ધાર્મિક કાર્યક્રમ પ્રસંગે શ્રમિક પરિવાર રમકડા વેચવા માટે આવ્યો’ તો, બે વ્હાલસોયા બાળકો ગૂમાવતા હતપ્રભ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વરવાળા ગામે મંગળવારે જળઘાતના બનાવમાં શ્રમિક પરીવારના…
View More દ્વારકાના વરવાળામાં 3 બાળક તળાવમાં ડૂબ્યા, 2ના કરુણ મોતdwarka news
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાજપના વિજયને વધાવવા ખંભાળિયામાં ભવ્ય વિજયસભા યોજાઈ
સમગ્ર રાજ્ય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં યોજાઈ ગયેલી સામાન્ય ચૂંટણી બાદ ગઈકાલે મંગળવારે આ ચૂંટણીઓના મતદાનના અંતે ભારતીય જનતા પાર્ટીએ આ સંસ્થાઓમાં નોંધપાત્ર બેઠકો…
View More દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાજપના વિજયને વધાવવા ખંભાળિયામાં ભવ્ય વિજયસભા યોજાઈદ્વારકા જિલ્લા પંચાયતમાં ભાજપનું કમળ ખીલ્યું: પ્રથમ વખત 18 બેઠક મળી
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રતિષ્ઠાભરી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ગઈકાલે મંગળવારે મત ગણતરીના અંતે જિલ્લા પંચાયતની કુલ 22 બેઠક પૈકી 18 બેઠક પર ભાજપનો કબજો રહ્યો હતો.…
View More દ્વારકા જિલ્લા પંચાયતમાં ભાજપનું કમળ ખીલ્યું: પ્રથમ વખત 18 બેઠક મળીદ્વારકામાં રહેણાંક મકાનમાંથી ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો
યાત્રાધામ દ્વારકામાં માદક પદાર્થોની હેરાફેરી અને વેચાણના દુષણને ડામવા દ્વારકા પોલીસે સતર્કતા દાખવતા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાના માર્ગદર્શનમાં નશીલા પદાર્થોની પ્રવૃત્તિઓ પર લગામ કસવા…
View More દ્વારકામાં રહેણાંક મકાનમાંથી ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયોદ્વારકા જિ.પં.ની વાડીનાર બેઠક પર 83.97 અને કાઠી દેવળિયામાં 86.04 ટકા બમ્પર વોટિંગ
નગરપાલિકાઓની બેઠકોમાં પણ ધારણા કરતા વધુ મત પડ્યાં, કોની તરફેણમાં ? કોની વિરૂધ્ધમાં તેનો કાલે ફેંસલો: જિલ્લા પંચાયતોમાં સૌથી ઓછુ ઢેબર બેઠક પર 53.02 ટકા…
View More દ્વારકા જિ.પં.ની વાડીનાર બેઠક પર 83.97 અને કાઠી દેવળિયામાં 86.04 ટકા બમ્પર વોટિંગબેટ દ્વારકાના આવળ માતાજીના મંદિરમાં ચોરી
યાત્રાધામ બેટ દ્વારકામાં આવેલ આવળ માતાજીના મંદિરમાં ચોરીની ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. સમગ્ર ઘટના સી.સી.ટી.વી. કેમેરામાં કેદ હોય આરોપીઓને ઝડપી લેવા…
View More બેટ દ્વારકાના આવળ માતાજીના મંદિરમાં ચોરીકોંગ્રેસના નેતાની જીભ લપસી, પંજાને બદલે કમળનું બટન દબાવવા કહ્યું
દ્વારકા જિલ્લામાં રાવલ નગર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના નેતાની જીભ લપસી છે, રાવલ નગર પાલિકાની ચૂંટણી સભામાં કોંગ્રેસના નેતાઓએ ભૂલથી કમળનું બટન દબાવવાનું કહી દેવાનો વીડિયો…
View More કોંગ્રેસના નેતાની જીભ લપસી, પંજાને બદલે કમળનું બટન દબાવવા કહ્યુંકૃષ્ણની લીલાની અલૌકિક માટી ગોપીચંદનને GI ટેગ અપાશે
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગની કેન્દ્રમાં અરજી દ્વારકાથી આશરે 20 કિલોમીટર દૂર આવેલા ગોપી તળાવની વિશિષ્ટ પીળી-પીળી માટી ‘ગોપી ચંદન’ને વૈષ્ણવ ભક્તો દ્વારા…
View More કૃષ્ણની લીલાની અલૌકિક માટી ગોપીચંદનને GI ટેગ અપાશેદ્વારકા જિલ્લામાં પ્રાથમિક શિક્ષકો પગારથી વંચિત રહેતા કચવાટ
જિલ્લાના 2113 પ્રાથમિક શિક્ષકો પગારથી વંચિત દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રાથમિક શિક્ષકો આજદિન સુધી પગારથી વંચિત રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા માર્ચ પેઈડ એપ્રિલ માસના પગાર…
View More દ્વારકા જિલ્લામાં પ્રાથમિક શિક્ષકો પગારથી વંચિત રહેતા કચવાટદ્વારકાની સગીરા પર દુષ્કર્મ ગુજારી સગર્ભા બનાવનાર આરોપી સાથે તેની માતાને પણ 20 વર્ષની સખત કેદ
ભોગ બનનારને રૂા.11 લાખનું વળતર ચૂકવવા આદેશ: દ્વારકાની સ્પેશિયલ કોર્ટનો મહત્વનો ચૂકાદો દ્વારકા વિસ્તારમાં રહેતી એક સગીરા પર વર્ષ 2022ના સમયગાળા દરમિયાન એક શખ્સ દ્વારા…
View More દ્વારકાની સગીરા પર દુષ્કર્મ ગુજારી સગર્ભા બનાવનાર આરોપી સાથે તેની માતાને પણ 20 વર્ષની સખત કેદ