વિક્રમ સંવત 2082 ની દ્વિતીય પૂર્ણિમા એટલે કે માગસર સુદ પૂનમના પાવન અવસરે યાત્રાધામ દ્વારકા ઉપરાંત દ્વારકા દર્શન સર્કિટના શિવરાજપુર બીચ, બેટ દ્વારકાધીશ મંદિર, સુદર્શન…
View More માગસર પૂર્ણિમાએ શિવરાજપુર બીચ, બેટ દ્વારકામાં ભાવિકોની ભીડDwarka
દ્વારકા જિલ્લાની 175 આંગણવાડીની બહેનોને નિમણૂકપત્રો કરાયા એનાયત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની આંગણવાડીઓમાં નવી નિમણૂક મેળવી રહેલી 9000 થી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને મહિલા અને બાળ વિકાસ મંત્રી ડો. મનિષાબેન વકીલની…
View More દ્વારકા જિલ્લાની 175 આંગણવાડીની બહેનોને નિમણૂકપત્રો કરાયા એનાયતદેવભૂમિ દ્વારકા જિલ્લાના બે પ્રોહિ. બુટલેગરો સામે પાસાની કાર્યવાહી
ગગુભા માણેકને સુરતની લાજપોર જેલ અને રાજુ કોડિયાતરને પાલનપુર જેલ ખાતે મોકલી આપવાની તજવીજ હાથ ધરાઇ ઓખા મંડળમાં થોડા સમય પૂર્વે નોંધાયેલા દારૂૂ અંગેના વિવિધ…
View More દેવભૂમિ દ્વારકા જિલ્લાના બે પ્રોહિ. બુટલેગરો સામે પાસાની કાર્યવાહીદ્વારકા ખાતે 21મીએ શ્રીકૃષ્ણ જલા જપા દિક્ષા 2.0નું આયોજન
સમુદ્રની અંદર આધ્યાત્મિક તિલક સ્વરૂપે ફલોટીંગ લોગોની કરાશે અદ્ભુત રચના સમુદ્રમાં ડૂબી ગયેલ વૈશ્વિક રાજધાની સ્વરૂૂપની દ્વારકા નગરીની મહત્તા ઉજાગર કરવાના વૈશ્વિક પ્રયાસરૂૂપે સાઉથ ઈન્ડિયાના…
View More દ્વારકા ખાતે 21મીએ શ્રીકૃષ્ણ જલા જપા દિક્ષા 2.0નું આયોજનદ્વારકા જિલ્લાના 21 ટાપુઓ પર પૂર્વ મંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધ
દેવભૂમિ દ્વારકા જિલ્લો ભારતની પશ્વિમ આંતરરાષ્ટ્રીય સરહદે વિશાળ સાગરકાંઠો ધરાવતો અતિ સંવેદનશીલ જિલ્લો છે. જિલ્લામાં 24 ટાપુઓ આવેલા છે. જે ટાપુઓમાંથી માત્ર 2 ટાપુઓ પર…
View More દ્વારકા જિલ્લાના 21 ટાપુઓ પર પૂર્વ મંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધદ્વારકા જિલ્લામાં ૬ઠ્ઠી ડિસેમ્બરના રોજ હોમગાર્ડઝ સ્થાપના દિવસની અનોખી ઉજવણી
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૬ઠ્ઠી ડિસેમ્બરના રોજ હોમગાર્ડઝ સ્થાપના દિવસની અનોખી અને સેવાભાવી ઉજવણી કરવામાં આવનાર છે. સામાન્ય રીતે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસને મદદરૂપ…
View More દ્વારકા જિલ્લામાં ૬ઠ્ઠી ડિસેમ્બરના રોજ હોમગાર્ડઝ સ્થાપના દિવસની અનોખી ઉજવણીદ્વારકા જિલ્લામાં 14 પોલીસ અધિકારીઓની સામૂહિક બદલી
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા દ્વારા જિલ્લાના જુદા જુદા પોલીસ મથકમાં ફરજ બજાવતા 14 પી.આઈ. તથા પી.એસ.આઈ.ના સામુહિક બદલીના ઓર્ડરો કરવામાં આવ્યા છે.…
View More દ્વારકા જિલ્લામાં 14 પોલીસ અધિકારીઓની સામૂહિક બદલીનાગેશ્ર્વર મંદિરના આધાર-પુરાવા રજૂ કરવા ટ્રસ્ટીઓને નોટિસ, ભારે ચકચાર
દ્વારકા નજીકના નાગેશ્વર ખાતે આવેલ નાગેશ્વર મંદિરના ટ્રસ્ટીને આશરે દસ દિવસ પહેલાં દ્વારકાના સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ અને પ્રાંત અધિકારી દ્વારા નોટીસ ફટકારી 2પ-11-2025 ના હાજર…
View More નાગેશ્ર્વર મંદિરના આધાર-પુરાવા રજૂ કરવા ટ્રસ્ટીઓને નોટિસ, ભારે ચકચારજૂની દ્વારકામાં દટાયેલા અવશેષોની શોધખોળ, શારદામઠમાં ખોદકામનો પ્રારંભ
ભારતીય પુરાતત્ત્વ વિભાગની અન્ડરવોટર આર્કિયોલોજી વિંગ દ્વારા જગત મંદિર અને ગોમતી નદી વચ્ચેની જગ્યામાં સર્વેક્ષણ હાથ ધરાયું યાત્રાધામ દ્વારકાના પૌરાણિક દ્વારકાધીશ મંદિર નજીક પુરાતત્ત્વ વિભાગ…
View More જૂની દ્વારકામાં દટાયેલા અવશેષોની શોધખોળ, શારદામઠમાં ખોદકામનો પ્રારંભભગવાન શ્રીકૃષ્ણની પ્રાચિન નગરીની થશે તપાસ, ASIની ટીમ દ્વારકામાં
ભારતીય પુરાતત્ત્વ વિભાગ (ASI)ની ઉચ્ચસ્તરીય ટીમ દિલ્હીથી દ્વારકા પહોંચી છે. અધિક મહાનિર્દેશક આલોક ત્રિપાઠીના નેતૃત્વમાં ટીમે જગત મંદિર આસપાસનું સર્વેક્ષણ શરૂૂ કર્યું છે. દટાયેલા અને…
View More ભગવાન શ્રીકૃષ્ણની પ્રાચિન નગરીની થશે તપાસ, ASIની ટીમ દ્વારકામાં