રોકડ સહિતનો મુદામાલ જપ્ત, ઘટનાએ શહેરમાં મચાવી ચકચાર શહેરના ખંભાળિયાનાકા વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં દારૂૂની મહેફિલ માણતાં આઠ શ્રીમંત નબીરા-વેપારીઓને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા છે....
કલ્યાણપુર તાલુકાના નાવદ્રા ગામે રહેતા હરદાસભાઈ ડાડુભાઈ કંડોરીયા નામના 65 વર્ષના વૃદ્ધ તેમના જી.જે. 10 ઈ. 8325 નંબરના મોટરસાયકલ પર બેસીને ભાટિયા તરફ જઈ રહ્યા હતા....
થોડા સમય પૂર્વે IAS આનંદુ સુરેશ ગોવિંદનો ઓર્ડર રદ થયો હતો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા બી.એમ. જોટાણીયાની થોડા સમય પૂર્વે થયેલી...
આજરોજ તા.15મીને શુક્રવારના રોજ કારતક સુદ પૂર્ણિમાના પાવન અવસરે દ્વારકાધીશના જગતમંદિરમાં દેવદિવાળી ઉત્સવની પરંપરાગત રીતે ઊજવણી કરવામાં આવશે. આ અંગે દ્વારકાધીશ મંદિરના પુજારી પ્રણવભાઈ ઠાકરના જણાવ્યા...
નોંધણી માટે ગ્રામપંચાયત, વીસીઈ, તલાટીનો સંપર્ક કરવા તાકીદ રાજ્યમાં પડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફોર એગ્રીકલ્ચરથના ભાગ રૂૂપે પએગ્રિસ્ટેક પ્રોજેક્ટથ અમલમાં મૂકવામાં આવ્યો છે. જેમાં ઘટકરૂૂપે ફાર્મર રજીસ્ટ્રીનો...
જગતમંદિરે તુલસીવિવાહની દબદબાભેર ઉજવણી: ઠાકોરજીની પાલખીનું ગાર્ડ ઓફ ઓનર આપી અદકેરું સન્માન: ઠાકોરજીના બાલ સ્વરૂપ વરઘોડાના દર્શન કરી ભાવિકોએ અનુભવી ધન્યતા યાત્રાધામ દ્વારકામાં જગ વિખ્યાત દ્વારકાધીશ...
ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ અને ભારતના પ્રમુખ યાત્રાધામ દ્વારકામાં શનિવારે કારતક સુદ અષ્ટમીના શુભદિને જગતમંદિરમાં ગોપાષ્ટમી પર્વની ભકિતભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. પૌરાણિક માન્યતા અનુસાર બાલકૃષ્ણએ...
યાત્રાધામ દ્વારકામાં બજારમાં ખારવાદરવાજા સામે ભરચક વિસ્તારમાં એક મારૂૂતિ ફ્રન્ટી કાર અચાનક આગળના ભાગ ઈન્જિન આગળ થી સળગવા લાગી હતી. આગ વધતા આજૂબાજુંમાં ખાણી પીણીની લારીઓ...
હજારો ભાવિકોએ શાણપણ બતાવી આખલાને ભીડમાંથી કર્યો દૂર યાત્રાધામ દ્વારકામાં તહેવારો દરમિયાન લાખો લોકો ઉમટી પડે છે, આ સમયે ભાવિકોની સુરક્ષા અને સલામતી સૌથી મોટો મુદ્દો...