ધ્રાંગધ્રા શહેરમાં 50 થી વધુ અસામાજીક તત્વોના ઘરે પોલીસે PGVCL ની ટીમ સાથે રાખી ચેકીંગની કામગીરી હાથ ધરી હતી જેમાં ડીવાયએસપી જે ડી પુરોહિત…
View More ધ્રાંગધ્રામાં સાત અસામાજિક તત્ત્વોના ગેરકાયદેસર વીજજોડાણ કટDhrangadhra news
ધ્રાંગધ્રાના કાર્યપાલક ઇજનેર કચેરીના કલાર્ક સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો
આવક કરતાં 65.33 ટકા અપ્રમાણસર મિલકત મળી આવતા એસીબી દ્વારા કાર્યવાહી લાંચ લેતા ઝડપાયેલા ધાંગ્રધ્રાનાં કાર્યપાલ ઇજનેર કચેરીનાં રાજેશ હરકીશન દેવમુરારી અને તત્કાલીન સીનીયર કલાર્ક…
View More ધ્રાંગધ્રાના કાર્યપાલક ઇજનેર કચેરીના કલાર્ક સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયોધ્રાંગધ્રામાં કટાવા પાસે વાડીમાંથી 3.30 લાખનું કેમિકલ મળી આવ્યું
ધ્રાંગધ્રા ના, કુડા રોડ પર કંટાળી વાડી ની ઓરડમાથી કેમીકલનો, જથ્થો હોવાની બાતમી ધ્રાંગધ્રા તાલુકા પોલીસ ને મળતા દરોડો પાડવામાં આવતા 3.30 લાખનુ…
View More ધ્રાંગધ્રામાં કટાવા પાસે વાડીમાંથી 3.30 લાખનું કેમિકલ મળી આવ્યુંધ્રાંગધ્રા નજીક કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપાયું: 83.89 લાખનો મુદ્દામાલ જપ્ત
ધ્રાંગધ્રા અમદાવાદ બાઈપાસ પાસે રામાપીરના મંદીર પાસે ખુલ્લા પ્લોટમાં ટેન્કરમાંથી કેમીકલ ચોરી કરી લઈ જતા હોવાની સ્ટેટ મોનીટરીંગ સેલને મળતા રાત્રે દરોડો પાડવામાં આવતા 33…
View More ધ્રાંગધ્રા નજીક કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપાયું: 83.89 લાખનો મુદ્દામાલ જપ્તધ્રાંગધ્રામાં પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી, હાર્ટએટેકમાં ખપાવવાનો પ્રયાસ કર્યો!
પોલીસે બેની ઘરપકડ કરી અન્યની શોધખોળ, રીમાન્ડ માટે તજવીજ ધ્રાંગધ્રા તાલુકાના એંજાર ગામની સીમમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક પત્નીએ તેના પ્રેમી…
View More ધ્રાંગધ્રામાં પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી, હાર્ટએટેકમાં ખપાવવાનો પ્રયાસ કર્યો!ધ્રાંગધ્રાના સોલડીમાં પોકસોની ફરિયાદ બાબતે બે જૂથો વચ્ચે અથડામણ; 10 લોકોને ઇજા
ધાંગધ્રા ના સોલડી ગામે અગાઉ થયેલી પોસ્કોની ની ફરિયાદ બાબતને લઈને એક જ જ્ઞાતીના બે જૂથો વચ્ચે રાત્રિના સમયે બોલાચાલી બાદ તિક્ષણ હથિયારો સાથે…
View More ધ્રાંગધ્રાના સોલડીમાં પોકસોની ફરિયાદ બાબતે બે જૂથો વચ્ચે અથડામણ; 10 લોકોને ઇજાધ્રાંગધ્રામાં ભંગારના ડેલા પાસેથી આધેડની લાશ મળી
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં મોચીવાડ વિસ્તારમાં આવેલા ભંગારના ડેલા પાસેથી એક અજાણ્યા આધેડની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. સ્થાનિક રાહદારીઓએ શરૂૂઆતમાં આ…
View More ધ્રાંગધ્રામાં ભંગારના ડેલા પાસેથી આધેડની લાશ મળીધ્રાંગધ્રામાં પતંગ દોરાનો ભોગ બનેલા 11 પક્ષીઓની શોભાયાત્રા કઢાઈ
મકરસંક્રાંતિના તહેવાર દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં એક અનોખી પહેલ જોવા મળી, જ્યાં પતંગની ઘાતક દોરીથી મૃત્યુ પામેલા પક્ષીઓની અંતિમયાત્રા કાઢવામાં આવી. અરાઈસ ગ્રુપ દ્વારા આયોજિત…
View More ધ્રાંગધ્રામાં પતંગ દોરાનો ભોગ બનેલા 11 પક્ષીઓની શોભાયાત્રા કઢાઈધ્રાંગધ્રામાં ગટરમાંથી આધેડની લાશ મળી
ધાંગધ્રા શહેરના મોચીવાડ નજીક ગટરમાંથી આધેડની લાશ મળી આવી હતી જેમાં પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આધેડ વિશે તપાસ કરાતા સુમરા ઉસ્માનભાઈ અલીભાઈ…
View More ધ્રાંગધ્રામાં ગટરમાંથી આધેડની લાશ મળીધ્રાંગધ્રાના રાવળિયાવદરના સરપંચ ત્રણને બદલે બે સંતાનો બતાવી ચૂંટણી લડી જીત્યા’તા
ધ્રાંગધ્રા તાલુકાના રાવળીયાવદર ગામના સરપંચને 3 સંતાન હોવાના મુદ્દે ગેરલાયક ઠેરવી સસ્પેન્ડ કરવાની માગ સાથે રાવળીયાવદર ગ્રામજનો અને આગેવાનોએ આવેદન આપ્યું હતું. જ્યારે ગામ…
View More ધ્રાંગધ્રાના રાવળિયાવદરના સરપંચ ત્રણને બદલે બે સંતાનો બતાવી ચૂંટણી લડી જીત્યા’તા