તા. 14 ડિસેમ્બરથી શરૂૂ થયેલા ધનુર્માસ દરમ્યાન બેટના દ્વારકાધીશ મંદિરમાં સમગ્ર માસ દરમ્યાન ઠાકોરજીના નિત્યક્રમમાં જરૂૂરી ફેરફાર નોંધાય છે. ત્યારે દ્વારકા યાત્રાધામમાં ભાવિકોની ખાસ ભીડ…
View More દ્વારકાધીશ મંદિરમાં ધનુર્માસ નિમિત્તે દર્શનના સમયમાં ફેરફારDwarka
દ્વારકામાં સુદામા સેતુનું નવનિર્માણ ટૂંકમાં શરૂ થશે
યાત્રાધામ દ્વારકામાં ગોમતી નદીના બંને કાંઠાને જોડતા સુદામા સેતુ નવનિર્માણની કામગીરી ટૂંક સમયમાં શરૂૂ કરવામાં આવશે. આ અંગે ખાનગી એજન્સીને વર્ક ઓર્ડ આપી દેવાયો છે…
View More દ્વારકામાં સુદામા સેતુનું નવનિર્માણ ટૂંકમાં શરૂ થશેદ્વારકાધીશ મંદિર પરિસર બહાર રેલીંગ ઊભી કરવાનો નિર્ણય અંતે મુલત્વી
દ્વારકાધીશ મંદિરના છપ્પન સીડીથી કીર્તિ સ્તંભ સુધી દ્વારકાધીશના દર્શનાર્થે આવતા યાત્રીકોને રેલીંગમાંથી પ્રવેશ આપી છપ્પન સીડી – સ્વર્ગ દ્વારેથી પસાર થઈને મંદિર પ્રવેશના દ્વારકાધીશ દેવસ્થાન…
View More દ્વારકાધીશ મંદિર પરિસર બહાર રેલીંગ ઊભી કરવાનો નિર્ણય અંતે મુલત્વીદ્વારકામાં ગાંજા સાથે ઝડપાયેલ આરોપીને 11 વર્ષની સખત કેદ-દંડ
દ્વારકામાં રાણેશ્વર વિસ્તારમાં રહેતા બાલુ રાજા ખાવડીયાએ પોતાના કબજાના રહેણાંક મકાનના ફળિયામાં માદક પદાર્થ ગાંજાના છોડનું વાવેતર કરી અને તેનો આર્થિક લાભ લેવા માટે વેચાણ…
View More દ્વારકામાં ગાંજા સાથે ઝડપાયેલ આરોપીને 11 વર્ષની સખત કેદ-દંડદ્વારકા જિલ્લામાં આગામી સીમાંકન અને અનામત બેઠકો ફાળવવા જિલ્લા પંચાયતના પ્રમુખની રજૂઆત
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાલુકા અને જિલ્લાની સીટોમાં જે નવેસરથી સીમાંકન કરવાનું થાય છે, તેમાં વિવિધ અનામત સીટો ફાળવવા જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખ રિધ્ધિબા જાડેજા દ્વારા…
View More દ્વારકા જિલ્લામાં આગામી સીમાંકન અને અનામત બેઠકો ફાળવવા જિલ્લા પંચાયતના પ્રમુખની રજૂઆતનાગેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં આવેલી તમામ દુકાનો સત્તાવાર રીતે દૂર કરવામાં આવી
નાગેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં આવેલી તમામ દુકાનો સત્તાવાર રીતે દૂર કરવામાં આવી હતી. ગર્ભગૃહ અને મંડપ વિસ્તારમાં આવેલી દુકાનોના કારણે યાત્રાળુઓની અવરજવર અવરોધિત થતી હતી.…
View More નાગેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં આવેલી તમામ દુકાનો સત્તાવાર રીતે દૂર કરવામાં આવીયાત્રાધામ દ્વારકામાં આખલાઓન આતંક સામે હાઇકોર્ટમાં PIL
યાત્રાધામ દ્વારકામાં છાશવારે આખલાઓ બાખડતાં હોવા અંગે અનેકવિધ સમાચાર માધ્યમો તથા સોસીયલ મીડિયામાં સમાચારો તથા વિડીયો વાયરલ થતા હોવા છતાં નગરપાલિકા દ્વારા નક્કર કામગીરી ના…
View More યાત્રાધામ દ્વારકામાં આખલાઓન આતંક સામે હાઇકોર્ટમાં PILદ્વારકામાં બાલ ક્રિડાંગણના સંશાધનો ર્જીણ હાલતમાં
દ્વારકા નગરપાલીકાની પાસે જ આવેલ શહેરના બાળકો માટે એકમાત્ર બાલ ક્રિડાંગણ એવા મીરા ગાર્ડનને કરોડો રૂૂપિયાના ખર્ચે બનાવ્યા બાદ ગાર્ડનમાં આવેલ બાળોકોને રમવા માટેના સંશાધનો…
View More દ્વારકામાં બાલ ક્રિડાંગણના સંશાધનો ર્જીણ હાલતમાંદ્વારકાધીશ જગત મંદિર ખાતે આગામી દિવસોમાં ધનુર્માસ ઉત્સવને લઈ શ્રીજીના દર્શનમાં ફેરફાર
જગત પ્રસિધ્ધ દ્વારકા જગત મંદિર ખાતે આગામી દિવસોમાં આવતા ધનુર્માસ ને લૈઇ શ્રીજીના દર્શન નો કાર્યક્રમ જાહેર કરાયો છે. જેમાં અગામી તારીખ 16 /12 2025…
View More દ્વારકાધીશ જગત મંદિર ખાતે આગામી દિવસોમાં ધનુર્માસ ઉત્સવને લઈ શ્રીજીના દર્શનમાં ફેરફારબેન્કને ભેળસેળિયું સોનુ ધાબડી 97 લાખની છેતરપિંડી
દ્વારકાની એક્સિસ બેન્કમાં સોની દ્વારા ખોટો વેલ્યુએશન રિપોર્ટ બનાવાયો: 19 સામે ફરિયાદ દ્વારકામાં આવેલી એક્સિસ બેન્કમાં કેટલાક શખ્સો દ્વારા સુનિયોજિત કાવતરું રચીને બેંકને નબળી ગુણવત્તાવાળું…
View More બેન્કને ભેળસેળિયું સોનુ ધાબડી 97 લાખની છેતરપિંડી