ધ્રાંગધ્રા પંથકના ચકમારી કેસમાં કોર્ટે 10 માસમા જજમેન્ટ આપી સજા ફટકારી સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ગ્રામ્યમાં રહેતા પરીવારની 5 વર્ષની બાળાને તા. 27-9-24ના રોજ ગામનો જ…
View More પાંચ વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમને 20 વર્ષની સજાDhrangadhra news
ધ્રાંગધ્રાના લોકમેળામાં 4 દિવસમાં 10 લાખ લોકોએ મજા માણી
નગરપાલિકા દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું, મન મુકી લોકો મહાલ્યા ધ્રાંગધ્રાના ફલકુ નદીના પટમા 4 દિવસનો લોકો મેળો સાતમ આઠમ, નોમ અને દસમ યોજાય છે.…
View More ધ્રાંગધ્રાના લોકમેળામાં 4 દિવસમાં 10 લાખ લોકોએ મજા માણીવઢવાણની સગીરા પર દુષ્કર્મ ગુજારી કુંવારી માતા બનાવનાર નારાધમને જેલ હવાલે કર્યો
વઢવાણ તાલુકા ગ્રામ્યમાં રહેતી સગીરાને 11 માસ પહેલા એક શખ્સ તેના ઘરમાં લઈ ગયો હતો. અને દુષ્કર્મ આચરી તેના પરિવારને જાનથી મારવાની ધમકી આપી હતી.…
View More વઢવાણની સગીરા પર દુષ્કર્મ ગુજારી કુંવારી માતા બનાવનાર નારાધમને જેલ હવાલે કર્યોધ્રાંગધ્રાના યુવાનને મધરાત્રે પ્રેમિકાને મળવા જવું ભારે પડયું, પતિ સહિત પાંચ શખ્સનો જીવલેણ હુમલો
યુવાને જીવલેણ હુમલાની ફરિયાદ કરતા, પરિણીત પ્રેમિકાએ છેડતીની ફરિયાદ નોંધાવી : બન્નેનો ઈન્સ્ટાગ્રામ પર સંપર્ક થયો હતો સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકા મથક ધ્રાંગધ્રા શહેરમાં રહેતા એક…
View More ધ્રાંગધ્રાના યુવાનને મધરાત્રે પ્રેમિકાને મળવા જવું ભારે પડયું, પતિ સહિત પાંચ શખ્સનો જીવલેણ હુમલોધ્રાંગધ્રામાં પુત્રી સાથે વાત કરવાની ના પાડતા પિતાની હત્યા
બે ભાઇઓ, દંપતી અને તેની દીકરી પર છરી વડે તૂટી પડ્યા, માતા-પુત્રી ઘવાયા ધ્રાંગધ્રાના રામમેહલ મંદિર પાસે બે દિવસ પહેલા છોકરી સાથે વાત કરવા બાબતે…
View More ધ્રાંગધ્રામાં પુત્રી સાથે વાત કરવાની ના પાડતા પિતાની હત્યાધ્રાંગધ્રાના કોઢ ગામે ગાયોમાં ફરી લંપી વાઈરસના લક્ષણ દેખાયા
પશુ માટે જીવલેણ રોગ ફરી દેખાતા માલધારીઓમા ચિંતાનો માહોલ છવાયો ત્રણ વર્ષ પહેલાં ગાયો ની અંદર વાયરસ જોવા મળ્યો હતો અને આને લીધે આ લંબી…
View More ધ્રાંગધ્રાના કોઢ ગામે ગાયોમાં ફરી લંપી વાઈરસના લક્ષણ દેખાયાધ્રાંગધ્રાના જીવા ગામે ઢોર સાઇડમાં રાખવા મામલે બે જૂથ વચ્ચે ધીંગાણુ, ફાયરીંગ
ધ્રાંગધ્રા તાલુકાના જીવા ગામે ઢોર સાઈડમાં રાખવા બાબતે બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં બેથી સાત વ્યક્તિ પર ધારીયા, ગુપ્તી, ફરસી સહિતના હથિયારો વડે…
View More ધ્રાંગધ્રાના જીવા ગામે ઢોર સાઇડમાં રાખવા મામલે બે જૂથ વચ્ચે ધીંગાણુ, ફાયરીંગશિવ મંદિરે દર્શને આવેલી બાળકીનો દેહ અભડાવનાર મહંતને 20 વર્ષની જેલ
ધ્રાંગધ્રાના ભરાડા ગામે ચાર વર્ષ પહેલા બનેલી ચકચારી ઘટનામાં કોર્ટનો મહત્વનો ચૂકાદો ધ્રાંગધ્રા એડીસનલ સેસન્સ કોટઁ દ્વારા ધ્રાંગધ્રા ના ભરાડા ગામે મંદિર ના આસામમાં બાળકીઓને…
View More શિવ મંદિરે દર્શને આવેલી બાળકીનો દેહ અભડાવનાર મહંતને 20 વર્ષની જેલધ્રાંગધ્રાના ખાંભડા ગામે ભ્રષ્ટાચારની શંકા જતા પીવાની પાઇપલાઇનની કામગીરી બંધ કરાવી
ધાંગધ્રા તાલુકાના ખાંભળા ગામે પીવાનું પાણી માટેની પાઇપલાઇન નાખવામાં આવતી ત્યારે આ પાઇપલાઇન નારીચાણા ધોળી થઈને આવતી હતી ત્યારે આ કામમાં નિયમ મુજબ એક મીટરથી…
View More ધ્રાંગધ્રાના ખાંભડા ગામે ભ્રષ્ટાચારની શંકા જતા પીવાની પાઇપલાઇનની કામગીરી બંધ કરાવીધ્રાંગધ્રા ખેતરમાં ટ્રેકટરના રોટોવેટરમાં બાળક આવી જતા ઘટનાસ્થળે જ મોત
ધાંગધ્રા ના કુડા રોડ ઉપર આવેલા ખેતરમાં ટ્રેક્ટર દ્વારા રોટોવેટરી થ ીખેતી કરવામાં આવતી હતી. ત્યારે એકાએક 12 વર્ષનો બાળક રોટોવેટર ની અંદર આવી જતા…
View More ધ્રાંગધ્રા ખેતરમાં ટ્રેકટરના રોટોવેટરમાં બાળક આવી જતા ઘટનાસ્થળે જ મોત