મનપાના વાણિજ્ય હેતુના પ્લોટ અને ટીપી રોડના ગેરકાયદેસર બાંધકામો તોડી પાડી રૂા. 69.97 કરોડની 6997 ચો.મી. જગ્યા ખુલ્લી કરાવાઈ મહાનગરપાલિકા દ્વારા આજે રૈયા અને વાવડીમાં…
View More વાવડી-રૈયામાં 34 શેડ-ગેરેજ-ઝૂંપડાનું ડિમોલિશનDemolition
બેડી-માલિયાસણ નજીક કલેકટર તંત્રના બૂલડોઝરની ધણધણાટી
ખેરડીમાં 8 કરોડની બે એકર જમીન પરથી 10 પાનના થડા, ત્રણ વાડા અને એક પાકુ મકાન તોડી પડાયું બેડી ચોકડી પાસે પાનની ત્રણ દુકાનો, નોનવેજ…
View More બેડી-માલિયાસણ નજીક કલેકટર તંત્રના બૂલડોઝરની ધણધણાટીલાલપરી નદીના પટમાં ગેરકાયદે દબાણો ઉપર મામલતદારના બુલડોઝરો ફર્યા
જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીની સૂચનાને પગલે જિલ્લામાં ગેરકાયદેસર સરકારી જમીન પરના દબાણો દૂર કરવાની કાર્યવાહી તેજ કરવામાં આવી છે. આજે તાલુકા મામલતદારની ટીમ દ્વારા રાજકોટ…
View More લાલપરી નદીના પટમાં ગેરકાયદે દબાણો ઉપર મામલતદારના બુલડોઝરો ફર્યાગીર સોમનાથના લાટી ગામે સરકારી જમીન પરની મસ્જિદનું ડિમોલિશન
ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જિલ્લામાં અનધિકૃત દબાણ હટાવવાની ઝૂંબેશ અવિરત ચાલુ છે, ત્યારે લાટી ગામે વહીવટી…
View More ગીર સોમનાથના લાટી ગામે સરકારી જમીન પરની મસ્જિદનું ડિમોલિશનલક્ષ્મીના ઢોરા પર 12 પાકા મકાનોનું ડિમોલિશન
મનપાના ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા ટીપીના રોડ ઉપર થયેલાદબાણ અને મનપાના અલગ અલગ હેતુ માટે ફાળવેલા પ્લોટ ઉપર થયેલા ગેરકાયદેસર દબાણો દુર કરવાનીકામગીરી પુરજોશથી શરૂ…
View More લક્ષ્મીના ઢોરા પર 12 પાકા મકાનોનું ડિમોલિશનકાલાવડ રોડની આખેઆખી સીતારામ સોસાયટીને ડિમોલિશનની નોટીસ
તાલુકા પોલીસ સ્ટેશનની સામે વર્ષો પહેલા બની ગયેલા 100થી 150 વારના 56 મકાનો કોમર્શિયલ બની જતાં તંત્ર એક્શનમાં મહાનગરપાલિકાના ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા છેલ્લા એક…
View More કાલાવડ રોડની આખેઆખી સીતારામ સોસાયટીને ડિમોલિશનની નોટીસભગવતીપરામાં મેગા ડિમોલિશન: 61 મકાન-દુકાનો તોડી પડાયા
મહાનગરપાલિકા દ્વારા ગઈકાલથી અગાઉ નોટીસ અપાયેલ ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં આજરોજ વોર્ડ નં. 4 માં ભગવતીપરામાં ટીપી રોડ ઉપર…
View More ભગવતીપરામાં મેગા ડિમોલિશન: 61 મકાન-દુકાનો તોડી પડાયાડાલડા બંદર વિસ્તારમાં વર્ષો જૂના ગેરકાયદેસર બાંધકામો પર ફર્યું બુલડોઝર
ઓખા મરીન પોલીસ સ્ટાફ અને ઓખા નગરપાલિકા દ્વારા ગઈકાલે બુધવારે સંયુક્ત રીતે ઓખા નગરપાલિકા વિસ્તારની મેઈન બજાર તથા ડાલડા બંદર વિસ્તારમાં ગેરકાયદેસર જેટી, દુકાન…
View More ડાલડા બંદર વિસ્તારમાં વર્ષો જૂના ગેરકાયદેસર બાંધકામો પર ફર્યું બુલડોઝરકોર્પોરેટરના જોરે ખડકાયેલ શિશમહેલ અંતે ધ્વસ્ત
નિયમોની ઐસીતૈસી કરી 150 ફૂટ રીંગ રોડ ઉપર ઉભા કરી દેવાયેલા છ માળના ગેરકાયદેસર બિલ્ડિંગ પર કોર્પોરેશનનો હથોડો ઇમ્પેકટ ફીના નામે માંચડો બચાવવાના પ્રયાસો…
View More કોર્પોરેટરના જોરે ખડકાયેલ શિશમહેલ અંતે ધ્વસ્તકુવાડવામાં 33 મકાનો ઉપર બુલડોઝર ફર્યુ
એક ગેરેજ પણ તોડી પડાયું, સરકારી જમીન ખુલ્લી કરાવતું કલેક્ટર તંત્ર રાજકોટ જિલ્લામાં સરકારી જમીનો ઉપર ખડકાયેલ ગેરકાયદેસર બાંધકામો હટાવવાની ઝુંબેશના ભાગરૂપે શહેરની ભાગોળે આવેલા…
View More કુવાડવામાં 33 મકાનો ઉપર બુલડોઝર ફર્યુ