દ્વારકામાં આનંદ ચોક વિસ્તારમાં રહેતા સંજયભાઈ લખમણભાઈ નકુમ નામના 28 વર્ષના સતવારા વેપારી યુવાનની દ્વારકાધીશ મંદિર ચોકની બાજુમાં આવેલા ટુરિસ્ટ શોપિંગ મોલ નામની દુકાનમાંથી ગુરૂૂવાર…
View More દ્વારકામાં શોપિંગ મોલમાંથી મૂર્તિ સહિતનો મુદ્દામાલ ચોરાયોDwarka
દ્વારકામાં ક્રાંતિકારીની પુણ્યતિથી નિમિત્તે બાઈક રેલી દરમિયાન બઘડાટી; સાત સામે ફરિયાદ
દ્વારકામાં ક્રાંતિવીરની પુણ્યતિથિની નિમિત્તે યોજાયેલી બાઈક રેલીમાં કાયદાનું ઉલંઘન કરતા શખ્સોને ટપારતા આરોપીઓ દ્વારા પોલીસ ચોકીમાં બઘડાટી બોલાવી નુકસાની કરવા તેમજ પોલીસકર્મીઓને મારી નાખવાની ધમકી…
View More દ્વારકામાં ક્રાંતિકારીની પુણ્યતિથી નિમિત્તે બાઈક રેલી દરમિયાન બઘડાટી; સાત સામે ફરિયાદદ્વારકા પંથકમાં વધુ એક વખત ઓપરેશન ડિમોલિશન હાથ ધરાયું
– ધાર્મિક સ્થળોએ દબાણો દૂર કરાયા – યાત્રાધામ દ્વારકામાં સરકારી જમીન ઉપર કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણોને ધ્વસ્ત કરવા આજે સવારથી વધુ એક ઓપરેશન ડિમોલિશન…
View More દ્વારકા પંથકમાં વધુ એક વખત ઓપરેશન ડિમોલિશન હાથ ધરાયુંદ્વારકાના વરવાળામાં 3 બાળક તળાવમાં ડૂબ્યા, 2ના કરુણ મોત
ધાર્મિક કાર્યક્રમ પ્રસંગે શ્રમિક પરિવાર રમકડા વેચવા માટે આવ્યો’ તો, બે વ્હાલસોયા બાળકો ગૂમાવતા હતપ્રભ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વરવાળા ગામે મંગળવારે જળઘાતના બનાવમાં શ્રમિક પરીવારના…
View More દ્વારકાના વરવાળામાં 3 બાળક તળાવમાં ડૂબ્યા, 2ના કરુણ મોતદેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાજપના વિજયને વધાવવા ખંભાળિયામાં ભવ્ય વિજયસભા યોજાઈ
સમગ્ર રાજ્ય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં યોજાઈ ગયેલી સામાન્ય ચૂંટણી બાદ ગઈકાલે મંગળવારે આ ચૂંટણીઓના મતદાનના અંતે ભારતીય જનતા પાર્ટીએ આ સંસ્થાઓમાં નોંધપાત્ર બેઠકો…
View More દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાજપના વિજયને વધાવવા ખંભાળિયામાં ભવ્ય વિજયસભા યોજાઈદ્વારકા જિલ્લા પંચાયતમાં ભાજપનું કમળ ખીલ્યું: પ્રથમ વખત 18 બેઠક મળી
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રતિષ્ઠાભરી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ગઈકાલે મંગળવારે મત ગણતરીના અંતે જિલ્લા પંચાયતની કુલ 22 બેઠક પૈકી 18 બેઠક પર ભાજપનો કબજો રહ્યો હતો.…
View More દ્વારકા જિલ્લા પંચાયતમાં ભાજપનું કમળ ખીલ્યું: પ્રથમ વખત 18 બેઠક મળીદ્વારકામાં રહેણાંક મકાનમાંથી ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો
યાત્રાધામ દ્વારકામાં માદક પદાર્થોની હેરાફેરી અને વેચાણના દુષણને ડામવા દ્વારકા પોલીસે સતર્કતા દાખવતા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાના માર્ગદર્શનમાં નશીલા પદાર્થોની પ્રવૃત્તિઓ પર લગામ કસવા…
View More દ્વારકામાં રહેણાંક મકાનમાંથી ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયોદ્વારકા જિ.પં.ની વાડીનાર બેઠક પર 83.97 અને કાઠી દેવળિયામાં 86.04 ટકા બમ્પર વોટિંગ
નગરપાલિકાઓની બેઠકોમાં પણ ધારણા કરતા વધુ મત પડ્યાં, કોની તરફેણમાં ? કોની વિરૂધ્ધમાં તેનો કાલે ફેંસલો: જિલ્લા પંચાયતોમાં સૌથી ઓછુ ઢેબર બેઠક પર 53.02 ટકા…
View More દ્વારકા જિ.પં.ની વાડીનાર બેઠક પર 83.97 અને કાઠી દેવળિયામાં 86.04 ટકા બમ્પર વોટિંગખંભાળિયા, દ્વારકાના બે રીઢા ગુનેગાર પાસા તળે જેલ હવાલે
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ ચૂંટણીને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુદ્રઢ બની રહે તે હેતુથી જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ એલસીબી ટીમ દ્વારા…
View More ખંભાળિયા, દ્વારકાના બે રીઢા ગુનેગાર પાસા તળે જેલ હવાલેબેટ દ્વારકાના આવળ માતાજીના મંદિરમાં ચોરી
યાત્રાધામ બેટ દ્વારકામાં આવેલ આવળ માતાજીના મંદિરમાં ચોરીની ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. સમગ્ર ઘટના સી.સી.ટી.વી. કેમેરામાં કેદ હોય આરોપીઓને ઝડપી લેવા…
View More બેટ દ્વારકાના આવળ માતાજીના મંદિરમાં ચોરી