દેવભૂમિ દ્વારકા વિસ્તારમાં સ્થાનિક પોલીસ દ્વારા દેશી વિદેશી દારૂૂ સામે કરવામાં આવેલી કાર્યવાહીમાં દ્વારકાના પી.આઈ. ડી.એચ. ભટ્ટના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના જવાનો દ્વારા હાથ ધરવામાં…
View More દ્વારકામાંથી વિદેશી દારૂ સાથે બે ઝડપાયા: સપ્લાયરની શોધખોળdwarka news
દ્વારકામાં આધેડ પાસે પઠાણી વ્યાજ વસૂલ કરી પત્ની, પુત્રને ધમકી આપી
દ્વારકામાં વસઈ રોડ વિસ્તારમાં રહેતા અને કથાકાર તરીકે સેવાઓ આપતા કાનદાસ નારણદાસ દુધરેજીયા નામના 54 વર્ષના બાબાજી આધેડએ આજથી આશરે ત્રણેક વર્ષ પૂર્વે ખંભાળિયા તાલુકાના…
View More દ્વારકામાં આધેડ પાસે પઠાણી વ્યાજ વસૂલ કરી પત્ની, પુત્રને ધમકી આપીદેવભૂમિ દ્વારકામાં 72 નંગ વિદેશી દારૂની બોટલ સાથે બે શખ્સો ઝડપાયા
રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયનાઓએ તથા નાયબ પોલીસ અધિક્ષક હાર્દિક પ્રજાપતિનાઓએ સુચના મુજબ પ્રોહી/જુગારના કેશો શોધી…
View More દેવભૂમિ દ્વારકામાં 72 નંગ વિદેશી દારૂની બોટલ સાથે બે શખ્સો ઝડપાયાદ્વારકામાં બોટ પાર્કિંગ બાબતે માછીમારોના બે જૂથ વચ્ચે બઘડાટી: બે ડઝન જેટલા લોકો ઘવાયા
દ્વારકામાંથી પાક. જાસૂસ ઝડપાયો, કોસ્ટ ગાર્ડની માહિતી આપ્યાનો ધડાકો
ગુજરાત એટીએસની ટીમે દેવભુમી દ્વારકામાંથી એક શખ્સને પાકીસ્તાની જાસુસી એજન્સી માટે જાસુસી કરતા ઝડપી લીધો હતો. આ શખ્સની વિશેષ પુછપરછ શરૂ કરવામાં આવી છે અને…
View More દ્વારકામાંથી પાક. જાસૂસ ઝડપાયો, કોસ્ટ ગાર્ડની માહિતી આપ્યાનો ધડાકોદ્વારકા નજીક અજાણ્યા શખ્સો દ્વારા 24 કુંજ-કરકરાનો શીકાર
જે સદીઓથી દ્વારકા વિસ્તારમાં શિયાળાની ઋતુમાં આવે છે. જેથી દ્વારકા વિસ્તારે આ પક્ષીઓના ફ્રેબીટેટ તરીકે વિશ્વ સ્તરે માન સન્માન મેળવ્યું છે. આ વચ્ચે પક્ષીઓને સાચવવાએ…
View More દ્વારકા નજીક અજાણ્યા શખ્સો દ્વારા 24 કુંજ-કરકરાનો શીકારદ્વારકામાં વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવી ‘ઓનલાઈન’ નાણા પડાવી લેતા દંપતી સહિત પાંચ પકડાયા
દ્વારકા પંથકના એક વૃદ્ધ તથા એક યુવાનને વિવિધ રીતે પોતાની માયાજાળમાં ફસાવીને બે યુવતીઓ અને ત્રણ શખ્સો દ્વારા કરવામાં આવેલા હનીટ્રેપ કૌભાંડમાં દ્વારકા પોલીસે તાકીદની…
View More દ્વારકામાં વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવી ‘ઓનલાઈન’ નાણા પડાવી લેતા દંપતી સહિત પાંચ પકડાયાદ્વારકામાં ફેક વેબસાઇટ બનાવી હોટેલના નામે ચીટિંગ કરતા ગઠિયા સામે કરાઇ ફરિયાદ
દ્વારકા પંથકમાં હોટેલ વ્યવસાયના વધતા જતા વ્યાપ વિસ્તાર અને લોકપ્રિયતા વચ્ચે અગાઉ જાણીતી હોટલોના નામની ફેક આઈડી અને વેબસાઈટ બનાવીને ઓનલાઈન બુકિંગ કરી, અહીં આવતા…
View More દ્વારકામાં ફેક વેબસાઇટ બનાવી હોટેલના નામે ચીટિંગ કરતા ગઠિયા સામે કરાઇ ફરિયાદદેવભૂમિ દ્વારકામાં આજે જગત મંદિરે ધામધૂમથી ઉજવાશે દેવદિવાળી
આજરોજ તા.15મીને શુક્રવારના રોજ કારતક સુદ પૂર્ણિમાના પાવન અવસરે દ્વારકાધીશના જગતમંદિરમાં દેવદિવાળી ઉત્સવની પરંપરાગત રીતે ઊજવણી કરવામાં આવશે. આ અંગે દ્વારકાધીશ મંદિરના પુજારી પ્રણવભાઈ ઠાકરના…
View More દેવભૂમિ દ્વારકામાં આજે જગત મંદિરે ધામધૂમથી ઉજવાશે દેવદિવાળીયાત્રાધામ દ્વારકામાં શાહી ઠાઠ વચ્ચે ઠાકોરજીના તુલસીજી સાથે લગ્ન સંપન્ન
જગતમંદિરે તુલસીવિવાહની દબદબાભેર ઉજવણી: ઠાકોરજીની પાલખીનું ગાર્ડ ઓફ ઓનર આપી અદકેરું સન્માન: ઠાકોરજીના બાલ સ્વરૂપ વરઘોડાના દર્શન કરી ભાવિકોએ અનુભવી ધન્યતા યાત્રાધામ દ્વારકામાં જગ વિખ્યાત…
View More યાત્રાધામ દ્વારકામાં શાહી ઠાઠ વચ્ચે ઠાકોરજીના તુલસીજી સાથે લગ્ન સંપન્ન