બેટ દ્વારકાના 31 સરવે નંબર્સની જમીનનું સંપાદન કરાશે

દ્વારકા દર્શન સર્કિટના પ્રમુખ તીર્થસ્થાન એવા બેટ દ્વારકામાં ’હોલિસ્ટીક ડેવલોપમેન્ટ ઓફ બેટ દ્વારકા’ યોજના અંતર્ગત રાજય સરકાર દ્વારા 31 સર્વે નંબર્સની 1-82-19.95 હેકટર આરે ચો.મી.…

View More બેટ દ્વારકાના 31 સરવે નંબર્સની જમીનનું સંપાદન કરાશે

દ્વારકાના બારડિયા ગામે યુવાનનો રેલીંગમાં ગળાફાંસો ખાઇ આપઘાત

મૃતક પશ્ર્ચિમ બંગાળનો હોવાનુ તપાસમાં ખુલ્યું પશ્ચિમ બંગાળના મહેશ પાટી માલદાના મૂળ રહીશ અને હાલ દ્વારકામાં બારડીયા ગામે આવેલી રાજમોતી સોસાયટીમાં રહેતા અનુપ બાપી શહા…

View More દ્વારકાના બારડિયા ગામે યુવાનનો રેલીંગમાં ગળાફાંસો ખાઇ આપઘાત

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વિભાગની સેરેમોનિયલ પરેડ, 20 ઈવેન્ટ યોજાઈ

શિસ્ત, શારીરિક ક્ષમતા, ટીમ વર્ક તથા કુશળતામાં વધારા હેતુ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા ખાતે રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવની ઉપસ્થિતિમાં જિલ્લા પોલીસ વિભાગની વાર્ષિક સેરેમોનિયલ…

View More દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વિભાગની સેરેમોનિયલ પરેડ, 20 ઈવેન્ટ યોજાઈ

દ્વારકાધીશ મંદિરમાં ધનુર્માસ નિમિત્તે દર્શનના સમયમાં ફેરફાર

તા. 14 ડિસેમ્બરથી શરૂૂ થયેલા ધનુર્માસ દરમ્યાન બેટના દ્વારકાધીશ મંદિરમાં સમગ્ર માસ દરમ્યાન ઠાકોરજીના નિત્યક્રમમાં જરૂૂરી ફેરફાર નોંધાય છે. ત્યારે દ્વારકા યાત્રાધામમાં ભાવિકોની ખાસ ભીડ…

View More દ્વારકાધીશ મંદિરમાં ધનુર્માસ નિમિત્તે દર્શનના સમયમાં ફેરફાર

દ્વારકામાં સુદામા સેતુનું નવનિર્માણ ટૂંકમાં શરૂ થશે

યાત્રાધામ દ્વારકામાં ગોમતી નદીના બંને કાંઠાને જોડતા સુદામા સેતુ નવનિર્માણની કામગીરી ટૂંક સમયમાં શરૂૂ કરવામાં આવશે. આ અંગે ખાનગી એજન્સીને વર્ક ઓર્ડ આપી દેવાયો છે…

View More દ્વારકામાં સુદામા સેતુનું નવનિર્માણ ટૂંકમાં શરૂ થશે

દ્વારકાધીશ મંદિર પરિસર બહાર રેલીંગ ઊભી કરવાનો નિર્ણય અંતે મુલત્વી

દ્વારકાધીશ મંદિરના છપ્પન સીડીથી કીર્તિ સ્તંભ સુધી દ્વારકાધીશના દર્શનાર્થે આવતા યાત્રીકોને રેલીંગમાંથી પ્રવેશ આપી છપ્પન સીડી – સ્વર્ગ દ્વારેથી પસાર થઈને મંદિર પ્રવેશના દ્વારકાધીશ દેવસ્થાન…

View More દ્વારકાધીશ મંદિર પરિસર બહાર રેલીંગ ઊભી કરવાનો નિર્ણય અંતે મુલત્વી

દ્વારકામાં ગાંજા સાથે ઝડપાયેલ આરોપીને 11 વર્ષની સખત કેદ-દંડ

દ્વારકામાં રાણેશ્વર વિસ્તારમાં રહેતા બાલુ રાજા ખાવડીયાએ પોતાના કબજાના રહેણાંક મકાનના ફળિયામાં માદક પદાર્થ ગાંજાના છોડનું વાવેતર કરી અને તેનો આર્થિક લાભ લેવા માટે વેચાણ…

View More દ્વારકામાં ગાંજા સાથે ઝડપાયેલ આરોપીને 11 વર્ષની સખત કેદ-દંડ

દ્વારકા જિલ્લામાં આગામી સીમાંકન અને અનામત બેઠકો ફાળવવા જિલ્લા પંચાયતના પ્રમુખની રજૂઆત

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાલુકા અને જિલ્લાની સીટોમાં જે નવેસરથી સીમાંકન કરવાનું થાય છે, તેમાં વિવિધ અનામત સીટો ફાળવવા જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખ રિધ્ધિબા જાડેજા દ્વારા…

View More દ્વારકા જિલ્લામાં આગામી સીમાંકન અને અનામત બેઠકો ફાળવવા જિલ્લા પંચાયતના પ્રમુખની રજૂઆત

નાગેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં આવેલી તમામ દુકાનો સત્તાવાર રીતે દૂર કરવામાં આવી

નાગેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં આવેલી તમામ દુકાનો સત્તાવાર રીતે દૂર કરવામાં આવી હતી. ગર્ભગૃહ અને મંડપ વિસ્તારમાં આવેલી દુકાનોના કારણે યાત્રાળુઓની અવરજવર અવરોધિત થતી હતી.…

View More નાગેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં આવેલી તમામ દુકાનો સત્તાવાર રીતે દૂર કરવામાં આવી

યાત્રાધામ દ્વારકામાં આખલાઓન આતંક સામે હાઇકોર્ટમાં PIL

યાત્રાધામ દ્વારકામાં છાશવારે આખલાઓ બાખડતાં હોવા અંગે અનેકવિધ સમાચાર માધ્યમો તથા સોસીયલ મીડિયામાં સમાચારો તથા વિડીયો વાયરલ થતા હોવા છતાં નગરપાલિકા દ્વારા નક્કર કામગીરી ના…

View More યાત્રાધામ દ્વારકામાં આખલાઓન આતંક સામે હાઇકોર્ટમાં PIL