ગુજરાત રાજ્યના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા આવતીકાલે ગુરુવારે યાત્રાધામ દ્વારકામાં આવનાર છે. ત્યારે ગુરુવાર તથા શુક્રવારે બે દિવસ દ્વારકા તથા ખંભાળિયામાં અનેકવિધ…
View More દ્વારકા જિલ્લામાં કાલથી ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની બે દિવસીય મુલાકાતdwarka news
દ્વારકાના બરાડિયા પાસે ચાલકે કાબુ ગુમાવતા કારને અથડાઇને ટેમ્પો પલટી ગયો
ગૌવંશને બચાવવા ટેમ્પોએ આગળ જતી કારને મારી ટક્કર: ટેમ્પોમાં સવાર મુસાફરોને નાની-મોટી ઇજાઓ દ્વારકા તાલુકાના બરાડિયા ગામ પાસે આવેલી હોનેસ્ટ હોટલ નજીક ગત સાંજે એક…
View More દ્વારકાના બરાડિયા પાસે ચાલકે કાબુ ગુમાવતા કારને અથડાઇને ટેમ્પો પલટી ગયોદ્વારકા જિલ્લાના ત્રણ બુટલેગરો પાસાના પીંજરે પૂરાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દેશી-વિદેશી દારૂૂ સામે પોલીસ તંત્ર દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ વચ્ચે થોડા સમય પૂર્વે જિલ્લાના જુદા જુદા ત્રણ…
View More દ્વારકા જિલ્લાના ત્રણ બુટલેગરો પાસાના પીંજરે પૂરાયાદ્વારકામાં પરપ્રાંતીય યુવાનનો ઘરમાં ગળાફાંસો ખાઇ આપઘાત
બિહાર રાજ્યના નાલંદા વિસ્તારના મૂળ રહીશ મનીષકુમાર અરુનપ્રસાદ યાદવ નામના 16 વર્ષના તરુણ થોડા સમય પૂર્વે દ્વારકામાં તેના મામાના દિકરા સાથે એક કેફેમાં રસોઈનું કામ…
View More દ્વારકામાં પરપ્રાંતીય યુવાનનો ઘરમાં ગળાફાંસો ખાઇ આપઘાતદ્વારકામાં ફૂલડોલ ઉત્સવ દરમિયાન શ્રધ્ધાળુઓને બેભાન કરી લૂંટની ફરિયાદના બે આરોપીઓને દબોચી લેતી જિલ્લા એલ.સી.બી.
તાજેતરમાં દ્વારકા યાત્રાધામમાં ઉજવાયેલ ફુલડોલ ઉત્સવ દરમ્યાન પગપાળા આવેલ યાત્રીકોને દરિયાકિનારા વિસ્તારમાં નશીલો પદાર્થ પીવડાવી લૂંટ ચલાવાયા અંગે થયેલ પોલીસ ફરીયાદ અંગે જિલ્લા પોલીસના એલ.સી.બી.…
View More દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ દરમિયાન શ્રધ્ધાળુઓને બેભાન કરી લૂંટની ફરિયાદના બે આરોપીઓને દબોચી લેતી જિલ્લા એલ.સી.બી.દ્વારકા જિલ્લામાં ટ્રાન્સપોર્ટ કેટેગરીના વાહનોના બાકી ગોલ્ડ-સિલ્વર નંબરોનું કાલથી ઈ-ઓકશન
દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાહન માલિકો માટે ટ્રાન્સપોર્ટ કેટેગરીની સિરીઝ જી.જે.37-વી, ક્ધસ્ટ્રક્શન વાહનો (ઓટીએચ કેટેગરી)ની સિરીઝ જી.જે.37-એસ, ફોર વ્હીલર (એલ.એમ.વી.) કેટેગરીની સીરીઝ જી.જે.37-એ.બી., ટુ વ્હીલર કેટેગરીની…
View More દ્વારકા જિલ્લામાં ટ્રાન્સપોર્ટ કેટેગરીના વાહનોના બાકી ગોલ્ડ-સિલ્વર નંબરોનું કાલથી ઈ-ઓકશનદ્વારકામાં ઝડપાયેલા ગૌમાંસના પ્રકરણમાં ખંભાળિયાના બે શખ્સો ઝબ્બે
– ઘટના સ્થળે પોલીસ દ્વારા રીકન્સ્ટ્રક્શન કરાવાયું – યાત્રાધામ દ્વારકામાં આજથી આશરે દોઢ માસ પૂર્વે ઝડપાયેલા ગૌમાંસના પ્રકરણમાં પોલીસે અગાઉ એક આરોપીની ધરપકડ કર્યા બાદ…
View More દ્વારકામાં ઝડપાયેલા ગૌમાંસના પ્રકરણમાં ખંભાળિયાના બે શખ્સો ઝબ્બેદ્વારકા આવેલા દર્શનાર્થીને ઠંડાપીણામાં ધતુરાનો પાઉડર ભેળવીને મૂર્છિત કર્યા બાદ લૂંટ ચલાવતી બેલડી ઝડપાઈ
દ્વારકા વિસ્તારમાં થોડા સમય પૂર્વે ફૂલડોલ ઉત્સવમાં દર્શનાર્થે આવેલા બે વ્યક્તિઓને ઠંડુ પીણું પીવડાવીને મૂર્છિત કર્યા બાદ સોનાના ઠોરીયા તેમજ રોકડ રકમની લૂંટ ચલાવવામાં આવી…
View More દ્વારકા આવેલા દર્શનાર્થીને ઠંડાપીણામાં ધતુરાનો પાઉડર ભેળવીને મૂર્છિત કર્યા બાદ લૂંટ ચલાવતી બેલડી ઝડપાઈદ્વારકામાં એલ.પી.જી.ગેસની અછત હોટલ, રેસ્ટોરન્ટના વ્યવસાયને અસર
ભાવિકો-મનોરથીઓ તેમજ ધંધાર્થીઓ માટે પરિસ્થિત વિકટ બની દેશભરમાં ઠેરઠેર ઈરાન ઈઝરાયલ અમેરીકાના યુદ્ધની ગંભીર અસર એલપીજી ગેસના અછતના રૂૂપમાં વર્તાઈ રહી છે ત્યારે યાત્રાધામ દ્વારકામાં…
View More દ્વારકામાં એલ.પી.જી.ગેસની અછત હોટલ, રેસ્ટોરન્ટના વ્યવસાયને અસરચૈત્ર માસમાં પિંડારા ખાતે શિવકથા સહિત નવદિવસીય ચતુરંગી ધર્મમહોત્સવ
અખિલ ભારતીય યદુવંશી આહિર સમાજ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં આવેલ પિંડતારક ક્ષેત્ર (પિંડારા) ખાતે આગામી ચૈત્ર સુદ અગિયારસ તા.29-03-2026 ને રવિવારથી તા.06-04-2026 સુધી…
View More ચૈત્ર માસમાં પિંડારા ખાતે શિવકથા સહિત નવદિવસીય ચતુરંગી ધર્મમહોત્સવ