દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા જિલ્લામાં આવેલા કોસ્ટલ વિસ્તારમાં એફ.એલ.સી. ખાતે ફિશરમેન ગ્રુપ બનાવીને માછીમારી પાસેથી દરિયા અંગેની વિવિધ માહિતીઓ મેળવવામાં આવી…
View More બિનવારસુ બોટની માહિતી મેળવીને બોટ માલિકને બોટ સોંપતી ઓખા મરીન પોલીસdwarka news
યાત્રાધામ દ્વારકામાં નાતાલના મિનિ વેકેશનમાં યાત્રિકોનું ઘોડાપૂર
યાત્રાધામ દ્વારકામાં નાતાલના મિનિ વેકેશનમાં પ્રવાસીઓ,યાત્રિકોનો ઘસારો થયો છે. દ્વારકા શહેરની મોટા ભાગની હોટલો ગેસ્ટહાઉસ, રેસ્ટોરન્સ હાઉસફુલ જોવા મળી રહ્યા છે. શહેરના પાર્કિંગમાં પણ…
View More યાત્રાધામ દ્વારકામાં નાતાલના મિનિ વેકેશનમાં યાત્રિકોનું ઘોડાપૂરદ્વારકામાં તંત્રએ લારીઓ -કાચા ઝૂંપડાં હટાવી સંતોષ માન્યો
યાત્રાધામ દ્વારકામાં છેલ્લા કેટલાક સમયથી ભુંમાફીયા સરકારી પડતર જગ્યા ઉપર પથ્થરો નાખી ધિમેધિમે કબજો જમાવ્યા મંડ્યા છે. અમુક ભુમાફીયાઓએ તો સરકારી જગ્યામાં બંગલા તેમજ પાકા…
View More દ્વારકામાં તંત્રએ લારીઓ -કાચા ઝૂંપડાં હટાવી સંતોષ માન્યોદ્વારકામાં ખાનગી બસની અટફેટે બાઇકસવાર પ્રૌઢનું કરુણ મોત
મીઠાપુરમાં કોક્રીટનો બીમ પડતા પરપ્રાંતીય શ્રમિકનું મોત દ્વારકામાં સનાતન આશ્રમ સામે રહેતા આલાભા પાલાભા માણેક નામના 58 વર્ષના હિન્દુ વાઘેર પ્રૌઢ ગઈકાલે બુધવારે બપોરના સમયે…
View More દ્વારકામાં ખાનગી બસની અટફેટે બાઇકસવાર પ્રૌઢનું કરુણ મોતદ્વારકાધીશ મંદિરમાં બનતા પ્રસાદની ગુણવત્તાને વેરી ગુડ રેટિંગ અપાયું
થોડા સમય પૂર્વે પ્રસિદ્ધ યાત્રાધામ તિરૂૂપતિ બાલાજી મંદિરની પ્રસાદની ગુણવત્તા વિવાદ બાદ દ્વારકાધીશ જગતમંદિરમાં પણ ભાવિકોમાં વિતરણ કરાતા પ્રસાદની ગુણવત્તા અંગે મંદિર દેવસ્થાન સમિતિ દ્વારા…
View More દ્વારકાધીશ મંદિરમાં બનતા પ્રસાદની ગુણવત્તાને વેરી ગુડ રેટિંગ અપાયુંદ્વારકામાંથી ત્રણ-ચાર માસની બાળકી બિનવારસી હાલતમાં મળી
પાપ છુપાવવા ત્યજી દેવાઇ હોવાનું અનુમાન દ્વારકા શહેરની મધ્યમાં એક અવાવરૂૂ જગ્યામાંથી ગત સાંજે આશરે ત્રણ-ચાર માસની બાળકી બિનવારસુ હાલતમાં મળી આવી હતી. જેની જાણ…
View More દ્વારકામાંથી ત્રણ-ચાર માસની બાળકી બિનવારસી હાલતમાં મળીદ્વારકામાં ગાળો બોલવાનીના પાડતા યુવાનને માર પડ્યો
માછીમારી કાયદાનું ઉલ્લંઘન કરનાર ચાર માછીમારો સામે કાર્યવાહી દ્વારકામાં આવેલા સ્વામિનારાયણ મંદિરની પાછળના ભાગે રાજુ રવજીભાઈ સતવારા અને સીનુ મહારાજ નામના બે શખ્સો ઝઘડી રહ્યા…
View More દ્વારકામાં ગાળો બોલવાનીના પાડતા યુવાનને માર પડ્યોદ્વારકાધીશ જગતમંદિરમાં ધનુર્માસ નિમિત્તે દર્શનના સમયમાં ફેરફાર
તાજેતરમાં શરૂૂ થયેલા ધનુર્માસ દરમ્યાન બેટ દ્વારકાધીશ મંદિરમાં સમગ્ર માસ દરમ્યાન ઠાકોરજીના નિત્યક્રમમાં જરૂૂરી ફેરફાર થયા છે. ત્યારે દ્વારકા યાત્રાધામમાં ભાવિકોની સવિશેષ ભીડ રહેતી હોય,…
View More દ્વારકાધીશ જગતમંદિરમાં ધનુર્માસ નિમિત્તે દર્શનના સમયમાં ફેરફારદેવભૂમિ દ્વારકા જિલ્લાના પેન્ડિંગ કેસમાં એક દિ’ માં 23.63 ટકાનો ઘટાડો
યોજાયેલ લોકઅદાલતમાં 3839 કેસોનો સુખદ નિવેડો : રૂા. 3.30 કરોડના હુકમો થયાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા શનિવાર તારીખ 14 ના…
View More દેવભૂમિ દ્વારકા જિલ્લાના પેન્ડિંગ કેસમાં એક દિ’ માં 23.63 ટકાનો ઘટાડોદ્વારકામાં હોટેલ સંચાલક સાથે છેતરપિંડી, સાત શખ્સો સામે ફરિયાદ
યુપીઆઇ મારફતે 75 હજારની છેતરપિંડી આચરી દ્વારકા નજીક આવેલી એક હોટલના સંચાલક એવા મૂળ ઉત્તર પ્રદેશના રહીશ બ્રિજેશકુમાર રમેશચંદ્ર યાદવ (ઉ.વ. 33) ની હોટલમાં પૂર્વયોજિત…
View More દ્વારકામાં હોટેલ સંચાલક સાથે છેતરપિંડી, સાત શખ્સો સામે ફરિયાદ