યાત્રાધામ દ્વારકામાં ભક્તોની વધતી આવનજાવન અને શહેરની વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને દ્વારકા નગરપાલિકા દ્વારા રખડતા ઢોર સામે સધન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરમાં મુખ્ય રસ્તાઓ…
View More યાત્રાધામ દ્વારકા શહેર વિસ્તારમાં રખડતા ઢોર સામે તંત્રની સઘન કાર્યવાહીdwarka news
ઓખા મંડળના આકાશમાં ભરઉનાળે દેખાયું મેઘચક્ર
ગઈકાલે સૂર્યની આસપાસ મેઘધનુષ્યના કલરોથી સૂર્યની આસપાસ એક ચક્ર બન્યું અને આ જોવા માટે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો સાથે સાથે લોકોમાં પણ કુતુહલ ફેલાયું…
View More ઓખા મંડળના આકાશમાં ભરઉનાળે દેખાયું મેઘચક્રદ્વારકામાં ગેસની અછતનો ગણગણાટ : રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના ધંધા બંધ થવાના આરે?
હાલારનું વિશ્વ પ્રસિદ્ધ પ્રવાસન અને યાત્રા સ્થળ એટલે દ્વારકા. જગતમંદિરમાં દર્શન અને શિવરાજપુર બીચ તથા સુદર્શન સેતુની મોજ માણવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય…
View More દ્વારકામાં ગેસની અછતનો ગણગણાટ : રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના ધંધા બંધ થવાના આરે?દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણ અને દેવી રૂક્મિણીજીનો ભવ્ય વિવાહ સત્કાર સમારંભ યોજાયો
શ્રીરામ અને કૃષ્ણના ગુણો માનવ માટે હંમેશ પ્રકાશકુંજ રહ્યા છે: દેવવ્રતજી માધવપુર ઘેડ મેળાના પાંચમાં અને અંતિમ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્મણીજી વિવાહને સત્કારવા…
View More દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણ અને દેવી રૂક્મિણીજીનો ભવ્ય વિવાહ સત્કાર સમારંભ યોજાયોદ્વારકામાં સામાન્ય બાબતે બઘડાટી: મહિલાઓ સહિત 12 સામે ગુનો
દ્વારકામાં નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા કિશન ફોગાભા માણેક નામના 26 વર્ષના હિન્દુ વાઘેર યુવાન તેમના મિત્રો સાથે ે રવિવારે દ્વારકાના કોમ્યુનિટી હોલ પાસેથી પસાર થઈ…
View More દ્વારકામાં સામાન્ય બાબતે બઘડાટી: મહિલાઓ સહિત 12 સામે ગુનોદ્વારકામાં ચૈત્ર સુદ દસમ-અગિયારસે દ્વારકાધીશ રૂકિમણીજી વિવાહ મહોત્સવ
પવિત્ર યાત્રાધામ દ્વારકા ખાતે દર વર્ષે ચૈત્ર સુદ નોમ (રામનવમી) થી ચૈત્રી અગિયારસ દરમ્યાન દ્વારકાધીશજી તેમજ તેમના મુખ્ય પટ્ટરાણી રૂૂકિમણીજીનો ભવ્ય લગ્નોત્સવ ભકિતભાવ સાથે ધામધૂમપૂર્વક…
View More દ્વારકામાં ચૈત્ર સુદ દસમ-અગિયારસે દ્વારકાધીશ રૂકિમણીજી વિવાહ મહોત્સવદેવભૂમિ દ્વારકા જિલ્લામાં 11 પી.આઈ.ની સામૂહિક બદલી
13 પોલીસ ઇન્સ્પેક્ટરને દેવભૂમિ દ્વારકામાં મૂકાયા ગુજરાત રાજ્યના જુદા જુદા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટરની સામુહિક બદલીના ઓર્ડરો થયા છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી…
View More દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 11 પી.આઈ.ની સામૂહિક બદલીદ્વારકા જિલ્લામાં પેટ્રોલ-ડીઝલ સંદર્ભે ફેક ન્યૂઝની સામે પોલીસ કાર્યવાહી થશે
રાજ્યમાં કેટલાક સ્થળોએ પેટ્રોલ ડીઝલની અછત થવાના વહેતા થયેલા ખોટા અહેવાલો વચ્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે પણ જાહેર જનતા જોગ એક સંદેશ જારી કરીને લોકોને…
View More દ્વારકા જિલ્લામાં પેટ્રોલ-ડીઝલ સંદર્ભે ફેક ન્યૂઝની સામે પોલીસ કાર્યવાહી થશેદ્વારકાના રૂપેણબંદર ખાતે ગેસ રિફિલિંગ કરતા ત્રણ ઝડપાયા
દ્વારકાના રૂૂપેણબંદર ખાતે રહેણાંક વિસ્તારમાં ચાલતા અને જીવતા બોમ્બ સમાન ગેરકાયદેસર ગેસના રિફ્લિંગ કૌભાંડનો પોલીસે પર્દાફાસ કરી 61 ભરેલા – અડધા અને 138 ખાલી બાટલા…
View More દ્વારકાના રૂપેણબંદર ખાતે ગેસ રિફિલિંગ કરતા ત્રણ ઝડપાયાદ્વારકામાંથી ઝડપાયેલ ગૌમાંસ પ્રકરણમાં રૂપેણ બંદરથી વધુ બે આરોપીની અટકાયત
આશરે દોઢ માસ પહેલા 3 ફેબ્રુઆરીના દ્વારકાના રૂૂપેણ બંદર વિસ્તારમાંથી ગૌમાંસના ઝડપાયેલ જથ્થા પ્રકરણે દ્વારકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુન્હાના કામે દેવભૂમિ દ્વારકા એલસીબી ટીમે હાથ…
View More દ્વારકામાંથી ઝડપાયેલ ગૌમાંસ પ્રકરણમાં રૂપેણ બંદરથી વધુ બે આરોપીની અટકાયત