નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને અન્ય લોકો સામે મની લોન્ડરિંગ ફરિયાદ પર નોંધ લેવાનો ઇનકાર કરવાના ટ્રાયલ કોર્ટના આદેશને પડકારતી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની…
View More નેશનલ હેરાલ્ડ કેસમાં ઇડીની અપીલ: સોનિયા, રાહુલને નોટિસED
સટ્ટાબાજી કેસમાં EDની મોટી કાર્યવાહી: યુવરાજ સિંહ, સોનુ સુદની સહિત આ હસ્તીઓની સંપત્તિ જપ્ત
ઓનલાઇન બેટિંગ એપ કેસમાં કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મોટી કાર્યવાહી કરી છે. અનેક ફિલ્મ સ્ટાર્સ અને ભૂતપૂર્વ ક્રિકેટરોની કરોડો રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી…
View More સટ્ટાબાજી કેસમાં EDની મોટી કાર્યવાહી: યુવરાજ સિંહ, સોનુ સુદની સહિત આ હસ્તીઓની સંપત્તિ જપ્તજામનગરમાં ઈડીના દુરૂપયોગ સામે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન
જામનગરના ટાઉનહોલ સર્કલમાં શહેર કોંગ્રેસના પ્રમુખ દિગુભા જાડેજા ની આગેવાનીમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, અને હાથમાં બેનર સાથે અનેક કોંગી…
View More જામનગરમાં ઈડીના દુરૂપયોગ સામે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનનોટબંધી વખતે કાળા નાણાને સફેદ કરનાર મહર્ષિ ચોકસી વિરૂધ્ધ પ્રોસિકયુશન દાખલ કરતી ઇડી
નોટબંધી વખતે માત્ર ગુજરાત નહીં પરંતુ દેશભરના આર્થિક ગુનેગારોએ લાંબા સમયથી બંધ અને નિષ્ક્રિય બેંક એકાઉન્ટનો દુરુપયોગ કરી કરોડો રૂૂપિયાનો ખેલ પાડ્યો હતો. આવી જ…
View More નોટબંધી વખતે કાળા નાણાને સફેદ કરનાર મહર્ષિ ચોકસી વિરૂધ્ધ પ્રોસિકયુશન દાખલ કરતી ઇડીજામનગરમાં જયંત સોસાયટી વિસ્તારમાં બંગલા પર ઇ.ડી.નું સર્ચ ઓપરેશન
જામનગરમાં જયંત સોસાયટી વિસ્તારમાં બંગલો ધરાવતા એક આહીર અગ્રણી લેન્ડ ડેવલોપર ના બંગલા પર આજે વહેલી સવારથી જ ઇ.ડી. ની ટિમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો…
View More જામનગરમાં જયંત સોસાયટી વિસ્તારમાં બંગલા પર ઇ.ડી.નું સર્ચ ઓપરેશનઝારખંડ અને પશ્ર્ચિમ બંગાળમાં 40 સ્થળે ઇડીના સામૂહિક દરોડા
કોલસા માફિયાઓ ઉપર કસ્યો સિકંજો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ના રાંચી પ્રાદેશિક કાર્યાલયે ઝારખંડમાં 18 સ્થળોએ દરોડા પાડ્યા છે. આ દરોડા અનિલ ગોયલ, સંજય ઉદ્યોગ, એલબી…
View More ઝારખંડ અને પશ્ર્ચિમ બંગાળમાં 40 સ્થળે ઇડીના સામૂહિક દરોડાઅનિલ અંબાણીનો ભવ્ય બંગલો સહિત 3084 કરોડની સંપત્તિ જપ્ત કરતું ED
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપ સામે મોટી કાર્યવાહી કરી છે. ગ્રુપની વિવિધ સંસ્થાઓની આશરે 3,084 કરોડ રૂૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી…
View More અનિલ અંબાણીનો ભવ્ય બંગલો સહિત 3084 કરોડની સંપત્તિ જપ્ત કરતું EDઘણા કેસોમાં તમારી તપાસ જોઇ, કંઇ બોલીશ તો બબાલ મચી જશે: ED પર તડાપીટ બોલાવતા CJI
તામિલનાડુ સ્ટેટ માર્કેટિંગ કોર્પોરેશન સાથે જોડાયેલા 1000 કરોડના ભ્રષ્ટાચાર કેસની તપાસમાં હસ્તક્ષેપ મામલે ટિપ્પણી સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સ્ટેટ માર્કેટિંગ કોર્પોરેશન (TASMAC) સાથે સંબંધિત કથિત 1000…
View More ઘણા કેસોમાં તમારી તપાસ જોઇ, કંઇ બોલીશ તો બબાલ મચી જશે: ED પર તડાપીટ બોલાવતા CJIપરિમેચ ક્રિકેટ સટ્ટા કેસમાં સુરત સહિત 17 શહેરમાં દરોડા
અલગ અલગ ડીઝીટલ ડીવાઇસ, બેંક ખાતા મળી રૂા.110 કરોડથી વધુ રકમ ફ્રીઝ કરાઇ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગેરકાયદેસર સટ્ટાબાજી પ્લેટફોર્મ પરિમેચ સામે મની લોન્ડરિંગ તપાસના…
View More પરિમેચ ક્રિકેટ સટ્ટા કેસમાં સુરત સહિત 17 શહેરમાં દરોડાચીફ જસ્ટિસ અન્ય ન્યાયાધીશો કરતાં વરિષ્ઠ નથી: ઈડીની અરજીના સંદર્ભમાં ગવઈની ટકોર
ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) બીઆર ગવઈએ મંગળવારે સ્પષ્ટ કર્યું કે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અન્ય ન્યાયાધીશો કરતા વરિષ્ઠ નથી અને તેમની પાસે અન્ય ન્યાયાધીશો જેટલી…
View More ચીફ જસ્ટિસ અન્ય ન્યાયાધીશો કરતાં વરિષ્ઠ નથી: ઈડીની અરજીના સંદર્ભમાં ગવઈની ટકોર