…
View More ગોંડલના જ્યોતિ પાવર કોર્પોરેશનની રૂા. 15 કરોડની સંપત્તિ જપ્ત કરતું ઈડીકેજરીવાલ-સિસોદિયાની મુશ્કેલીમાં થયો વધારો! લીકર કૌભાંડમાં મની લોન્ડરિંગનો કેસ ચાલશે, ગૃહ મંત્રાલયે EDને આપી મંજૂરી
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ઇડીને દિલ્હી દારૂ કૌભાંડ સંબંધિત કથિત મની લોન્ડરિંગ કેસમાં અરવિંદ કેજરીવાલ સામે કાર્યવાહી કરવાની મંજૂરી આપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મંત્રાલયે…
View More કેજરીવાલ-સિસોદિયાની મુશ્કેલીમાં થયો વધારો! લીકર કૌભાંડમાં મની લોન્ડરિંગનો કેસ ચાલશે, ગૃહ મંત્રાલયે EDને આપી મંજૂરી