કેન્દ્ર સરકારની સ્પષ્ટતા જરૂરી, રશિયા સાથે સંબંધો બગડી શકે મહિનાઓ સુધી વાટાઘાટો બાદ આખરે ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ થઈ છે. ગઇકાલે ભારતના વડાપ્રધાન…
View More ભારત રશિયાથી ઓઇલ નહીં ખરીદે, અમેરિકાની કૃષિ પ્રોડક્ટસ દેશમાં વેચાશે, ટ્રમ્પનો મોટો દાવોDonald Trump
ટ્રમ્પ મહેરબાન તો દલાલ સ્ટ્રીટ પહેલવાન, સેન્સેક્સનો હનુમાન કૂદકો
ભારતીય શેરબજાર બંબાટ દોડ્યું, ખૂલતામાં જ સેન્સેકસ 4000 પોઇન્ટ અને નિફ્ટી 1100 અંક ઉછળ્યા તમામ સેક્ટરમાં લેવાલીથી શેરોમાં 3થી 10 ટકાની તેજી, દલાલ સ્ટ્રીટ ખુશખુશાલ…
View More ટ્રમ્પ મહેરબાન તો દલાલ સ્ટ્રીટ પહેલવાન, સેન્સેક્સનો હનુમાન કૂદકોમોદી-ટ્રમ્પની મુલાકાત કરાવવા અનિલ અંબાણીએ એપસ્ટીન પાસે મદદ માગી હતી: કોંગ્રેસનો ધડાકો
અનિલ અંબાણીના ચેટના સ્ક્રીનશોટ વાયરલ કર્યા, વડાપ્રધાને જાતીય શોષણ- બળાત્કારના આરોપી પાસેથી શા માટે મદદ લેવી પડે, વેધક સવાલ કોંગ્રેસે ગઇકાલે સતત બીજા દિવસે એપ્સ્ટેઈન…
View More મોદી-ટ્રમ્પની મુલાકાત કરાવવા અનિલ અંબાણીએ એપસ્ટીન પાસે મદદ માગી હતી: કોંગ્રેસનો ધડાકોકેનેડાના બે કટકા કરવા ટ્રમ્પની તૈયારી, આલ્બર્ટા પ્રાંતના નેતાઓ સાથે મીટિંગ
ઓઇલથી સમૃધ્ધ પ્રાંત પર અમેરિકાનો ડોળો, ટ્રુડો સરકારની ચિંતા વધી ભારતને ખાલિસ્તાની મુદ્દે સલાહ આપનાર કેનેડા અત્યારે પોતે જ ગંભીર આંતરિક સંકટમાં ફસાયું છે. કેનેડાનો…
View More કેનેડાના બે કટકા કરવા ટ્રમ્પની તૈયારી, આલ્બર્ટા પ્રાંતના નેતાઓ સાથે મીટિંગકાતિલ ઠંડીને કારણે મેં રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ રોકાવ્યું: ટ્રમ્પ
એક સપ્તાહ માટે યુદ્ધ વિરામની અમેરિકી રાષ્ટ્રપ્રમુખે કરી જાહેરાત: આગળના તબક્કાની વાટાઘાટો રવિવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને…
View More કાતિલ ઠંડીને કારણે મેં રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ રોકાવ્યું: ટ્રમ્પટ્રમ્પના ઇશારે ટેક્સાસે વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ માટે કર્યા દરવાજા બંધ
ભારત-EU ફ્રી ટ્રેડ ડીલથી અમેરિકા નારાજ! ભારતીયો માટે H-1B વિઝામાં મોટો ફટકોભારત અને યુરોપિયન યુનિયન (ઊઞ) વચ્ચે થયેલા ઐતિહાસિક મુક્ત વ્યાપાર કરાર બાદ અમેરિકાની અકળામણ…
View More ટ્રમ્પના ઇશારે ટેક્સાસે વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ માટે કર્યા દરવાજા બંધભારત પર 25 ટકા ટેરિફ હટાવવાની તૈયારીમાં ટ્રમ્પ: ટ્રેઝરી સેક્રેટરીનો સંકેત
યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે ભારત પર લાદવામાં આવેલા 25% ટેરિફ અંગે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આ ટેરિફ અમેરિકા માટે “ખૂબ…
View More ભારત પર 25 ટકા ટેરિફ હટાવવાની તૈયારીમાં ટ્રમ્પ: ટ્રેઝરી સેક્રેટરીનો સંકેત26 કરોડ ડોલરની ફી ચૂકવ્યા વગર અમેરિકાએ WHO સાથે નાતરું તોડ્યું
કોવિડ-19 મહામારીના સંચાલનમાં સંયુક્ત રાષ્ટ્રની સ્વાસ્થ્ય એજન્સીની નિષ્ફળતાઓને ટાંકીને, અમેરિકાએ સત્તાવાર રીતે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO ) સાથેનો સંબંધ તોડી નાખ્યો છે. અમેરિકી સરકારે…
View More 26 કરોડ ડોલરની ફી ચૂકવ્યા વગર અમેરિકાએ WHO સાથે નાતરું તોડ્યુંટ્રમ્પે એક વર્ષમાં 1.40 બિલિયન ડોલર ઘરભેગા કર્યા
કેટલાક નાના દેશોને પોતાનું અંગત કામ કરાવવા ટેરિફની ધમકી અપાઈ છે: એમેઝોન પાસેથી 28 મિલિયન ડોલર ખંખેરી લીધા છે: ક્રિપ્ટો કરન્સીમાં પણ કરોડો ડોલર કમાયા…
View More ટ્રમ્પે એક વર્ષમાં 1.40 બિલિયન ડોલર ઘરભેગા કર્યાયુરોપિયન દેશોનો વિરોધ વંટોળ અને સંપ જોઈ ટ્રમ્પ કૂણા પડ્યા
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટો યુ-ટર્ન લીધો છે. તેમણે અગાઉ ગ્રીનલેન્ડ અંગે યુરોપિયન દેશો પર ટેરિફની જાહેરાત કરી હતી. હવે, તેમણે પોતાની ધમકી પાછી ખેંચી…
View More યુરોપિયન દેશોનો વિરોધ વંટોળ અને સંપ જોઈ ટ્રમ્પ કૂણા પડ્યા