દ્વારકામાં એક આસામીને જાણીતા કુલચા રેસ્ટોરન્ટના નામની ફ્રેન્ચાયસી આપવાની બાબતે રૂૂ. 9,00,000 ની રકમ લઇ અને ત્યાર બાદ માણસો પરત બોલાવી, છેતરપિંડી આચરવામાં આવી હોવાનો…
View More દ્વારકામાં રેસ્ટોરન્ટની ફ્રેન્ચાઇઝી અપાવવાના નામે યુવક સાથે નવ લાખની છેતરપિંડીdwarka news
દ્વારકાધીશ મંદિર આસપાસ તંત્રના જાહેરનામાનો ઉલાળિયો કરતા ફેરિયાઓ
દબાણોની સમસ્યા યથાવત, ન્યુ વેપારી મંડળના પ્રમુખે કર્યુ ટ્વિટ દ્વારકાધીશ જગતમંદિરમાં હાલમાં ફૂલડોલ ઉત્સવ પૂર્વે જ દર્શનાર્થીઓની ભારે ભીડભાડ જોવા મળતી હોય જગતમંદિર આસપાસ દરરોજ…
View More દ્વારકાધીશ મંદિર આસપાસ તંત્રના જાહેરનામાનો ઉલાળિયો કરતા ફેરિયાઓદ્વારકાની પવિત્રતાને અડગ રાખવા 42 ગામના સરપંચોની ગર્જના
દ્વારકા નજીકના રૂૂપેણ બંદર વિસ્તારમાં ગત સપ્તાહે અંદાજે 50 કિલો જેટલા ગૌમાંસનો જથ્થો ઝડપાતા સમગ્ર દ્વારકા તાલુકામાં રોષની લાગણી ઉગ્ર બની છે. યાત્રાધામ તરીકે વિશ્વપ્રસિદ્ધ…
View More દ્વારકાની પવિત્રતાને અડગ રાખવા 42 ગામના સરપંચોની ગર્જનાદ્વારકાનો શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો; સપ્લાયરની શોધખોળ
દ્વારકામાં રહેતા શામજીભાઈ વાલજીભાઈ જેઠવા નામના 58 વર્ષના પ્રૌઢને છેલ્લા કેટલાક સમયથી ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની બીમારી હોય, આ વચ્ચે ગુરુવારે રાત્રિના સમયે તેમને પોતાના…
View More દ્વારકાનો શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો; સપ્લાયરની શોધખોળદ્વારકાની ધર્મશાળામાં આગ લાગતા અફરાતફરી
દ્વારકાના મુખ્ય માર્ગ પર આવેલા કુંડલીયા ભવન ધર્મશાળામાં રવિવારે ઉપરના માળે આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. આગ લાગતા ફાયર વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો…
View More દ્વારકાની ધર્મશાળામાં આગ લાગતા અફરાતફરીદ્વારકામાં ગૌમાંસ ઝડપાતા હિન્દુ સંગઠનો અને સાધુ-સંતોની રેલી
પવિત્ર યાત્રાધામ દ્વારકા નજીક રૂૂપેણ બંદર વિસ્તારમાંથી તાજેતરમાં અંદાજે 50 કિલો ગૌ માંસ સાથે ત્રણ શખ્સોને દ્વારકા પોલીસે ઝડપી પાડ્યા બાદ સમગ્ર પંથકના ગૌપ્રેમીઓમાં આક્રોશ…
View More દ્વારકામાં ગૌમાંસ ઝડપાતા હિન્દુ સંગઠનો અને સાધુ-સંતોની રેલીદ્વાદશ જયોતિર્લિંગ નાગેશ્ર્વર મહાદેવ મંદિરે કાલે મહાશિવરાત્રીની ધર્મમય થશે ઉજવણી
દ્વારકાથી 16 કિમી દૂર આવેલાં દ્વાદશ જયોતિર્લિંગ નાગેશ્વર મહાદેવ મંદિરે આગામી મહા વદ 14, તા.15-02-2026 ને રવિવારના રોજ મહાશિવરાત્રિ પર્વની પરંપરાગત રીતે ભકિતભાવ સાથે ધર્મમય…
View More દ્વાદશ જયોતિર્લિંગ નાગેશ્ર્વર મહાદેવ મંદિરે કાલે મહાશિવરાત્રીની ધર્મમય થશે ઉજવણીદ્વારકા જિલ્લાની 527 જેટલી આંગણવાડીઓનું થશે નવનિર્માણ
બાળકો માટે આકર્ષક, આનંદદાયક અને શેૈક્ષણિક વાતાવરણ ઉભુ કરાશે રાજ્યભરની આંગણવાડીઓને સરકાર દ્વારા વધુ સુદ્રઢ અને આકર્ષક બનાવવાના આશયથી આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ શરુ કરવામાં આવી…
View More દ્વારકા જિલ્લાની 527 જેટલી આંગણવાડીઓનું થશે નવનિર્માણદ્વારકાના દરિયામાં ડૂબી જતા આદિવાસી યુવાનનું કરૂણ મોત
માનસિક અસ્વસ્થ હોવાનું તપાસમાં બહાર આવ્યું દ્વારકામાં હાલ કીર્તિ સ્તંભ પાસે રહેતો કમલેશ ઈશ્વરભાઈ ગુધ નામનો 21 વર્ષનો આદિવાસી યુવાન માનસિક રીતે અસ્વસ્થ હોય, અગાઉ…
View More દ્વારકાના દરિયામાં ડૂબી જતા આદિવાસી યુવાનનું કરૂણ મોતરૂપેણ બંદર વિસ્તારમાંથી કુંજ પક્ષીનો શિકાર કરતી ટોળકીના બે શખ્સો ઝડપાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગત માસે રેન્જ ફોરેસ્ટ ઓફીસરની ટીમ દ્વારા કુંજ પક્ષીના શિકાર કરતા એક શખ્સને પકડી પાડયા બાદ પૂછપરછમાં અપાયેલ બે સાગરિતોના નામ આપતા…
View More રૂપેણ બંદર વિસ્તારમાંથી કુંજ પક્ષીનો શિકાર કરતી ટોળકીના બે શખ્સો ઝડપાયા