જામનગર- રાજકોટ ધોરી માર્ગ ધ્રોળ નજીક સોયલ ટોલ નાકા પાસેથી પસાર થઈ રહેલા એક પર પ્રાંતિય કારચાલક યુવાનને પાછળથી અન્ય કારમાં આવેલા ત્રણ ફાયનાન્સરોએ ઠોકર…
View More ધ્રોલના સોયલ ટોલનાકા નજીક યુવાન પાસેથી ત્રણ ફાયનાન્સરોએ કાર ઝૂંટવી 35,000 પડાવ્યાDhrol news
ધ્રોલના જોડિયા રોડ પર વરસાદી પાણીના નિકાલની સમસ્યા યથાવત
વેપારીઓએ પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવ્યું: સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચીમકી ધ્રોલના ત્રિકોણ બાગથી ચામુંડા પ્લોટ વિસ્તાર સુધીના રોડ પર મસ મોટા ખાડા…
View More ધ્રોલના જોડિયા રોડ પર વરસાદી પાણીના નિકાલની સમસ્યા યથાવતધ્રોલના સોયલ ટોલનાકા પાસે બે શખ્સ વિદેશી દારૂ-બિયર ભરેલી કાર સાથે પકડાયા
292 બોટલ, 24 ટીન અને બે કાર સહિત 12.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર સોયલ ટોલનાકા પાસેથી એલસીબી ની ટુકડીએ વોચ…
View More ધ્રોલના સોયલ ટોલનાકા પાસે બે શખ્સ વિદેશી દારૂ-બિયર ભરેલી કાર સાથે પકડાયાધ્રોલમા વર્લી ફીચરના હાટડાઓ પર ફરી એલ.સી.બી. ત્રાટકી !
એક જ મહિનામાં જામનગર એલ.સી.બી. એ આ જુગારધામ પર બીજી વખત સ્ટ્રાઇક કરી: વર્લી મટકાનું નેટવર્ક ચલાવતો ભગીરથસિંહ જાડેજા ફરાર જામનગર જિલ્લા ના ધ્રોલ માં…
View More ધ્રોલમા વર્લી ફીચરના હાટડાઓ પર ફરી એલ.સી.બી. ત્રાટકી !ધ્રોલના શ્રમિક યુવાનનો ઝેરી દવા પી આપઘાત
જામનગર જિલ્લાના ધ્રોલમાં લતીપર ડાઈવર્ઝન રોડ પર રહેતા અને મજૂરી કામ કરતા જયસુખ રવજીભાઈ વાઘેલા નામના 20 વર્ષના શ્રમિક યુવાને ગત 21મી તારીખે પોતાના…
View More ધ્રોલના શ્રમિક યુવાનનો ઝેરી દવા પી આપઘાતહાલારમાં અવિરત મેઘસવારી, ધ્રોલમાં વધુ એક ઈંચ વરસાદ
જામનગર જિલ્લામાં રવિવાર સાર્વત્રિક વરસાદ નોંધાયા બાદ ગઈકાલે સોમવારના દિવસે ધ્રોલમાં તેમજ જામજોધપુરમાં મેઘ સવારી અવિરત ચાલુ રહી હતી, અને ધ્રોળ પંથકમાં એકા ઇંચ વરસાદ…
View More હાલારમાં અવિરત મેઘસવારી, ધ્રોલમાં વધુ એક ઈંચ વરસાદધારાસભ્ય મેઘજી ચાવડાના ખારવા ગામમાં જ વર્ષોથી પાણીની સમસ્યા
ધ્રોલના ખારવા ગામે લોકો ક્ષારવાળુ મોળુ પાણી પીવા મજબૂર: વર્ષો જૂની પાણીની સમસ્યા દૂર થાય તેવી ગ્રામજનોની માંગ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાના ખારવા ગામમાં જ વર્ષોથી…
View More ધારાસભ્ય મેઘજી ચાવડાના ખારવા ગામમાં જ વર્ષોથી પાણીની સમસ્યાધ્રોલમાં જાહેરમાં ધમધમતા વર્લી ફીચરના જુગારધામ પર આખરે એલ.સી.બી ત્રાટકી
જામનગર જિલ્લાના ધ્રોલ માં છેલ્લા ત્રણેક વર્ષથી સ્થાનિક પોલીસ ની રહેમ નજર થી જાહેર માં ખુલ્લેઆમ વર્લી મટકા નો જુગાર ધમધમી રહ્યો હતો જેને અંતે…
View More ધ્રોલમાં જાહેરમાં ધમધમતા વર્લી ફીચરના જુગારધામ પર આખરે એલ.સી.બી ત્રાટકીધ્રોલમાં આયોજિત રામધૂનમાં 75 વર્ષિય વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત
હાર્ટ એટેકના બનાવોમાં ચિંતા જનક વધારો થઈ રહ્યો છે. ત્યારે ધ્રોલના હીરાના કારખાને ચાલી રહેલ રામધુનમાં 75 વર્ષિય વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત નીપજતા ગમગીની છવાઈ…
View More ધ્રોલમાં આયોજિત રામધૂનમાં 75 વર્ષિય વૃદ્ધનું હાર્ટ એટેકથી મોતધ્રોલના સણોસરા ગામ પાસે શ્રમિક યુવાનનો આપઘાત
પત્ની સાથે વતનમાં જવા બાબતે બોલાચાલી બાદ લાગી આવતાં પગલું ભર્યુ મૂળ છત્તીસગઢ રાજ્યના વતની અને હાલ ધ્રોલ તાલુકાના સણોસરા ગામમાં આવેલી શ્રીકૃષ્ણ સ્પિનિંગ મિલમાં…
View More ધ્રોલના સણોસરા ગામ પાસે શ્રમિક યુવાનનો આપઘાત