દ્વારકા જિલ્લાની સરકારી કચેરીઓમાં ઉપવાસ, ધરણા, ભૂખ હડતાળ પર પ્રતિબંધ

પરિસરમાં સભા, સરઘસ, સૂત્રોચ્ચાર કરવા પર મનાઈ દેવભૂમિ દ્વારકા જિલ્લાના જાહેર સ્થળોએ વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસની ઘટનાઓ વારંવાર બને છે. જેથી જિલ્લામાં નાગરિકો પોતાની…

View More દ્વારકા જિલ્લાની સરકારી કચેરીઓમાં ઉપવાસ, ધરણા, ભૂખ હડતાળ પર પ્રતિબંધ

અનંત અંબાણીની દ્વારકાધીશ મંદિર સુધીની પદયાત્રા સંપન

  અંબાણી પરિવાર એ ભગવાન દ્વારકાધીશીજીની ધ્જાજીનુ પુજન વિધી કરી દ્વારકાધીશ ના પાદુકા પૂજન દર્શન કરી ધન્યતા અનુભવી સનાતન ધર્મ પર અતૂટ શ્રદ્ધા ધરાવતા દેશના…

View More અનંત અંબાણીની દ્વારકાધીશ મંદિર સુધીની પદયાત્રા સંપન

દ્વારકામાં અસામાજિક શખ્શનું મકાન અને ધાર્મિક સ્થળનું કરાયું ડિમોલિશન

યાત્રાધામ દ્વારકામાં તંત્ર દ્વારા આજે સાંજે ખારા તળાવ વિસ્તાર માં રહેલ સરકારી જગ્યા ઉપર અસામાજિક તત્વો દ્વારા પાકુ મકાન બનાવી દબાણ કરેલ હોય તે દબાણ…

View More દ્વારકામાં અસામાજિક શખ્શનું મકાન અને ધાર્મિક સ્થળનું કરાયું ડિમોલિશન

દ્વારકામાં વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: સપ્લાયરની શોધખોળ

ઓખા મંડળના દ્વારકા વિસ્તારમાં ડીવાયએસપી સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ ખીમાણંદભાઈ આંબલીયા અને રવિરાજસિંહ જાડેજાને…

View More દ્વારકામાં વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: સપ્લાયરની શોધખોળ

દ્વારકામાં ગુગળી બ્રાહ્મણ સમાજની વિશાળ રેલી-આવેદન

દ્વારકાધીશને લઇ સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકનો વિવાદ વધુ ઉગ્ર બન્યો દ્વારકાધીશને લઈ સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકનો વિવાદ ઉગ્ર બન્યો છે. વાસ્તવમાં આ વિવાદને લઈ દ્વારકામાં ગુગળી બ્રાહ્મણ…

View More દ્વારકામાં ગુગળી બ્રાહ્મણ સમાજની વિશાળ રેલી-આવેદન

બરડા ડુંગર વિસ્તારમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઉપર દરોડો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ વિસ્તારમાં આવેલા બરડા ડુંગર ખાતે અવાર-નવાર બુટલેગરો દ્વારા ધમધમતી દેશી દારૂૂની ભઠ્ઠી પર પોલીસ કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે ગઈકાલે સોમવારે…

View More બરડા ડુંગર વિસ્તારમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઉપર દરોડો

દ્વારકા જિલ્લા પોલીસના 100 કલાક: સામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી

અનેક વીજ જોડાણ દૂર કરાયા: બૂટલેગરો સામે ખાસ ઝુંબેશ: લાખો રૂપિયાનો દંડ ફટકારાયો ગુજરાતના ગૃહમંત્રી તેમજ રાજ્ય પોલીસ વડા દ્વારા સ્થાનિક જિલ્લા કક્ષાએ થતી ગેરકાયદેસર…

View More દ્વારકા જિલ્લા પોલીસના 100 કલાક: સામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી

દ્વારકામાં રૂક્ષ્મણી મંદિર પાસે કાચા પાકા મકાનોનું ડીમોલિશન

  યાત્રાધામ દ્વારકામાં નગરપાલિકા દ્વારા પોલીસ તંત્રને સાથે રાખી આજ સવારથી દ્વારકાના પ્રખ્યાત રૂૂક્ષ્મણી મંદિર રોડ તરફના જબણી બાજૂના તરફ કાચા ઝુપડાઓ તેમજ પાકા મકાનો…

View More દ્વારકામાં રૂક્ષ્મણી મંદિર પાસે કાચા પાકા મકાનોનું ડીમોલિશન

25 હજારમાં બોર્ડર ક્રોસ કરી 5 મહિલા દ્વારકા પહોંચી ગઇ

  બાંગ્લાદેશની બોર્ડર પરથી ગેરકાયદે ભારતમાં ઘુસણખોરી કરી દ્વારકા આવી ગયેલ પાંચ બાંગ્લાદેશી મહિલાઓને દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. ટીમે દ્વારકાના રૂૂપેણ બંદર નજીકથી પકડી પાડી…

View More 25 હજારમાં બોર્ડર ક્રોસ કરી 5 મહિલા દ્વારકા પહોંચી ગઇ

દ્વારીકા મેં ગોમતી તટ પર ખેલ રહ્યો નંદલાલ, મોર મુકુટ સોહે, કાને કુંડલ, ઊડે અબીલ ગુલાલ!

મંદિર પરિસરમાં રંગોની બોછાર વચ્ચે હૈયે હૈયું દળાય તેટલી મેદની સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં હોળી અને ધુળેટીના ફુલડોલ ઉત્સવની ભારે ધામધુમ પૂર્વક ઉજવણી કરવામાં આવી…

View More દ્વારીકા મેં ગોમતી તટ પર ખેલ રહ્યો નંદલાલ, મોર મુકુટ સોહે, કાને કુંડલ, ઊડે અબીલ ગુલાલ!