આપઘાતનું કારણ અકબંધ; પુત્રીના મોતથી પરિવારમાં કલ્પાંત ધોરાજીના ઉમરકોટમાં રહેતી 14 વર્ષની સગીરાએ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પુત્રીના મોતથી…
View More ધોરાજીના ઉમરકોટમાં 14 વર્ષિય સગીરાએ ગળેફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યોDhoraji news
ધોરાજીના પોલીસમેનની લાંચ કેસમાં જામીન અરજી નામંજૂર કરતી અદાલત
ગુજરાત મિરર, રાજકોટ તા. 8ધોરાજી પોલીસ મથક વિસ્તારમાં દારૂૂના ગુનામાં ઝડપાયેલા શખ્સોને મદદ કરવાના બહાને લાંચ લેતા ઝડપાયેલા પોલીસમેનની જામીન અરજી અદાલતે ફગાવી દીધી છે.વધુ…
View More ધોરાજીના પોલીસમેનની લાંચ કેસમાં જામીન અરજી નામંજૂર કરતી અદાલતધોરાજીનાં ફરેણી ગામના સરપંચના મનરેગા યોજનાના ભ્રષ્ટાચાર કેસમાં આગોતરા જામીન રદ
ધોરાજી તાલુકાના કરેણી ગામે મનરેગાના. કોભાંડે ના આરોપીઓ ની જામીન અરજી ધોરાજી કોર્ટે રદ કરી છે આરોપી અને ફરેનીના તત્કાલીન સરપંચ સવિતાબેન ભીખાભાઈ રાબડીયા દ્વારા…
View More ધોરાજીનાં ફરેણી ગામના સરપંચના મનરેગા યોજનાના ભ્રષ્ટાચાર કેસમાં આગોતરા જામીન રદધોરાજીમાં ગેરકાયદેસર બાવળની લાકડાની ચોરીનું કૌભાંડ ઝડપાયુું: વન વિભાગની કાર્યવાહી
ધોરાજી ફોરેસ્ટ વિભાગે પર્યાવરણ અને વન સંપદાના રક્ષણ માટે કડક કાર્યવાહી કરી છે. ફોરેસ્ટ ઓફિસર નિહારિકાબેન પંડ્યાના નેતૃત્વ હેઠળ વન વિભાગની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મોટી…
View More ધોરાજીમાં ગેરકાયદેસર બાવળની લાકડાની ચોરીનું કૌભાંડ ઝડપાયુું: વન વિભાગની કાર્યવાહીધોરાજીમાં જમીન માપણી મામલે શેઢા પાડોશી વચ્ચે માથાકૂટ
ધોરાજીમાં જમીન માપની વખતે બે શેઢા પાડોશી વચ્ચે માથાકૂટ થયા બાદ મારામારી થઇ હતી જેમાં બન્ને પક્ષોએ સામે સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કુલ…
View More ધોરાજીમાં જમીન માપણી મામલે શેઢા પાડોશી વચ્ચે માથાકૂટધોરાજીના ભૂતવડ ગામે બંધ મકાનમાંથી 96 હજારની ચોરી
ધોરાજીના ભુતવડ ગામે રહેતા કારખાનામાં વૈલ્ડિંગનું મજુરીકામ કરતા યુવાનના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને બંધ મકાન માંથી રોકડ અને દાગીના મળી રૂૂ.96 હજારની મતા…
View More ધોરાજીના ભૂતવડ ગામે બંધ મકાનમાંથી 96 હજારની ચોરીધોરાજીમાં નકલી પાન-મસાલાનું કૌભાંડ ઝડપાયું
એક શખ્સ વિમલ અને બાગબાન નામની બ્રાન્ડના નામે નકલી માલ બનાવી લોકોને છેતરતો હતો ધોરાજી સિટી પોલીસે નકલી બ્રાન્ડેડ પાન-મસાલા અને તમાકુનું ઉત્પાદન કરતા એક…
View More ધોરાજીમાં નકલી પાન-મસાલાનું કૌભાંડ ઝડપાયુંધોરાજીના ઉમરકોટ ગામે પાણી વાળવા બાબતે ખેડૂત ઉપર શેઢા પાડોશીનો હુમલો
ધોરાજીના ઉમરકોટ ગામની સીમમાં પાણી વળવા બાબતે ખેડૂત ઉપર શેઢા પાડોશીના ભાગીયા અને મહિલા સહીત 4 શખ્સોએ હુમલો કરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.…
View More ધોરાજીના ઉમરકોટ ગામે પાણી વાળવા બાબતે ખેડૂત ઉપર શેઢા પાડોશીનો હુમલોધોરાજીના દિવંગત ખેડૂતના પરિવારને 22 લાખની સહાય ચૂકવતી સહકારી સંસ્થા
ધોરાજીની એક સહકારી સંસ્થાએ તેના દિવંગત ખેડૂત સભાસદના પરિવારને ₹22 લાખની વીમા સહાય પૂરી પાડી છે. ધોરાજી વિવિધ કાર્યકારી સહકારી મંડળી લિમિટેડ દ્વારા આ આર્થિક…
View More ધોરાજીના દિવંગત ખેડૂતના પરિવારને 22 લાખની સહાય ચૂકવતી સહકારી સંસ્થાધોરાજી સેશન્સ કોર્ટે ખોરાકી-પોષાકીનો એકતરફી કરેલ હુકમ રદ કર્યો
ધોરાજીમાં રહેતા જુનેદભાઈ ઈબ્રાહીમભાઈ કુરેશી સામે તેમનાં પત્નિ શબાનાબેન જુનેદભાઈ કુરેશી અને બાળકોએ ખોરાકી-પોષાકી મળવા અરજી કરેલ અને અરજીમાં એકતરફી કામ ચલાવવાનો હુકમ મેળવી મહીને…
View More ધોરાજી સેશન્સ કોર્ટે ખોરાકી-પોષાકીનો એકતરફી કરેલ હુકમ રદ કર્યો