દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા આશરે એકાદ સપ્તાહથી દેશની પાઇપલાઇન મુદ્દે ખેડૂતો દ્વારા આંદોલન તેમજ વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે. આ મહત્વના મુદ્દે જામનગર તથા…
View More હાલાર પંથકના ખેડૂતોને ગેસ પાઈપલાઈનના વળતર આપવા રજૂઆતdwarka news
દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહરે કરી સરકાર તાત્કાલિક ધોરણે ઘાસચારાની વ્યવસ્થા કરે
મુખ્યમંત્રી હેલિકોપ્ટર લઇને દ્વારકા જિલ્લામાં એક ચક્કર મારી જાય: ઈસુદાન દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ વર્ષે જાણે મેઘરાજાએ રૂૂસણા લીધા હોય તેમ જિલ્લામાં ખૂબ જ નહિવત…
View More દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહરે કરી સરકાર તાત્કાલિક ધોરણે ઘાસચારાની વ્યવસ્થા કરેબેટ દ્વારકાના સુદર્શન સેતુ પર સોલાર પેનલમાં ટેક્નિકલ ખામીના કારણે શોર્ટ સર્કિટ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકા અને ઓખાને જોડતા સુદર્શન સેતુ પર શનિવારે સોલાર પેનલમાં શોર્ટ સર્કિટ થતાં ધુમાડા નીકળવાની ઘટના બની હતી. વરસાદી માહોલ વચ્ચે…
View More બેટ દ્વારકાના સુદર્શન સેતુ પર સોલાર પેનલમાં ટેક્નિકલ ખામીના કારણે શોર્ટ સર્કિટદ્વારકા જિલ્લામાં ગેસની પાઈપ લાઈન સામે બાળકોનો વિરોધ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાં હાલ ખાનગી કંપની દ્વારા ગેસની પાઈપ લાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે. જેનો ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી…
View More દ્વારકા જિલ્લામાં ગેસની પાઈપ લાઈન સામે બાળકોનો વિરોધદેવભૂમિ દ્વારકામાં નેશનલ હાઇવે પર મેગા ડ્રાઇવ, બે દિવસમાં 60 જેટલા દબાણો દૂર
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નેશનલ હાઇવેની સરકારી જમીન પર થયેલા ગેરકાયદે દબાણો અને અનધિકૃત પ્રવેશ માર્ગો દૂર કરવા માટે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એન.એચ.એ.આઈ.), મહેસૂલ…
View More દેવભૂમિ દ્વારકામાં નેશનલ હાઇવે પર મેગા ડ્રાઇવ, બે દિવસમાં 60 જેટલા દબાણો દૂરદ્વારકા જિલ્લાના ખેડૂતોએ પોતાના ખેતરમાં બેનર લગાવ્યા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાં જીએસપીએલ કંપની દ્વારા નાખવામાં આવતી ગેસ પાઇપ લાઈન સામે ખેડૂતો વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે. આ મુદ્દે ખેડૂતો…
View More દ્વારકા જિલ્લાના ખેડૂતોએ પોતાના ખેતરમાં બેનર લગાવ્યાયાત્રાધામ દ્વારકાના ગીચ વિસ્તારમાં હોટલમાં આગ
યાત્રાધામ દ્વારકાના વ્યસ્ત અને ગીચ વિસ્તારમાં આવેલા શાક માર્કેટ નજીકની એક હોટલમાં આજે અચાનક આગ લાગતા થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. માહિતી અનુસાર…
View More યાત્રાધામ દ્વારકાના ગીચ વિસ્તારમાં હોટલમાં આગઅનોખી ભક્તિ: 76 વર્ષના ભકતની 700 કિ.મી.ની દંડવત યાત્રા દ્વારકા પહોંચી
દેવભૂમિ દ્વારકાના પવિત્ર જગત મંદિરમાં ભગવાન દ્વારકાધીશના દર્શન માટે દરરોજ દેશના વિવિધ રાજ્યમાંથી હજારો શ્રદ્ધાળુઓ પહોંચતા હોય છે. ભક્તોમાં કેટલાક એવા પણ હોય છે, જેઓ…
View More અનોખી ભક્તિ: 76 વર્ષના ભકતની 700 કિ.મી.ની દંડવત યાત્રા દ્વારકા પહોંચીદ્વારકાના સંવેદનશીલ વિસ્તાર નજીક ડ્રોન ઉડાડનાર મથુરાના શખ્સ સામે કાર્યવાહી
દ્વારકા યાત્રાધામમાં સંવેદનશીલ વિસ્તાર ગણાતા સનસેટ પોઈન્ટ પાસે ગઈકાલે ડ્રોન કેમેરો ઉડાડી રહેલા મથુરાના શખ્સને પોલીસે દબોચી લીધો હતો. દ્વારકાના સનસેટ પોઈન્ટ પાસે ગઈકાલે આકાશમાં…
View More દ્વારકાના સંવેદનશીલ વિસ્તાર નજીક ડ્રોન ઉડાડનાર મથુરાના શખ્સ સામે કાર્યવાહીદ્વારકાધીશ મંદિરે ભકતોને વી.આઇ.પી. દર્શન કરાવી રૂપિયા પડાવતો નકલી અધિકારી ઝડપાયો
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ડી.એલ.એસ.એ. વિભાગના અધિકારી ઉદયપાલસિંહ એચ. જાડેજાએ પીએલવી તુલસીભાઈ નકુમ સામે તેઓ સરકારી કર્મચારી ન હોવા છતાં પણ…
View More દ્વારકાધીશ મંદિરે ભકતોને વી.આઇ.પી. દર્શન કરાવી રૂપિયા પડાવતો નકલી અધિકારી ઝડપાયો