રશિયા-યુક્રેન યુદ્ધને લઈને મંગળવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે લાંબી ફોન પર વાતચીત થઈ હતી. આ વાતચીત પછી રાષ્ટ્રપતિ ટ્રમ્પે…
View More પુતિન સાથે 3 કલાકની વાતચીત પછી ટ્રમ્પે કહ્યું: હંગામી યુદ્ધવિરામ માટે સંમત થયા છીએDonald Trump
પાકિસ્તાન સહીત આ 41 દેશોના નાગરિકોને અમેરિકામાં નહીં મળે એન્ટ્રી! ડોનાલ્ડ ટ્રમ્પ ફરી મોટો નિર્ણય લેવાની તૈયારીમાં
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના નિર્ણયોથી આખી દુનિયાને ચોંકાવી રહ્યા છે. ટેરિફ વિવાદ વચ્ચે ટ્રમ્પ હવે વધુ એક મોટી યોજના બનાવી રહ્યા છે. મીડિયા…
View More પાકિસ્તાન સહીત આ 41 દેશોના નાગરિકોને અમેરિકામાં નહીં મળે એન્ટ્રી! ડોનાલ્ડ ટ્રમ્પ ફરી મોટો નિર્ણય લેવાની તૈયારીમાં‘ભય વગર પ્રીત નહીં’: ટ્રમ્પના ટેરિફ વોરથી ચીને ‘હિન્દી-ચીની ભાઇ ભાઇ’નો રાગ છેડ્યો
અમેરીકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ વોર ચાલુ કરી દેતા દુનિયાભરના દેશો હવે પોતપોતાના દેશમાં બનતી વસ્તુઓ માટે અમેરીકા સિવાયના દેશોમાં એકસપોટર કરવાના પ્રયત્નો ચાલુ કરી…
View More ‘ભય વગર પ્રીત નહીં’: ટ્રમ્પના ટેરિફ વોરથી ચીને ‘હિન્દી-ચીની ભાઇ ભાઇ’નો રાગ છેડ્યોટ્રમ્પે કાચું કાપ્યું?, કેનેડા-મેક્સિકોને ટેરિફમાં 2 એપ્રિલ સુધી મુક્તિ
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એક પછી એક મોટા નિર્ણયો લઇને ચોંકાવતા રહ્યા છે ત્યારે તેમના અનેક નિર્ણય માથા-ધડ વગરના હોય એ રીતે લેવાયેલા હોય…
View More ટ્રમ્પે કાચું કાપ્યું?, કેનેડા-મેક્સિકોને ટેરિફમાં 2 એપ્રિલ સુધી મુક્તિબંધકોને મુક્ત કરવા, ગાઝા છોડવા ટ્રમ્પની હમાસને છેલ્લી ચેતવણી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ગાઝામાં રહેલા તમામ ઇઝરાયલી કેદીઓને મુક્ત કરવાની માંગ ઉઠાવી છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હમાસ અને ગાઝાના…
View More બંધકોને મુક્ત કરવા, ગાઝા છોડવા ટ્રમ્પની હમાસને છેલ્લી ચેતવણીટ્રમ્પના ટેરિફની ઐસીતૈસી, સળંગ 10 દી’ મંદી બાદ શેરબજારની છલાંગ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત પર આગામી 4 તારીખથી ટેરિફ નાખવાની જાહેરાતની શેરબજાર પર કોઇ અસર ન થઇ હતી. આજે સળંગ 10 દિવસ સુધી શેરબજારમા…
View More ટ્રમ્પના ટેરિફની ઐસીતૈસી, સળંગ 10 દી’ મંદી બાદ શેરબજારની છલાંગહવે ભારત સામે ટેરિફની તલવાર વીંઝતા ટ્રમ્પ
તા.2 એપ્રિલથી પારસ્પરિક ધોરણે ટેરિફ વસૂલવાની જાહેરાત, જાપાન અને દક્ષિણ આફ્રિકાને પણ અડફેટે લઇ કહ્યું બહારથી આવતો માલ ગંદો અને ધૃણાસ્પદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ…
View More હવે ભારત સામે ટેરિફની તલવાર વીંઝતા ટ્રમ્પટ્રમ્પે ભારતને ફરી આપ્યો મોટો ઝટકો! 2 એપ્રિલથી લાગુ કરાશે રેસિપ્રોકલ ટેરિફ
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસ પરત ફર્યા બાદ પ્રથમ વખત કોંગ્રેસને સંબોધન કર્યું હતું. પોતાના સંબોધનમાં ડોનાલ્ડ ટ્રમ્પે ભારત,ચીન, યુરોપિયન યૂનિયન સહિત અન્ય…
View More ટ્રમ્પે ભારતને ફરી આપ્યો મોટો ઝટકો! 2 એપ્રિલથી લાગુ કરાશે રેસિપ્રોકલ ટેરિફઅમેરિકામાં વિદેશી કૃષિ આયાતો પર ટેરિફ ઝીંકતા ટ્રમ્પ
તા.2 એપ્રિલથી થશે અમલ, અમેરિકાના મહાન ખેડૂતોને ખેતપેદાશોનું ઉત્પાદન વધારવા પ્રમુખની હાકલ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ટ્રુથ સોશિયલ પર જાહેરાત કરી કે આયાતી કૃષિ…
View More અમેરિકામાં વિદેશી કૃષિ આયાતો પર ટેરિફ ઝીંકતા ટ્રમ્પડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા અને મેક્સિકો પર ૨૫% ટેરીફ લાદ્યો, ટ્રમ્પે કહ્યું- હવે કોઈ રસ્તો નથી બચ્યો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે જાહેરાત કરી હતી કે મંગળવાર એટલે કે આજથી કેનેડા અને મેક્સિકો પર 25 ટકા ટેરિફ લાદવામાં આવશે. ટ્રમ્પે કહ્યું…
View More ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા અને મેક્સિકો પર ૨૫% ટેરીફ લાદ્યો, ટ્રમ્પે કહ્યું- હવે કોઈ રસ્તો નથી બચ્યો