શિવ ઓટો ક્ધસલ્ટન્ટન્ટ, શ્રી ઓટો ક્ધસલ્ટન્ટ, રામનાથ ઓટો ક્ધસલ્ટન્ટ, રઘુવીર કાર, કાર વર્લ્ડ, જય ખોડિયાર, બાલાજી મોટર રિપેરિંગ, મોમાઇ ઓટો ક્ધસલ્ટન્ટન્ટના માલિકોએ કર્યો હતો કબજો…
View More 1 અબજની સરકારી જમીન પર ખડકાયેલા કારમેળાના માંચડા કડડભૂસDemolition
અમદાવાદમાં 50થી વધુ મિલ્કતો તોડી પડાઇ
અમદાવાદના સાબરમતી વોર્ડમાં આવેલ સાબરમતી ટોલનાકા (જનપથ ત્રણ રસ્તા) થી મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જતા માર્ગને પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.…
View More અમદાવાદમાં 50થી વધુ મિલ્કતો તોડી પડાઇભાવનગરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનોનું ડિમોલિશન શરૂ
ભાવનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના 3,700 થી પણ વધુ જર્જરિત મકાનો ઝળુંબતા મોત સમાન ઊભા છે. ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ભરતનગરમાં અતિશય…
View More ભાવનગરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનોનું ડિમોલિશન શરૂજામનગરમાં ત્રણ બત્તી વિસ્તારના અતિ જર્જરિત ગીતા લોજ બિલ્ડિંગનું ડિમોલિશન
જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના ત્રણ બત્તી જુના રેલવે સ્ટેશન પાસે આવેલી જોખમી અને જર્જરિત ગીતાલોજ બિલ્ડિંગને રવિવારે ભારે મશીનરીની મદદથી તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં…
View More જામનગરમાં ત્રણ બત્તી વિસ્તારના અતિ જર્જરિત ગીતા લોજ બિલ્ડિંગનું ડિમોલિશનગોંડલ: સિવિલ હોસ્પિટલ સામે નદીના પટ્ટમાં નગરપાલિકાનું ડિમોલિશન
ગોંડલ નગરપાલિકા દ્વારા સિવિલ હોસ્પિટલ સામે આવેલ ખાડા વિસ્તારમાં તેમજ ગોંડલી નદીના પટ્ટમાં વર્ષોથી ખડકાયેલા ગેરકાયદેસર દબાણો પર પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું હતું. ગોંડલી નદી…
View More ગોંડલ: સિવિલ હોસ્પિટલ સામે નદીના પટ્ટમાં નગરપાલિકાનું ડિમોલિશનકોર્પોરેશનના કોરોનાથી લઇ ડિમોલિશન સુધીના ખર્ચા જાહેર કરો: કોંગ્રેસનો ખુલ્લો પત્ર
ગુજરાત કોંગ્રેસના વાઇસ પ્રેસીડેન્ટ ડો.હેમાંગ વસાવડા અને શહેર કોંગ્રેસ પ્રમુખ ડો.રાજદીપસિંહ જાડેજાએ રાજકોટ મ્યુનિ.કમિશનરને ખુલ્લો પત્ર લખી જંગલેશ્ર્વર ડિમોલીશન દરમિયાન કરવામાં આવેલા ખર્ચ અંગે સવાલ…
View More કોર્પોરેશનના કોરોનાથી લઇ ડિમોલિશન સુધીના ખર્ચા જાહેર કરો: કોંગ્રેસનો ખુલ્લો પત્રસુરત ડિમોલિશન કાંડમાં 5 ઇજનેરોના ઢેબરા અભડાયા
સુરતના નાસીરનગરના ભુતીયા ડિમોલીશન કાંડની આવતીકાલે હાઇકોર્ટમાં સુનાવણી થાય તે પહેલા સુરત મહાનગરપાલિકાના પાંચ ઇજનેરોના ઢેબરા અભડાઇ ગયા છે. હાઇકોર્ટમાં પ્રથમ સુનાવણી દરમિયાન ભીંસમાં મુકાયેલા…
View More સુરત ડિમોલિશન કાંડમાં 5 ઇજનેરોના ઢેબરા અભડાયાડિમોલિશનકાંડનું હાડકું સ્ટે.ચેરમેનના ગળે આવ્યું! કાલે બેઠકમાં ખર્ચ મંજૂરીની ફરી દરખાસ્ત
વહીવટી શાખા અને શાસકો વચ્ચે આપસી તાલમેલ? સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં માત્ર ચાર દરખાસ્ત રાજકોટના જંગલેશ્વરના ડિમોલિશનમાં થયેલા લાખો રૂૂપિયાના કથિત કટકીકાંડનું હાડકુ શાસકોના ગળે એવુ…
View More ડિમોલિશનકાંડનું હાડકું સ્ટે.ચેરમેનના ગળે આવ્યું! કાલે બેઠકમાં ખર્ચ મંજૂરીની ફરી દરખાસ્તડિમોલિશન કટકીકાંડની તપાસ માટે પાંચ અધિકારીઓની કમિટી બનાવાઇ
તટસ્થ અને સ્વચ્છ છબી ધરાવતા વેસ્ટ ઝોનના ડીએમસી ચેતન નંદાણીના વડપણ હેઠળ સેન્ટ્રલ ઝોનના ડેપ્યુટી કમિશનર હર્ષદ પટેલ, સિટી ઇજનેર પરેશ અઢિયા, એકાઉન્ટન્ટ સવજિયાણી અને…
View More ડિમોલિશન કટકીકાંડની તપાસ માટે પાંચ અધિકારીઓની કમિટી બનાવાઇકલેકટરે કરેલા ડિમોલિશનમાં માર્ગ-મકાન વિભાગના રજવાડી ખર્ચા!
મ્યુનિ.કોર્પોરેશનને પણ આંટી મારે તેવા રેટ કોન્ટ્રાકટ; 200 મિ.લી.પાણીની બોટલનો ભાવ રૂા.9, બિસ્કીટના 10 રૂા.ના પેકેટના 65 થી 70, મેથીના 200 ગ્રામ ખાખરાના રૂા.130ના ભાવ…
View More કલેકટરે કરેલા ડિમોલિશનમાં માર્ગ-મકાન વિભાગના રજવાડી ખર્ચા!