શહેરમાં અસામાજિક તત્વો અને ગુનેગારોએ ખડકેલા ગેરકાયદે બાંધકામાંના ડિમોલિશનની ઝુંબેશ યથાવત છે ત્યારે ફરી એક વખત પોલીસ તંત્રએ પોપટપરામમાં રહેતા અને અગાઉ 10 જેટલા ગુનામાં…
View More રેલનગરમાં કુખ્યાત ગુનેગારે ખડકેલા ગેરકાયદે દબાણ ઉપર બુલડોઝર ફર્યુDemolition
ખંભાળિયા દારૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા શખ્સનું ગેરકાયદેસર દબાણ દૂર કરાયું
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિવિધ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિઓ કરતા શખ્સો સામે જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં અનેક આસામીઓ દ્વારા ગેરકાયદેસર રીતે કરવામાં આવેલા દબાણો ધ્વસ્ત…
View More ખંભાળિયા દારૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા શખ્સનું ગેરકાયદેસર દબાણ દૂર કરાયુંરેલનગરના કુખ્યાત શખ્સના મકાન, ઓફિસ અને તબેલા ઉપર બુલડોઝરો પહોંચ્યા
રાજકોટમા અસામાજીક તત્વો અને ગુનેગારો સામે પોલીસે કાર્યવાહી કરી રહી છે આવા કુખ્યાત અને લીસ્ટેડ ગુનેગારોનાં ગેરકાયદેસર બાંધકામ પર પોલીસ બુલડોઝર ફેરવી રહી છે…
View More રેલનગરના કુખ્યાત શખ્સના મકાન, ઓફિસ અને તબેલા ઉપર બુલડોઝરો પહોંચ્યાઅસામાજિક તત્વોએ દબાવેલી કરોડોની જમીન ખુલ્લી કરાવાઇ
શાપર (વેરાવળ) માં પોલીસનું બુલડોઝર ફર્યુ, 15 ગુનેગારોનુ સામ્રાજય ધ્વસ્ત અમુકે ઝૂંપડા તો અમુકે પાકા બંગલા ખડકી દીધા’તા રાજકોટ જીલ્લામાં અસામાજીક તત્વો અને ગુનેગારો સામે…
View More અસામાજિક તત્વોએ દબાવેલી કરોડોની જમીન ખુલ્લી કરાવાઇધારીમાં બે અસામાજિક તત્ત્વોની મિલકતો ઉપર બુલડોઝરો ફર્યા
અમરેલી જિલ્લામાં ગુંડા તત્વો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. રાજ્ય સરકારના ગૃહ વિભાગની સૂચના મુજબ અમરેલી એસપી સંજય ખરાતે 113 ગુંડા તત્વોની યાદી…
View More ધારીમાં બે અસામાજિક તત્ત્વોની મિલકતો ઉપર બુલડોઝરો ફર્યારાણપુરમાં 45 જેટલા ગેરકાયદેસર દબાણો ઉપર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું
મામલતદાર, નેશનલ હાઈવેના અધિકારીઓ, પીજીવીસીએલની ટીમ અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે દબાણ હટાવાયું બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં લિંબડી ત્રણ રસ્તા પાસે ગેરકાયદેસર રોડ પરના દબાણો…
View More રાણપુરમાં 45 જેટલા ગેરકાયદેસર દબાણો ઉપર તંત્રનું બુલડોઝર ફરી વળ્યુંવાવડીમાં મહિલા બૂટલેગરના ગેરકાયદે મકાનો તોડી પડાયા
રાજ્યમાં અસામાજિક ત્તત્વો ઉપર કડક કાર્યવાહી કરવાની સૂચના અન્વયે રાજકોટ પોલીસ દ્વારા અવાર નવાર ગુના આચરવાની ટેવ ધરાવતા કુખ્યાંત શખ્સો વિરૂદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં…
View More વાવડીમાં મહિલા બૂટલેગરના ગેરકાયદે મકાનો તોડી પડાયાગીર સોમનાથમાં દબાણો પર બુલડોઝર
ગીર સોમનાથ જિલ્લામાં 787 હેક્ટર સરકારી જમીન પર ના 3,872 દબાણો દૂર કરી 1257 કરોડની જમીન ખુલ્લી કરાવાઈ હોવાનું જિલ્લા કલેકટરે માહિતી આપી છે. ગીર…
View More ગીર સોમનાથમાં દબાણો પર બુલડોઝરસોમનાથમાં મેગા ડિમોલિશન દરમિયાન બઘડાટી
ગીર સોમનાથ જિલ્લામાં કલેક્ટરના આદેશથી દબાણ હટાવો ઝુંબેશ ચાલી રહી છે. આજે સોમનાથમાં ગુડલક સર્કલ સામે આવેલી સરકારી જમીન સર્વે નંબર 831 પર તંત્ર…
View More સોમનાથમાં મેગા ડિમોલિશન દરમિયાન બઘડાટીઅમદાવાદમાં PIને રાત્રે 12 સુધી પોલીસ સ્ટેશનની હદ છોડવાની મનાઈ
ઉચ્ચ અધિકારીઓએ બપોરે 12થી 4 મુલાકાતીઓને સાંભળવાના રહેશે: PIએ દરરોજ સાંજે 6થી 9 પેટ્રોલિંગ, વાહન ચેકિંગ, હિસ્ટ્રીશીટરોનું ચેકિંગ કરવાનું અમદાવાદમાં અસામાજિક તત્વો, ગુનાહિત પ્રવૃત્તિઓને…
View More અમદાવાદમાં PIને રાત્રે 12 સુધી પોલીસ સ્ટેશનની હદ છોડવાની મનાઈ