દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી જાણે અષાઢી માહોલ છવાયો હોય તેવું ચિત્ર જોવા મળી રહ્યું છે. ગતસાંજથી ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઠેર-ઠેર ભારે…
View More દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચૈત્ર માસમાં અષાઢી માહોલDwarka
દેવભૂમિ દ્વારકા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપના 634 દાવેદારો
સમગ્ર રાજ્ય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ બે દિવસ પહેલા વિવિધ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની વિધિવત રીતે જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આ ચૂંટણી લડવા ઈચ્છતા…
View More દેવભૂમિ દ્વારકા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપના 634 દાવેદારોયાત્રાધામ દ્વારકા શહેર વિસ્તારમાં રખડતા ઢોર સામે તંત્રની સઘન કાર્યવાહી
યાત્રાધામ દ્વારકામાં ભક્તોની વધતી આવનજાવન અને શહેરની વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને દ્વારકા નગરપાલિકા દ્વારા રખડતા ઢોર સામે સધન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરમાં મુખ્ય રસ્તાઓ…
View More યાત્રાધામ દ્વારકા શહેર વિસ્તારમાં રખડતા ઢોર સામે તંત્રની સઘન કાર્યવાહીઓખા મંડળના આકાશમાં ભરઉનાળે દેખાયું મેઘચક્ર
ગઈકાલે સૂર્યની આસપાસ મેઘધનુષ્યના કલરોથી સૂર્યની આસપાસ એક ચક્ર બન્યું અને આ જોવા માટે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો સાથે સાથે લોકોમાં પણ કુતુહલ ફેલાયું…
View More ઓખા મંડળના આકાશમાં ભરઉનાળે દેખાયું મેઘચક્રદ્વારકામાં ગેસની અછતનો ગણગણાટ : રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના ધંધા બંધ થવાના આરે?
હાલારનું વિશ્વ પ્રસિદ્ધ પ્રવાસન અને યાત્રા સ્થળ એટલે દ્વારકા. જગતમંદિરમાં દર્શન અને શિવરાજપુર બીચ તથા સુદર્શન સેતુની મોજ માણવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય…
View More દ્વારકામાં ગેસની અછતનો ગણગણાટ : રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના ધંધા બંધ થવાના આરે?દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણ અને દેવી રૂક્મિણીજીનો ભવ્ય વિવાહ સત્કાર સમારંભ યોજાયો
શ્રીરામ અને કૃષ્ણના ગુણો માનવ માટે હંમેશ પ્રકાશકુંજ રહ્યા છે: દેવવ્રતજી માધવપુર ઘેડ મેળાના પાંચમાં અને અંતિમ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્મણીજી વિવાહને સત્કારવા…
View More દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણ અને દેવી રૂક્મિણીજીનો ભવ્ય વિવાહ સત્કાર સમારંભ યોજાયોદ્વારકામાં સામાન્ય બાબતે બઘડાટી: મહિલાઓ સહિત 12 સામે ગુનો
દ્વારકામાં નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા કિશન ફોગાભા માણેક નામના 26 વર્ષના હિન્દુ વાઘેર યુવાન તેમના મિત્રો સાથે ે રવિવારે દ્વારકાના કોમ્યુનિટી હોલ પાસેથી પસાર થઈ…
View More દ્વારકામાં સામાન્ય બાબતે બઘડાટી: મહિલાઓ સહિત 12 સામે ગુનોદેવભૂમિ દ્વારકા જિલ્લાના 21 ટાપુઓ પર પૂર્વ મંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધ
દેવભૂમિ દ્વારકા જિલ્લો ભારતની પશ્વિમ આંતરરાષ્ટ્રીય સરહદે વિશાળ સાગરકાંઠો ધરાવતો અતિ સંવેદનશીલ જિલ્લો છે. જિલ્લામાં 24 ટાપુઓ આવેલા છે. જે ટાપુઓમાંથી માત્ર 2 ટાપુઓ પર…
View More દેવભૂમિ દ્વારકા જિલ્લાના 21 ટાપુઓ પર પૂર્વ મંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધદ્વારકામાં ચૈત્ર સુદ દસમ-અગિયારસે દ્વારકાધીશ રૂકિમણીજી વિવાહ મહોત્સવ
પવિત્ર યાત્રાધામ દ્વારકા ખાતે દર વર્ષે ચૈત્ર સુદ નોમ (રામનવમી) થી ચૈત્રી અગિયારસ દરમ્યાન દ્વારકાધીશજી તેમજ તેમના મુખ્ય પટ્ટરાણી રૂૂકિમણીજીનો ભવ્ય લગ્નોત્સવ ભકિતભાવ સાથે ધામધૂમપૂર્વક…
View More દ્વારકામાં ચૈત્ર સુદ દસમ-અગિયારસે દ્વારકાધીશ રૂકિમણીજી વિવાહ મહોત્સવદેવભૂમિ દ્વારકા જિલ્લામાં 11 પી.આઈ.ની સામૂહિક બદલી
13 પોલીસ ઇન્સ્પેક્ટરને દેવભૂમિ દ્વારકામાં મૂકાયા ગુજરાત રાજ્યના જુદા જુદા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટરની સામુહિક બદલીના ઓર્ડરો થયા છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી…
View More દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 11 પી.આઈ.ની સામૂહિક બદલી