ધ્રાંગધ્રા ના નવયુગ રોડ ઉપર આવેલા અજીત ઇલેક્ટ્રોનિક શો રૂૂમમાં બપોરના સમયે બીજા માળે એકાએક આગ લાગતા આમ ગણતરીના સમયમાં આગે વિકરાળ સ્વરૂૂપ ધારણ કર્યું…
View More ધ્રાંગધ્રાના નવયુગ રોડ પર ઇલેક્ટ્રિકના શો-રૂમમાં ભીષણ આગ: લાખોનું નુકસાનDhrangadhra
ધ્રાંગધ્રામાં ટ્રેક્ટર શો રૂમમાં વીજશોકથી યુવાનનું મોત
અચાનક કરંટ લાગતા હોસ્પિટલે ખસેડાતા તબીબે મૃત જાહેર કર્યો ધ્રાંગધ્રા શહેરના કુંભારપર વિસ્તારમાં રહેતા યુવકને હળવદ રોડ પર આવેલા ટ્રેકટરના શો રૃમમાં વીજશોક લાગતા મોત…
View More ધ્રાંગધ્રામાં ટ્રેક્ટર શો રૂમમાં વીજશોકથી યુવાનનું મોતધ્રાંગધ્રાના રેલ્વે સ્ટેશન વિસ્તારના રખડતાં શ્વાનનો આતંક, 10 લોકોને બચકા ભર્યા
ધ્રાંગધ્રા શહેરમાં રખડતા પશુ બાદ હવે શ્વાનનો આતંક સામે આવ્યો છે જેમાં નરશીપરા વિસ્તારમાં રખડતા શ્વાને એક બાદ એક એમ પાંચ જેટલા લોકોને બચકા ભર્યા…
View More ધ્રાંગધ્રાના રેલ્વે સ્ટેશન વિસ્તારના રખડતાં શ્વાનનો આતંક, 10 લોકોને બચકા ભર્યાધ્રાંગધ્રામાં અકસ્માતે તબીબ સહિત બેને ગંભીર ઇજા
ધાંગધ્રા સુરેન્દ્રનગર રોડ પર કટુડા નજીક બે ફોરવીલ ગાડીના ચાલકે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા ભયંકર અકસ્માત સજાયો હતો જેમાં ગાડીમાં સવાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા…
View More ધ્રાંગધ્રામાં અકસ્માતે તબીબ સહિત બેને ગંભીર ઇજાધ્રાંગધ્રાના બાવળીના ખેડૂતને વળતર નહીં ચુકવતા નર્મદા વિભાગની મિલ્કત જપ્તીનો આદેશ
ધ્રાંગધ્રા ના બાવળીના મુક્તાબેન પટેલ ની જમીન નુ 15 વષઁ પેહલા નમઁદા વિભાગ દ્વારા એકવાયર કરેલ જેનુ વળતર નહી ચુકવેલ જેમા હાઈકોર્ટે દ્વારા 2024 મા…
View More ધ્રાંગધ્રાના બાવળીના ખેડૂતને વળતર નહીં ચુકવતા નર્મદા વિભાગની મિલ્કત જપ્તીનો આદેશકબરાઉ મોગલધામના દર્શન કરી પરત ફરતા ધ્રાંગધ્રાના પરિવારને અકસ્માત નડ્યો, દંપતીનું મોત
ધ્રાંગધ્રા તાલુકાના રામપરા ગામના રહેવાસી યુવાન તેના પરિવાર તેમજ સાઢુભાઈ, સાસુ-સસરા સહિતના સાથે કબરાઉં મોગલધામ ખાતે દર્શન કરી પરત આવતા હતા. ત્યારે અણીયારી ટોલનાકા પાસે…
View More કબરાઉ મોગલધામના દર્શન કરી પરત ફરતા ધ્રાંગધ્રાના પરિવારને અકસ્માત નડ્યો, દંપતીનું મોતધ્રાંગધ્રાની ફલકુ નદીમાં ગંદા પાણીમાં અનેક માછલીઓના મોત
ધ્રાંગધ્રા ના ફલકુ નદીમા ગાડી વેલ અને ગંદકી ને લઈને ગંદા પાણી મા રહેલા અનેક માછલીઓ ના મોત થતા ગદા પાણી તરતા જોવા મળતા જીવદયા…
View More ધ્રાંગધ્રાની ફલકુ નદીમાં ગંદા પાણીમાં અનેક માછલીઓના મોતધ્રાંગધ્રામા જૂથ અથડામણ: પોલીસે ત્રણ કાર કબજે કરી, એકમાંથી 695 દારૂની બોટલ મળી!
ધ્રાંગધ્રાના નરશીપરામાં સામસામી કાર અથડાતા બે જૂથ વચ્ચે મારમારી થઇ હતી. બંને જૂથો તિક્ષણ હથિયારો વડે સામસામે આવી જતા કાર સહિતના વાહનોને નુકસાન પહોંચ્યું હતું.…
View More ધ્રાંગધ્રામા જૂથ અથડામણ: પોલીસે ત્રણ કાર કબજે કરી, એકમાંથી 695 દારૂની બોટલ મળી!ધ્રાંગધ્રા હાઇવે પર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો: પોલીસ સાથે ઘર્ષણ
દૂધરેજ ગામમાં પીવાના પાણી અને સ્વચ્છતાના અભાવ મુદ્દે ગ્રામજનો રસ્તા પર ઉતર્યા :ઉગ્ર દેખાવ સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા હાઇવે પર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો. દૂધરેજ ગામમાં પીવાના પાણી…
View More ધ્રાંગધ્રા હાઇવે પર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો: પોલીસ સાથે ઘર્ષણધ્રાંગધ્રાના રાજમહેલમાંથી લાખોના એન્ટિક પીસની ચોરી
ધાંગધ્રા ના તળાવની પાળ પાસે આવેલો રાજમહેલમાં અજીત વિલાસ પેલેસ માં કોઈ અજાણ્યો શકશો પાછળથી આવી અને તાળા તોડી અંદર પડેલા એન્ટીક સામાનની ચોરી કરી…
View More ધ્રાંગધ્રાના રાજમહેલમાંથી લાખોના એન્ટિક પીસની ચોરી