ઓન લાઈન વિવિધ પ્રકારે છેતરપિંડીના વધતા જતા બનાવો વચ્ચે તાજેતરમાં દ્વારકા જિલ્લાના એક યુવાનને શેર બજારમાં એકના ડબલ પૈસા કરી આપવાની લાલચ આપી રૂૂ. 1.10…
View More દ્વારકામાં યુવાનને શેર બજારમાં એકના ડબલ કરવાની લાલચ આપી ફ્રોડ કરનારો રાજસ્થાની શખ્સ ઝડપાયોdwarka news
દ્વારકાના શિવરાજપુર બીચ ખાતે આવેલા પરિવારજનો પર પાંચ શખ્સો દ્વારા હુમલો
દ્વારકા નજીક આવેલા શિવરાજપુર બીચમાં ફરવા માટે આવેલા કેટલાક પરિવારજનોને બેફામ માર મારી, ઈજાઓ પહોંચાડવા સબબ અમદાવાદના પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. આ સમગ્ર…
View More દ્વારકાના શિવરાજપુર બીચ ખાતે આવેલા પરિવારજનો પર પાંચ શખ્સો દ્વારા હુમલોદેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસની અનોખી, અનુકરણીય પહેલ: લોક જાગૃતિ માટે ચિત્ર, ઓડિયો અને વિડિયો સ્પર્ધા યોજાશે
x– નવા ફોજદારી કાયદા સ્પર્ધામાં વિજેતાઓને રોકડ રકમથી પુરસ્કૃત કરાશે – દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ તંત્ર દ્વારા લોક જાગૃતિનો અનોખો અભિગમ દાખવીને જિલ્લાના લોકો…
View More દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસની અનોખી, અનુકરણીય પહેલ: લોક જાગૃતિ માટે ચિત્ર, ઓડિયો અને વિડિયો સ્પર્ધા યોજાશેદ્વારકા ગોમતી ઘાટમાં 4 યુવતી ડૂબી, ત્રણને બચાવી લેવાઈ, એકનું મોત
ગુજરાત મિરર, દ્વારકા તા. 5 યાત્રાધામ દ્વારકા ખાતે જગત મંદિરની બાજુમાં આવેલ પવિત્ર ગોમતિ નદીના ગોમતિઘાટમાં ન્હાવા પડેલી ચાર યુવતિઓ આજે બપોરે ડૂબી જતાં ઘાટ…
View More દ્વારકા ગોમતી ઘાટમાં 4 યુવતી ડૂબી, ત્રણને બચાવી લેવાઈ, એકનું મોતદ્વારકામાં ધમધમતા જુગાર અખાડા પર એલસીબીનો દરોડો: છ શખ્સો ઝબ્બે
દેવભૂમિ દ્વારકા જિલ્લાની સ્થાનિક ગુના શોધક શાખા દ્વારા મંગળવારે સાંજે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એલ.સી.બી.ના પી.આઈ. કે.કે. ગોહિલના વડપણ હેઠળ એલ.સી.બી.ની ટીમે દ્વારકાના નરસંગ…
View More દ્વારકામાં ધમધમતા જુગાર અખાડા પર એલસીબીનો દરોડો: છ શખ્સો ઝબ્બેદ્વારકાધીશ મંદિરમાં ગર્ભગૃહના દ્વાર સોનાના વરખથી મઢાયા
દ્વારકાધીશ જગતમંદિરમાં નિજ મંદિરમાં કાળિયા ઠાકોરજીના ગર્ભગૃહમાં દ્વાર ચાંદી ના હતા તે હવે 650 ગ્રામ સોનાથી વરખથી સુવર્ણ જડિત કરવામાં આવ્યા છે. ગાંધીનગરના વતની અને…
View More દ્વારકાધીશ મંદિરમાં ગર્ભગૃહના દ્વાર સોનાના વરખથી મઢાયાદ્વારકાનો રીઢો ગુનેગાર પાસા તળે જેલ હવાલે
દ્વારકાના ટીવી સ્ટેશન વિસ્તારમાં રહેતા રાણાભા ભીખાભા માણેક નામના 25 વર્ષના શખ્સ સામે સ્થાનિક પોલીસ મથકમાં વિવિધ પ્રકારના ગુનાઓ નોંધાયા હતા. આને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા…
View More દ્વારકાનો રીઢો ગુનેગાર પાસા તળે જેલ હવાલેદ્વારકાની ગોમતી નદીમાં સ્નાન કરવા ગયેલ વૃદ્ધનું ડૂબી જતા મોત
દ્વારકામાં આજે એક દુ:ખદ ઘટના સામે આવી છે. મેધપરના 85 વર્ષીય વૃદ્ધ ગોરધનભાઈ ગોમતી નદીમાં સ્નાન કરવા ગયા હતા, જ્યાં તેઓ ભારે કરંટને કારણે…
View More દ્વારકાની ગોમતી નદીમાં સ્નાન કરવા ગયેલ વૃદ્ધનું ડૂબી જતા મોતદ્વારકાના દરિયામાં જીવના જોખમે સ્નાન કરતા પ્રવાસીઓ
યાત્રાધામ દ્વારકાના દરિયામાં આખરની દરિયાઇ પાણીનો કરંટ જોવા મલી રહ્યો છે. સંગમ નારાયણ મંદિર થી ગાયત્રી મંદિર બિચ વચ્ચે જીવના જોખમે સ્નાન કરતા પ્રવાસિઓ…
View More દ્વારકાના દરિયામાં જીવના જોખમે સ્નાન કરતા પ્રવાસીઓદ્વારકા નજીક વરવાળામાં આવેલી હોટલ અંતે સિલ
યાત્રાધામ દ્વારકાથી પાંચ કીમી દૂર આવેલ વરવાળા ગામના દરિયા કાંઠે આવેલ ધ સ્કાય કમ્ફર્ટ બીચ હોટલ સિલ મારવામાં આવી છે. દ્વારકા પ્રાંત અધિકારીની સુચનાથી આજ…
View More દ્વારકા નજીક વરવાળામાં આવેલી હોટલ અંતે સિલ