દ્વારકા લાઇટ હાઉસના ત્રીજા માળેથી પરિણીતાએ 8 વર્ષના પુત્ર સાથે લગાવી મોતની છલાંગ

દ્વારકા લાઈટ હાઉસના ત્રીજા માળેથી ગઈકાલે રવિવારે સાંજે માતાએ પુત્ર સાથે મોતની છલાંગ મારી, આપઘાત કર્યાનો બનાવ સામે આવ્યો છે. હાલ દ્વારકા ખાતે યાત્રાળુઓની ભીડના…

View More દ્વારકા લાઇટ હાઉસના ત્રીજા માળેથી પરિણીતાએ 8 વર્ષના પુત્ર સાથે લગાવી મોતની છલાંગ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખનીજ ચોરી સહિતના મુદ્દે 255 કેસ નોંધાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનિજના બિનઅધિકૃત રીતે થતા ખનન, વહન અને સંગ્રહ અટકાવવા વારંવાર આકસ્મિક તપાસ હાથ ધરી ખનિજ ચોરી પકડવામાં આવે…

View More દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખનીજ ચોરી સહિતના મુદ્દે 255 કેસ નોંધાયા

દ્વારકામાં પોષી પૂનમે ઉમટ્યું માનવ મહેરામણ

તંત્રની ઘોર બેદરકારીથી શ્રદ્ધાળુઓ બેહાલ, કડકડતી ઠંડીમાં શ્રધ્ધાળુઓએ ગોમતી સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું યાત્રાધામ દ્વારકામાં આજે પોષી પૂર્ણિમાના પવિત્ર પર્વે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા…

View More દ્વારકામાં પોષી પૂનમે ઉમટ્યું માનવ મહેરામણ

દ્વારકા પંથકનો દારૂ પ્રકરણનો કુખ્યાત આરોપી પાસા તળે જેલ હવાલે

દ્વારકા તાલુકાના હમુસર ગામે રહેતા રમેશભા ભારાભા હાથલ નામના 43 વર્ષના શખ્સ સામે સમયાંતરે દારૂૂ અંગેના વિવિધ ગુનાઓ નોંધાયા હતા. આ વચ્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લા…

View More દ્વારકા પંથકનો દારૂ પ્રકરણનો કુખ્યાત આરોપી પાસા તળે જેલ હવાલે

દ્વારકા જિલ્લાના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને પાસા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સાબૂત બની રહે તે માટે જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ એલસીબીની ટીમ દ્વારા સધન કાર્યવાહી કરી, ખંભાળિયામાં વિવિધ…

View More દ્વારકા જિલ્લાના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને પાસા

દ્વારકા પંથકમાં મધ્યરાત્રિના સમયે ઘોડીપાસાની જામેલી મહેફિલ પર એલસીબી પોલીસ ત્રાટકી

દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસે બુધવારે રાત્રે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરના પેટ્રોલિંગ કાર્યવાહી દરમિયાન દ્વારકાના નજીક આવેલા કુરંગા વિસ્તારમાંથી ઘોડીપાસાના જુગારની મોજ માણી રહેલા જામનગર અને…

View More દ્વારકા પંથકમાં મધ્યરાત્રિના સમયે ઘોડીપાસાની જામેલી મહેફિલ પર એલસીબી પોલીસ ત્રાટકી

વર્ષ 2026ને મંગલમય બનાવવાની કામના સાથે જગતમંદિરે યાત્રાળુઓ ઉમટ્યા

ઈસુનું વર્ષ 2025 પૂર્ણ થતાં અને 2026ની શરૂૂઆત થતાં હાલમાં ચાલતા નાતાલના વેકેશનમાં યાત્રાધામ દ્વારકામાં યાત્રાળુઓનું ઘોડાપુર ઉમટ્યું હતું. 2026ના આરંભ સાથે નવવર્ષના પ્રથમ દિવસે…

View More વર્ષ 2026ને મંગલમય બનાવવાની કામના સાથે જગતમંદિરે યાત્રાળુઓ ઉમટ્યા

અંબાણી પરિવારે દ્વારકાધીશને શીશ ઝુકાવ્યું

રીલાયન્સ ગૃપના અંબાણી પરિવારના મુકેશભાઈ અંબાણી, તેમના પુત્ર અનંત અંબાણી તેમજ પુત્રવધુ રાધિકા અનંત અંબાણીએ આજરોજ વર્ષ 202પના અંતિમ દિને સાંજના ઠાકોરજીના ઉત્થાપન સમયે યાત્રાધામ…

View More અંબાણી પરિવારે દ્વારકાધીશને શીશ ઝુકાવ્યું

દ્વારકાની ધરતી પરથી 2025નો છેલ્લો સૂર્યાસ્ત

ભારતનું પશ્ચિમ દિશાનું છેવાડાના સ્થળે આવેલ યાત્રાધામ દ્વારકામાં આજે વર્ષ 202પનો અંતિમ દિન હોય દ્વારકાધીશજીના સાનિધ્યમાં ભારતની ભૂમિ પર વર્ષ 202પના સૂર્યના છેલ્લા કિરણને નિહાળવાનો…

View More દ્વારકાની ધરતી પરથી 2025નો છેલ્લો સૂર્યાસ્ત

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજથી બે દિવસ કમોસમી વરસાદની આગાહી

હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને આજરોજ બુધવાર તા. 31 થી ગુરૂૂવાર તા. 1 જાન્યુઆરીના રોજ રાજયના કચ્છ, બનાસકાંઠા, પાટણ, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ…

View More દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજથી બે દિવસ કમોસમી વરસાદની આગાહી